હૃદય છલોછલ ભરેલું રાખજે ગુજરાતી સુવિચાર 2020
હાથ ભલે ખાલી હોય એ ઈશ્વર,
હૃદય છલોછલ ભરેલું રાખજે !!
💝હૃદય છલોછલ ભરેલું રાખજે ગુજરાતી સુવિચાર💕
આ પણ વાંચો
- બેસ્ટ ગુજરાતી સુવિચાર વાંચવા અહી ક્લિક કરો
- ગુજરાતી WhatsApp સ્ટેટ્સ માટે અહી ક્લિક કરો
- પ્રેમના સ્ટેશન માટે અહી ક્લિક કરો
Hath Bhale Khali Hoy
E Ishvar,
Haday Chhalo-Chhal Bharelu Rakhaje.
આ સુવિચાર માં કહેવામાં આવ્યું છે કે “હે ભગવાન ભલે મારા હાથ ખાલી હોય એટલે કે ભલે મારી પાસે કોઈ મિલકત (પૈસા) ના હોય પણ મારું હદય હંમેશા સારા વિચારો થી ભરેલું રાખજે “
હૃદય છલોછલ ભરેલું રાખજે ગુજરાતી સુવિચાર તમને ગમે તો તમે તમારા મિત્રોને શેર કરો અને આવા સુવિચાર અને અન્ય ગુજરાતી shayari માટે અમારી સાથે જોડાઓ.
Join a Social Media ➥ Fb Page | FB Group | Twitter | Telegram | Instagram

मेरा नाम पूजा है में गुजरात से हु, आपको मेरी कोई शायरी पसंद आये तो उसे अपने दोस्तों के साथ जरुर शेर करे और पोस्ट के निचे दिये रेटिंग से उसे वोट करे. आपको ये website कैसी लगी Comment करके मुझे जरुर बताईये.