Customize Consent Preferences

We use cookies to help you navigate efficiently and perform certain functions. You will find detailed information about all cookies under each consent category below.

The cookies that are categorized as "Necessary" are stored on your browser as they are essential for enabling the basic functionalities of the site. ... 

Always Active

Necessary cookies are required to enable the basic features of this site, such as providing secure log-in or adjusting your consent preferences. These cookies do not store any personally identifiable data.

No cookies to display.

Functional cookies help perform certain functionalities like sharing the content of the website on social media platforms, collecting feedback, and other third-party features.

No cookies to display.

Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics such as the number of visitors, bounce rate, traffic source, etc.

No cookies to display.

Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.

No cookies to display.

Advertisement cookies are used to provide visitors with customized advertisements based on the pages you visited previously and to analyze the effectiveness of the ad campaigns.

No cookies to display.

100+ Best gujarati suvichar ane shayari ગુજરાતી સુવિચાર અને શાયરી

4/5 - (3 votes)

ગુજરાતી સુવિચાર અને શાયરી: કેમ છો મિત્રો, મજામાં ને  આજે તામરા માટે Good Morning Gujarati Suvichar, Quotes SMS, Text, MSG લઈને આયવી છું. જે તમે તમારા મિત્રો, પરિવારના સભ્યો અને તમારી દીકુને  પણ વહેલી સવારે મોકલી શકો છો. જેથી કરીને જેટલો સરસ ગુજરાતી સુવિચાર હશે તેટલો જ સરસ આપણો દિવસ જશે. તો ચાલો કેટલાક સુંદર સુવિચાર ને તમારી સામે રજુ કરું છું.

❤️😘ગુજરાતી સુવિચાર અને શાયરી😘❤️:

*એક જુઠ ને છુપાવવા બીજા સત્તરની જરૂર પડે છે*
*કેવો છે આ કળિયુગ , ફૂલોને પણ અત્તરની જરૂર પડે છે*

Copied

*શુભ સવાર*
*બાપા સીતારામ*
*જય દ્વારિકાધીશ*

Copied

बादलों की ओट से किसी दिन,
तो सूरज निकलेगा जरूर!
सफर जारी रख जिंदगी का,
एक दिन तो वक्त बदलेगा जरूर!!

❤️

Copied

1000+ Love Shayari Hindi | लव शायरी हिंदी में

*તકલીફો હમેશાં એક નવો માર્ગ બનાવવા આવે છે હારીને પણ ના હારવું એ જ શરૂઆત છે જીતની…*

*🌹🌹🌹મોજ મોજીલો રવિવાર મિત્રો*

Copied

🌹🙏😩😜😜🌹💓😍😀😀
Tumhari yaad dil se jaane nahi denge,
Tumhare jaisa dost khone bhi nahi denge,
Roz sharafat se sms kiya karo warna,
Ek kaan k neeche denge or rone bhi nahi denge.
🌹🙏😩😜😜🌹💓😍😀😀

Copied

Best gujarati suvichar ane shayari

100+ Best ગુજરાતી સુવિચાર અને શાયરી

અગર સબ કુછ મિલ જાયેગા ઝીંદગી મે,તો તમન્ના કિસકી કરોગે..
કુછ અધૂરી ખ્વાહિશ હી તો જિંદગી જીને કા મજા દેતી હૈ..!

🌷🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿

Copied

ગુજરાતી સુવિચાર text 2022

फिर से प्रयास करने से कभी मत घबराना , क्योंकि इस बार सुरूवात शून्य से नहीं , अनुभव से होगी।
🌺🌸 Jay somnath mahadev 🌸🌺

Copied

🌷🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿
जो लोग साथ “चल” रहे थे ….!
दरअसल वो चल नहीं “छल” कर रहे थे ….!!

Copied

ટૂંકી વાત
અહીં બધાને મહત્વ જોઈએ છે…
કોઈને મહત્વ આપ્યા વગર…
શુભ સવાર 🌄
જય સોમનાથ મહાદેવ 🙏

Copied

અહીં, માત્ર દેખાવ વેચાય છે,
તું, ક્યાં આવી ગયી સાદગી લઈને….
દુનિયા છે, આ મતલબથી ભરેલી,
અને તું આવી ગયી લાગણી લઈને…

Copied

gujarati suvichar text

100+ Best gujarati suvichar ane shayari ગુજરાતી સુવિચાર અને શાયરી

*✍️જિંદગી તો એક રહસ્યમય નવલકથા જ છે સાહેબ,જે દરરોજ એક પાનું ફેરવે છે અને નવું સસ્પેન્સ ખોલે છે.!*
*વ્યક્તિ શુ છે એ મહત્વ નું નથી પણ એ વ્યક્તિમાં શુ છે એ બહુ મહત્વ નું છે…*
🌹🌹🌹 *Good Morning* 🌹🌹🌹
* જય સોમનાથ મહાદેવ * 🙏🙏🙏*

