2021 તમારા પ્યાર નો અમને આશરો ગુજરાતી શાયરી Best Gujarati shayari
તમારા પ્યાર નો અમને આશરો મળ્યો,
મજધાર ઉપર જાણે કિનારો મળ્યો,
હવે તો સ્વર્ગની પણ તમન્ના નથી,
જયારે તમારા હદયમાં ઉતારો મળ્યો.
તમારા પ્યાર નો અમને આશરો ગુજરાતી શાયરી
Tamara Pyaar No Amane Aasharo Malyo,
Majdhar Upar Jale Kinaro Malyo,
Have To SwargNi Pan Tamanna Nathi,
Jyare Tamara Hadayma Uataro Malyo.
તમારા પ્યાર નો અમને આશરો શાયરી: આ ગુજરાતી શાયરી માં તમને કવિ પ્યાર નો મહિમા ગાય છે, પ્રેમ ને સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવ્યો છે.
જો તમને આ ગુજરાતી શાયરી ગમી હોય તો તેને તમારા મિત્રોને share કરો અને નીચે આપેલ star પર like કરો.
Read Also:
Join a Social Media ➥ Fb Page | FB Group | Twitter | Telegram | Instagram
मेरा नाम पूजा है में गुजरात से हु, आपको मेरी कोई शायरी पसंद आये तो उसे अपने दोस्तों के साथ जरुर शेर करे और पोस्ट के निचे दिये रेटिंग से उसे वोट करे. आपको ये website कैसी लगी Comment करके मुझे जरुर बताईये.