{2021} Best Gujarati Shayari For WhatsApp Status | Love Shayari | Bewafa Shayari
Best Gujarati Shayari For WhatsApp Status
Love Shayari

પ્રેમ માં મીઠી વેદના મળી એ બહુ છે
સ્વપ્નો ને નવી દિશા મળી એ બહુ છે
પ્રેમ પૂરો થયો કે અધુરો રાય્હો વાત એ નથી
પણ પ્રેમ કરવાનો અવસર મળ્યો એ બહુ છે
Gujarati Bewafa Shayari

શરીર ને Love કરવાવાળા બહું બધા મળશે સાહેબ
પણ જો કોઈ દિલ થી Love કરવા વાળું મળી જાય ને તો
તેને કોઈ ક્યારેય છોડતા નહી (દગો કરતા નહી)

Gujarati Love Shayari
તે જો આંખ મારી,
મારા હૈયામાં મીઠી ઝનકારી વાગી ,
જે શક્ય ના હોય એવા ગણા સપ્નોની આસ જાગી.
Best Gujarati Shayari For WhatsApp Status
Te jo aankh maari,
Mara haiya ma jhankaar vaagi,
Je shakya naa hoy eva ghanaa,
Svapnoni aas jaagi.
ખુશ્બુ માંગી હતી ખુદા પાસે,
તે લાજવાબ ફૂલ આપી ગયા,
થોડી ખુશી માંગી જો દુવામાં,
તો તમારા થી મલાવી ને ખુશનસીબ બનાવી ગયા.
Khushbu mangi hati khuda pase,
Te lajawab phool aapi gaya.
Thodi khushi mangi jo duva ma,
To tamara thi malavi ne khushnasib banavi gaya..
ક્યારેક મન થાય છે એ પળોને સ્ટેચ્યુ કરી દઉં,
જે પળોમાં તું મારી સાથે હોય છે
તું 😍ફરી લે હીલ સ્ટેશન,
બાકી મને તો 👨❤️👨તારા એક જ મીઠા સ્મિતથી 😍ઠંડક મળી જશે !!
ના આવે કદી👭 તને દુઃખ તેવો હું યાર બની જાઉં,
તારી આંખમાં આવે આંસુ 👬તો લુછવા રૂમાલ બની જાઉં !!👫
❤તને મારી સિવાય બીજા કોઈની તકદીરમાં 💞કેવી રીતે ✋જવા દઉં,
મારું ચાલે તો તને બીજા કોઈના સપનામાં પણ💖 ના જવા દઉં !!
👉અંતાક્ષરી તો બધા રમે દીકુ,
જો તું આવે તો 💞
મારે પાણીમાંથી 💕રીંગ શોધવાની રસમ રમવી છે 💗!!
Read Also: Top 500+ Best Girl Attitude Shayari Gujarati
👭નવા માટલાની સુગંધ જેવી તું,
તરસનો સંતોષ 😊પાણીમાં છે કે આ સુગંધમાં !!👨❤️👨
એટલું બધું પણ ના ચીપક્યા કર તું મને,
પછી મમ્મીને મારા શર્ટમાંથી Ladies Perfume ની Smell આવે છે !!
આ ઝરમર ઝરમર વરસાદ,
વળી વળીને વરસે જાણે મધુર કોઇની યાદ !
☑️કાંટા ખુંચે છે એનું કશું દુઃખ નથી મને,
સંતોષ એ વાતનો છે કે હાથમાં ગુલાબ છે !!
#Bike ચલાવવાની સાચી મજા તો ત્યારે જ આવશે,
જયારે એની પાછલી #સીટ પર તારી કમી પૂરી થશે !!
Best Gujarati Shayari For WhatsApp Status
Join a Social Media ➥ Fb Page | FB Group | Twitter | Telegram | Instagram

मेरा नाम पूजा है में गुजरात से हु, आपको मेरी कोई शायरी पसंद आये तो उसे अपने दोस्तों के साथ जरुर शेर करे और पोस्ट के निचे दिये रेटिंग से उसे वोट करे. आपको ये website कैसी लगी Comment करके मुझे जरुर बताईये.