Copied

*એક “પેન” ભુલ કરી શકે છે*
*પણ એક “પેન્સિલ”ભુલ નથી કરતી…*
*કેમ…?*
*કારણ કે*
*તેની સાથે મીત્ર છે…”રબર”!*

Copied

suvichar in gujarati text

*જયા સુધી એક સાચો મીત્ર* *તમારી સાથે છે,*
*તે તમારી “જીંદગી” ની બધી ભુલો મીટાવી*
*ને તમને એક સારાે “માનવ” બનાવી દે…*
*માટે “સાચા”અને”સારા”મીત્ર ને સાથે રાખો.*
*🌹🌹 Good Morning 🌹🌹*
*_🙏🏻🙏🏻Jay moglma🙏🏻🙏🏻_*

Copied

_ભરોસો બહુ ભારે હોઈ છે,_
_દરેકનાં ખભે ન મુકી શકાય.._

Copied

ખુશી એક જ એવી વસ્તુ છે…
જે તમારી પાસે નહીં હોવા છતા, તમે ધારો તો બીજાને આપી શકો છો…

Copied

હદ તો સરહદ ને હોય…
સ્નેહ તો અનહદ જ હોય…
શુભ સવાર 🌄
જય સોમનાથ મહાદેવ 🙏🙏🙏

Copied

ગાજવીજ થી ડરીજતો ત્યારે
તારા પાલવમા છુપાવતી
રામ રક્ષાના કવચ તરીકે
તુ રામનામ જપાવતી
દોડતા ગોઠણીયા છોલાતા ત્યારે
તુ ફુંક મારી ઘા રુઝાવતી
મા તારી ફુકમા ત્યારે કેવી ઠ્ંડક લાગતી
શેરીએ રમી ઘુળિયા શરીરને
વ્હાલ સાબુએ નવરાવતી
મારી પાછળ દોડી દોડી ને
પરાણે કોળીયા જમાડતી
બહાર જવાનુ હોય ત્યારે
નવા વા વા પહેરાવતી
પોચી પકડે ગાલ પકડી
વાળમા બાબરી પાડતી
બુરી નજરથી બચાવા મને
ગાલે કાળુ ટ્પકુ લગાડ્તી
સહેજ જરા નરમ લાગુ તો
માથે થી રાય -મીઠુ ઉતારતી

Love u maa😊😊

सुन मेरी शहजादी मैं हूँ तेरा शहजादा
जो भी खाएंगे पैसा लगेगा आधा आधा..
😁😂🙆‍♂️

Copied

*હસુ છુઃ*
*હસાવું છુઃ*
*હસવાની મારી ટેવ છેઃ*
*પ્રેમ થી પૂછું છું*
*તબિયત પાણી કેમ છેઃ*
*કેટલુ અણમોલ છે.*
*આ આપણું ગ્રુપ..*

*સંબંઘ નથી જાણતા કોઈ કોઈ ના*
*છતાં બધા આપણા જ લાગે છે.*

*હું તમારો મિત્ર છું એ મારૂ ભાગ્ય છે.*
*પણ તમે બધા મારા મિત્રો છો.*
*એ મારૂ સૌભાગ્ય છે…*

* જય દ્વારકાધીશ *🙏🙏🙏*

દુઃખ ભોગવીને સુખી થઈ શકાય,
પરંતુ…
દુઃખ દઈને સુખી થવું શક્ય નથી.

*જે છે તેનો આનંદ લેવો હોય તો*
*જે નથી તેની ચિંતા છોડી દો*….

Good morning 🙏🏻🙏🏻Jay mataji 🙏🏻🙏🏻રાધે રાધે 🙏🏻🙏🏻બાપા સીતારામ 🙏🏻🙏🏻

कोई विश्वास तोड़े तो उसका
भी धन्यवाद करें,,

वह हमें सिखाते है की,,
विश्वास बहुत सोच -समझकर
करना चाहिए !!!!

કોણ કહે છે કે,*
*આજે મન મનમાં વેર છે,*
*સંબંધો ની સુવાસ ઠેર ઠેર છે…*

*”સંબંધો*” *તો ઈશ્વર ની દેન છે,*
*બસ નિભાવવાની રીતોમાં*
*થોડો થોડો ફેર છે…*
┄─┅━━━━▣▣▣━━━━━┅─┄

એક પણ ગર્લફ્રેન્ડ નથી ….

……..

……..


તમે જ કહો ભીગી ભીગી સડકો પે હવે હું દેડકા નો પકડું તો હુ કરું..?🤨🧐😒
🤪😂😆🤣😆🤣😁🤣😆

*सच्चाई की इस जंग मे ,*
*कभी झूठे भी जीत जाते है..*

*समय अपना अच्छा न हो तो ,*
*कभी अपने भी बिक जाते है..!!*

Good Morning
Jay Mataji

🎋 *વાવી ને ભુલી જવાથી તો*
*છોડ પણ સુકાઈ જાય સાહેબ…*🎋
*સંબધો સાચવવા હોય તો એક બીજા ને યાદ કરવુ પણ જરુરી છે.*

🌹🌹🌹 *શુભ સવાર* 🌹🌹🌹
* જय દ્વાरકાधीશ *

દોસ્તી એક સંબંધ છે Hii Bye કરો એટલે પત્યું…
પણ નહીં,
આ તો એ પીપરમિન્ટ છે,
એને ગમે એટલી ખાઓ તોય સંબંધમાં મીઠાશ રહે
પણ Daibities ના થાય..

શુભ સવાર 🌄

જય સોમનાથ મહાદેવ 🙏

मुसाफिर_की_तरह_मिले_थे_हम_दोनो…


lदेखते_ही_देखते_

दूर चले गए

हमेशा प्यार हो जाए ज़रूरी तो नहीं


😉😄😁

मां ने कहा है छोटे भाई का ध्यान रखना

कहीं भाग ना पाए !!😂😂

She : तुम इतने खुश कैसे रह लेते हो


🏇®🤴🏻


Me : जिंदगी की गाड़ी से साईड का कांच हटा दिया जिसमें


पिछे छूटते रास्ते और बुराई करते लोग नजर आते थे !!

संबंध अगर HANG होता है…
तो RESTART करके देखो…
क्या पता एक अच्छा…
NETWORK मिल जाये…
उसके लिए संबंध….
Switch Off करने की क्या जरूरत…=
🙏☺️😔

स्नेह की परिभाषा ही बदल दी इस तस्वीर ने ….

आज के युग में जिसे आप आत्मीय प्रेम दोगे वही आप को निगल जाएगा।
विश्वास ही विष हैं .गलत नही कहा हैं कहने वालों ने ।
विकलांग हो गया हैं चरित्र ….पतन हो गया हैं सबंधो में अपनेपन का।

चूहा दिल से खेल रहा था मेडक दिमाग से खेल गया ,

Shubh prabhat 🌄🌄🌄

इस दुनिया में शायद


हम दोबारा ना आए,


इसलिए जिंदगी को ऐसे जियो कि,


दोबारा आने की ख्वाहिश ना रहे..!!

दो पल की ज़िंदगी है इसे जीने के सिर्फ दो असूल बना लो,
रहो तो फूलों की तरह और बिखरो तो खुश्बु की तरह। सुप्रभात!

તમે ઉગશો🌷 એટલે લોકો તોડવા જ ઊભા છે…

તમારામાં ખૂબી હોવી જોઈએ કે તોડ્યા પછી પણ એના હાથો માં કેમ મહેકવું!!🌸💐

🌻 રાધે રાધે 🌻
*𝚐𝚘𝚘𝚍 𝚖𝚘𝚛𝚗𝚒𝚗𝚐*….,😇🌞
*𝙹𝚊𝚢 𝚑𝚒𝚗𝚍*………⚔🇮🇳⚔
🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃

किसी संत ने बहुत ही सुन्दर कहा है..
क्यों घबराता है पगले दुःख के होने से,
जीवन का आरम्भ ही हुआ है रोने से..!!

जरुरी नहीं आप हर फील्ड में अच्छे हो
लेकिन कोई तो फील्ड ऐसी होगी
जिसमें आप सबके बाप हो। 💐💐💐

Shubh prabhat 🌄

ज़िन्दगी हर पल खास नहीं होती,

फूलों की खुशबू हमेशा पास नहीं होती,

मिलना हमारी तकदीर में लिखा था वरना,

इतनी प्यारी दोस्ती कभी इतेफाक नहीं होती

*✍️જિંદગી તો એક રહસ્યમય નવલકથા જ છે સાહેબ,જે દરરોજ એક પાનું ફેરવે છે અને નવું સસ્પેન્સ ખોલે છે.!*

*વ્યક્તિ શુ છે એ મહત્વ નું નથી પણ એ વ્યક્તિમાં શુ છે એ બહુ મહત્વ નું છે…*

🌹🌹🌹 *Good Morning* 🌹🌹🌹

“જ્યારે આખી દુનિયા નિરાશ કરે,
ત્યારે
દિલાસો આપે એ જ ઘર ,
આપણી હિંમત ન તૂટવા દ
દે એ પરિવાર,

આપણને જેમ છીએ એમ સ્વીકારે એ ઘર,
બધી ખામી ખબર હોય તો પણ આપણી “હા મા હા ” રાખે એ ઘર,

શુભ સવાર 🌄

જય સોમનાથ મહાદેવ 🙏🙏🙏

કોઇ વ્યકિતને હરાવીને નીચુ પાડવુ એ સફળતા નથી

૫ણ કોઇ વ્યકિતને સમ્માન આપીને જીતી લેવી એ જ સાચી સફળતા છે.

😊good morning 😊
Jay hind…….🙏
Jay mataji……..🙏

विश्वास Sticker जैसा होता है,

दूसरी बार पहले जैसा नहीं चिपकता..!

એકવાર એક વાંદરાએ ઉદાસીને લીધે
મરવાની ઇચ્છા કરી.
તેણે સૂતેલા સિંહના કાન ખેંચ્યા …….

સિંહ જાગ્યો અને ક્રોધથી બરાડ્યો : –
આ કોણે કર્યું .. ?
કોણે પોતાના મૃત્યુ ને આમંત્રણ આપ્યું છે ….. ?

વાંદરો-
મેં કર્યું મહારાજ.
મિત્રોની અછતને કારણે હું ખૂબ ઉદાસીન છું અને
મારે મરવું છે,
તમે મને કેમ નથી મારતા ….. ?

સિંહે હાસ્ય સાથે પૂછ્યું: –
મારા કાન ખેંચતી વખતે,
તને કોઈએ જોયો ….. ?

વાંદરો –
ના, નામદાર !

સિંહ: –
ઠીક છે,
ફરી વાર ખેંચ,
ખૂબ સારું લાગે છે. .

*આ વાર્તાનો સાર:*

એકલા રહેવાથી,
વનના રાજાને પણ કંટાળો આવે છે………

તો મિત્રો સાથે સંપર્કમાં રહો .
તેમના કાન, પગ, ખેંચા-ખેંચીને રાખો .
ઉદાસ નહીં , આનંદમાં રાખો .

*જૂના મિત્રો સાથે સંપર્કમાં રહો, હસતાં રહો.*
આભાર….

“એકલી હતી જીંદગી બધાની ભીડમાં,
વિચાર્યું કે કોઈ દોસ્ત નથી નસીબમાં,
પણ જયારે આપ સૌ મળ્યા ,
તો એવું લાગ્યું કે કંઈ ખાસ લખ્યું હતું હાથની રેખાઓમાં..”😊

મધ’ જેવું મીઠું પરિણામ જોઈતું હોય ને,

તો,

‘મધમાખી’ ની જેમ સંપી ને રહેવું પડે..

એક લાગણી પડી હતી,

તૂટેલી,વિખરાયેલી,તરછોડાયેલી

કોઈએ આવીને એને સમેટીને પોતાની કરી લીધી

ત્યારથી એનું નામ મિત્ર પડી ગયું.

*પુણ્ય કોઈ ને દગો દેતું નથી ને*
*પાપ કોઈ નું થતું નથી માફ *
*જે કર્મને સમજે છે એને ધર્મ સમજવાની*
*કોઈ જરૂર નથી,,,,*
*સંપત્તિના એક કરતા વધારે વારસદાર*
*હોય શકે છે પરંતુ કર્મોના*
*વારસદાર તો તમે એકલા જ છો…!!!*

* શુભ સવાર* 🌄🌄🌄*

* જય સોમનાથ મહાદેવ * 🙏🙏🙏*

*🌹જય શ્રીકૃષ્ણ*🌹

.
ખુદને પ્રેમથી ખચોખચ રાખું છું,
મારા મિત્રોને તો હૃદયની વચોવચ
રાખું છું !!

થોડાક સમજું અને વધારે દીવાના
છે, મિત્રો મારે થોડાક છે પણ
મજાના છે !!

કહે છે લોકો મને કે તારો જમાનો છે,
પણ એમને ક્યાં ખબર છે કે મારે
મિત્રોનો ખજાનો છે !!

નસીબની ખુબ સારી રેખાઓ મારા
હાથે છે, એટલે જ તમારા જેવા
મિત્રો મારી પાસે છે !!

જાગું ત્યારથી જલસા ને સુતા
ભેગું સુખ, તમારા જેવા મિત્રો
હોય પછી શેનું દુઃખ !!


મારા મિત્રો ને સમર્પિત 😊😊😊😊😊

અરે દોસ્ત તું એટલે
મારી અડધી ચા પીવાનું બાનુ છો
અને મારા હસતા ચહેરાનું સોનુ છો
અરે દોસ્ત તું એટલે
મારા સપના પુરા કરાવતો ગુરુ છો
અને મારા દુઃખમાં હારે ઉભતો મારો ભાઈ છો
અરે દોસ્ત તું એટલે
મારા ખાલી ખિસ્સાઓનું એક ATM છો
અને મારી બધી જ સમસ્યાઓનું એક ઝૂંડ છો
અરે દોસ્ત તું એટલે
મારા મગજનું દહીં બનાવવાનું રસાયણ છો
અને મારી કિંમતી જિંદગીનું એક ધ્રુમપાન છો
અરે દોસ્ત તું એટલે
એક કોરોનાકાળમાં મળેલો ઓક્સિજન નો બાટલો છો
અને ઉકેલી ના શકું એવો એક દાખલો છો
અરે દોસ્ત તું એટલે
મારા મધુર સંગીતનું નાનું એવું બાસ છો
અને મારા જીવવા માટેનો શ્વાસ છો.

Happy friendship day 🫱🏻‍🫲🏼
Mr.. Jay.. ❤️

મધ’ જેવું મીઠું પરિણામ જોઈતું હોય ને,

તો,

‘મધમાખી’ ની જેમ સંપી ને રહેવું પડે..

એક લાગણી પડી હતી,

તૂટેલી,વિખરાયેલી,તરછોડાયેલી

કોઈએ આવીને એને સમેટીને પોતાની કરી લીધી

ત્યારથી એનું નામ મિત્ર પડી ગયું.

શુભ સવાર 🌄

જય સોમનાથ મહાદેવ 🙏

ભાઈ – બહેનના નિસ્વાર્થ અને પવિત્ર પ્રેમ સંબંધનું પ્રતિક મીઠી યાદોની પ્રતીતિ એટલે રક્ષાબંધન ના શુભ દિવસ ની આપ સૌને હાર્દિક શુભકામના….😊😍🥳

Happy rakshabandhan……to all brothers and sisters 😊🙏

પસંદ એને કરો જે *પરિવર્તન* લાવી શકે,
બાકી *પ્રભાવિત* તો મદારી પણ કરે છે.

આતો મારી વાતો છે હાં 🙇🙇🙇

*मैं उस किताब का पहला पन्ना हूँ,*
.
*जिसके होने या ना होने से किसी को कोई फर्क नहीं पड़ता…*

🌹🌹🌹

ક્યાં ખબર હોય છે સાહેબ

એકબીજાના સ્વભાવની,

આતો બસ લાગણી જ હોય છે

એક બીજાને યાદ કરવાની !!!

બાકી…

આજના સમયે

રંગ તો લોહીના સંબંધ માંથી પણ ઉડી જાય છે !!!

આતો મારી વાતો છે હાં 🙇🙇🙇

*મૈત્રીભાવ કેળવવા માટે સમય કાઢો,*

*કેમ કે મિત્રતા એ સુખી થવા માટેનો રાજમાર્ગ છે,*

* શુભ સવાર* 🌄*

* જય સોમનાથ મહાદેવ * 🙏🙏🙏

*”નાનો એવો સેકન્ડ કાંટો ધીમે ચાલે છે”*
*પરંતુ એ વષોૅના વષોૅ ને ફેરવી નાખે છે,*

*એ જ રીતે માનવ જીવનમાં પણ જો*
*નાનકડો એવો સદગુણ કેળવાય અને ,*

*જો એ ગુણ સતત વિકસતો રહે તો એ*
*તમારા આખા જીવનને ફેરવી નાખે છે.”*

*🙏🌹 શુભ સવાર 🌹🙏*

💕🌹धड़कनों में बसते है
कुछ लोग…
जुबां पे नाम लाना जरूरी
नहीं होता…❤️🌷

*સંબંધો પતંગિયા જેવા હોય છે*
*જોરથી પકડો તો મરી જાય,*
*છોડી દો તો ઉડી જાય*
*ને જો*

*પ્રેમથી પકડો તો*
*તમારા હાથમાં પોતાના રંગ*
*છોડી જાય છે*

*એક ગુજરાતી શાયરે*
*ખુબ સરસ લખ્યુ છેકે…..*

*”નથી ગમતુ ઘણુ ::*
*પણ કંઈક તો એવુ ગમે છે….*

*કે બસ એનેજ કારણે,,*
*આ ‘ધરતી’ ઉપર રહેવુ ગમે*
*છે……*

*મહત્વ શરીરનું નહિ*
*સ્વભાવનું હોય છે..*

*કોઈ ઘડી બે ઘડી મળીને*
*જીતી લે છે…*

*તો કોઈ આજીવન સાથે રહીને*
*પણ દૂર રહે છે..!❣️*
*🌹શુભ સવાર🌹*
*🕉મહાદેવહર🕉*
*🍁 રાધે રાધે🍁*

આપ સૌને જન્માષ્ટમી ના પાવન પર્વની ખુબ ખુબ શુભકામના..
ભગવાન શ્રીકૃષ્ણ આપ સૌને પરિવાર સહિત ખુબ સુખ, શાંતિ, સમૃદ્ધિ તથા સારી તંદુરસ્તી આપે એવી પ્રાર્થના.

જય શ્રી ક્રિષ્ના.

*આખું વાતાવરણ WOW થઇ જાય,*

*જયારે કોઈ Favorite વ્યક્તિ Active Now થઇ જાય..*

* કેમ જણાવુ બધાં ને કે અહીંયા અમારી માટે કોઈ આવું છે જ નહીં * 🤣🤣🤣🤣🤣

જીવતા માં-બાપને સ્નેહથી સાંભળશો,
ગુમાવ્યા પછી ગીતાજી સાંભળવાનો
શું અર્થ…?
સાથે બેસી જમવાની ઈચ્છા એમની,
પ્રેમથી પુરી કરો..
પછી આખા ગામને લાડવા જમાડવાનો
શું અર્થ…?


શુભ સવાર 🌄

જય સોમનાથ મહાદેવ 🙏🙏🙏

*ज्ञान से शब्द समझ में आते हैं,*
*और अनुभव से अर्थ*..

*इंसान बहुत कमाल का है*

*पसन्द करे तो बुराई नही देखता,*
*नफरत करे तो अच्छाई नही देखता!….

🌺માળી રોજ છોડને પાણી પાય  છે,
પરંતુ …ફળો માત્ર    
         સીઝનમાં આવે છે,

  જીવન નું પણ આવુજ છે…..

ધીરજ રાખવી જરૂરી છે,
       સમય તેના પરિણામ
             જરૂર લાવે છે…

     👑જય દ્વાཞⅈકાⅅℍⅈશ👑
🦚🇬ood 🇲orning🦚
💫🅹🅰🆈 🅼🅰🆃🅰🅹🅸💫

कभी कभी लगता की
मैं आतंकवादि  तो नहीं ….🤔
.
.
क्योंकि दिलजले में
अमरीश पुरी ने कहा था –
.
.
.
आतंकवादियों की प्रेम कहानी नहीं होती 🙈🙈

*સત્ય એક સર્જરી જેવું છે… થોડું દર્દ આપે છે, પણ રાહત મળે છે*.
*જૂઠ એક પેન કિલર જેવું છે, જે તમને Temporary રાહત તો આપે છે; પણ તેની આડઅસર તો જિંદગી ભર રહી જાય છે*…!!!


*༺꧁જય શ્રી  કૃષ્ણ꧂*༻

એક બીજા ને ગમતા રહીએ
કઈ ખટકે તો ખમતાં રહીએ
સંજોગો કેવા પણ સર્જાય
થોડા થોડા નમતા રહીએ,
સ્વાર્થી-સંકુચિત સાંકડા ન રહેતા
નદી ના નીર થઈ ને વહેતા રહીએ
વાત  અંદર અંદર  ન વાગોળતા
એક મેક ને કહેતા રહીએ
પડી ગાંઠના  સરવાળા- બાદબાકી ન કરતા
મીઠાં સંબંધોનો ગુણાકાર કરતા રહીએ.

શુભ સવાર 🌄

જય સોમનાથ મહાદેવ 🙏🙏🙏

🎊🎊🎊🎊🎊
*27/08/2022*
*ભાદરવી અમાસ- શનિવાર*
__
🪷🪷🪷🪷🪷

*”જીવતા જેને જાણ્યા નહી,,*
*દીધો નહીં લોટો હાથ,,,*
*પછી પીપળે પાણી પાશ*
*અેના મુવા પછી શું માંદડા…”*

શુભ સવાર 🌄

જય સોમનાથ મહાદેવ 🙏🙏🙏

➖➖➖➖➖➖➖➖➖

જ્યારે ઘેરાયેલા હશો તમે દુઃખો થી,
તો સગા પણ ફરિયાદ લઈને આવશે ,

એક દોસ્ત રાખજો જિંદગીમાં,
જે ખરા સમય સુખોની આખી જાન લઈ આવશે…!!

” માં ,બાપ”
પર પણ એટલો જ વિશ્વાસ
      ”  રાખો”
જેટલો દવા પર રાખો છો

બેશક થોડા કડવા હશે પણ
તમારા ફાયદા માટે જ હશે

આતો મારી વાતો છે હાં 🙇🙇🙇

દિલ પણ અજીબ છે,
તેમાં જયારે કોઈક રહેતું હોય છે
ત્યારે હળવું રહે છે અને જયારે તેમાંથી કોઈ જતું રહે છે
ત્યારે ભારે ભારે થઇ જાય છે !!

આતો મારી વાતો છે હાં 🙇🙇🙇

ढूंढना ही है 🍃🍃🍃🍃🍃🍃
तो परवाह करने वालों को ढूंढ़िये,
इस्तेमाल करने वाले तो 🍂🍂
ख़ुद ही आपको ढूंढ लेंगे….!!!!

अगर आप किसी की खुशियां लिखने वाली पेंसिल नहीं हो सकते है तो एक अच्छा सा इरेज़र बनिए जो उनका दुःख मिटा दे ।।

🌺🌸 शुभ दिन 🌸🌺

*સંબંધો પતંગિયા જેવા હોય છે*
*જોરથી પકડો તો મરી જાય,*
*છોડી દો તો ઉડી જાય*
*ને જો*

*પ્રેમથી પકડો તો*
*તમારા હાથમાં પોતાના રંગ*
*છોડી જાય છે*

*🙏🏻Good Morning🙏🏻*
❤️💖❤️💖❤️💖❤️💖
*💗💗*
*🙏હર હર મહાદેવ🙏*
🇮🇳 *જય હિન્દ*🇮🇳

*વાતો ઓછીને પ્રોમિસ વધારે કરતી હતી, ..

ખરેખર એ જબરો ટાઈમપાસ કરતી હતી !!

દોસ્તીની કોઈ સીમાઓ હોતી નથી. દોસ્ત…………..
આ એવો પ્રદેશ છે જ્યાં ઈમારતો હોતી નથી. દોસ્ત…………..
અહીં રહે છે સૌ એકબીજાંનાં દિલમાં.
આ એવી અદાલત છે જ્યાં કોઈ ફરિયાદ હોતી નથી. દોસ્ત…………..

શુભ સવાર 🌄🌄🌄

જય સોમનાથ મહાદેવ 🙏🙏🙏

Pizza lover વારી તો મળી જશે,… ❣️

પણ હું તો ચા ની દીવાની હોય એવી લાવીશ…❣️
💕શુભ રાત્રિ મિત્રો 💕

*એક દિવસ તમને સવાલ જિંદગીથી નહી*
*પણ ખુદ થી થશે*🙋🏼‍♂️
*કે જિંદગી સામે હતી અને આપણે*
*દુનીયાદારી સાચવવા મા*
*ખુદ માટે જીવતા ભૂલી ગયા..*


good morning🙏🙏jay mataji🙏🙏 રાધે રાધે🙏🙏બાપા સીતારામ🙏🙏

નથી જરૂર મને પૈસાની કે નથી કોઈ લાગણી ની…… મારા દોસ્તોની દુનિયા છે…..ને કુદરતની મહેર છે……..


શુભ સવાર 🌄🌄🌄

જય સોમનાથ મહાદેવ 🙏🙏🙏

આ ગઝલ સમર્પિત છે; ખાસ  મિત્રો ની દિલદારીને.

    ફળે  છે  ઇબાદત, ને  ખુદા મળે  છે
    મિત્રોને   નિહાળીને, ઉર્જા  મળે  છે..।
    નથી  જાતો હું મંદિર, મસ્જિદ,  ચર્ચમાં
    મિત્રોના  દિલોમાં  જ  દેવતા  મળે  છે..।
    ખસું  છુ  હું  જયારે  સતત ખુદમાંથી
    મિત્ર તારા  હૃદયમાં  જગ્યા  મળે  છે..।
    સમય છે ઉકળતો ને જીવન સળગતું
    મિત્રોની  હથેળીમાં,   શાતા  મળે  છે..।
    ઈચ્છા  ને   તમન્ના  બધી   થાય  પૂરી
    મને  ઊંઘમાં મિત્રના  સપના મળે  છે..।
    ડૂબું છુ  આ સંસાર  સાગરમાં  જયારે
    મિત્રતાના  મજબૂત  તરાપા  મળે   છે..।
    દવાઓ  ને   સારવાર  નીવડે  નકામી
    મિત્રોની  અસરદાર   દુઆ   મળે   છે..।
    જીવન કે  મરણની  ગમે  તે  ઘડી  હો
    સદનસીબે  મને મિત્રોના ખભ્ભા  મળે છે .

મજાક મસ્તી જ ઓક્સિજનનું કામ કરે છે

બાકી અહીં તો પળે પળે માણસ ગૂંગળાઈને મરે છે !!

આતો મારી વાતો છે હાં 🙇🙇🙇

ખબર નઈ એ દિવસો ક્યાં ખોવાઈ ગયા

જ્યાં કોઇ ને કિટ્ટા બોલતા એટલે એમને એમની ભૂલ નો અહેસાસ થઈ જતો હતો 🥺

આતો મારી વાતો છે હાં 🙇🙇🙇

પરીસ્થિતિની ચિંતા ન કરો તમે જે
સ્થાને છો તેનાથી ઉપર
જવાની કોશિશ કરો,
પ્રયત્નો કદી નિષ્ફળ 🙂 જતા નથી.
Good morning🙏🙏jay mataji🙏🙏 રાધે રાધે🙏🙏બાપા સીતારામ🙏🙏

किसी शायर ने
कहा…
नसीब से हार गए
मोहब्बत दोनो की
सच्ची थी

में कहता हू 😎

नियत होनी चाहिए
निभाने की

नसीब, किस्मत,
मजबूरी

ये सब छोड़ने के
   बहाने होते
       है।।😉❤️😍❤️😉
✍😉

પારકાં ને ક્યાં શોધવા અહીં,
પોતાના ખોવાઈ ગયા..
રેતી જેવા હતા સપના મારા,
મોજાં થી ધોવાઈ ગયાં…

વિતેલી વાતોને યાદ કરી તો,
આંસુ છલકાઇ ગયા..
સંબંધો ઘણા મળ્યા મને પણ,
અમુક દિલમાં સચવાઇ ગયા..

યાદોની તિજોરી ખોલી જ્યારે,
આ હોંઠ મલકાઇ ગયા.
અમુક મિત્રો જ એવા મળ્યા,
જે દિલ પર છવાઈ ગયા..

આતો મારી વાતો છે હાં 🙇🙇🙇

*કામ* સાથે નહીં પણ *માન* સાથે કોઈની જીંદગીમાં આપનુ મહત્વ હોવુ … એ જ સંબંધ બાકી બધુ તો Formality…!!
શુભસવાર🌄*
Jay Shree Krishna 🙏🙏🙏

*ગુરૂ તે શ્રેષ્ઠ હોયછે જેની પ્રેરણાથી*
*કોઈ નું ચરિત્ર બદલી જાય,*

*અને*

*મિત્ર તે શ્રેષ્ઠ હોયછે જેની સંગતથી*
*રંગત બદલી જાય*…..!!!!!!!!!!!!!!!!!

*💥💥શુભ સવાર💥💥*
*💥જય માતાજી💥*

ક્યાં ખબર હોય છે સાહેબ

એકબીજાના સ્વભાવની,

આતો બસ લાગણી જ હોય છે

એક બીજાને યાદ કરવાની !!!

બાકી…

આજના સમયે

રંગ તો લોહીના સંબંધ માંથી પણ ઉડી જાય છે !!!

શુભ સવાર 🌄

જય સોમનાથ મહાદેવ 🙏🙏🙏

🪴🪴🪴🪴🪴🪴🪴🪴🪴🪴🪴

*બીજાના અભિપ્રાય પરથી કોઈ વ્યક્તિ વિશે ધારણા ન બાંધી શકાય, તે વ્યક્તિ તમારા માટે સારી તો બીજા માટે ખરાબ હોઈ શકે છે.*

*જેમ જે સૂર્ય બરફને પીગાળે છે તે જ સૂર્ય માટીને કઠણ બનાવે છે !!*

Good morning🙏🙏jay mataji🙏🙏 રાધે રાધે🙏🙏બાપા સીતારામ🙏🙏

જીંદગી બહુ ઉંચી વસ્તુ છે સાહેબ સમયે-સમયે એનું સન્માન કરતા રહો, બાકી એ તમારું અપમાન કરવામાં વાર નય લગાડે

जिसका मन मस्त है,
     उसके पास  समस्त है…✍️

😊good morning 😊
Jay hind…..🙏
Jay Mataji…..🙏

*જો ભગવાન તમને દુઃખની નજીક લઇ આવ્યા છે,તો વિશ્વાસ રાખજો એ દુઃખથી દુર પણ લઇ જશે.*

શુભ સવાર 🌄

Bapa sitaram 🙏🙏🙏

*એક “પેન” ભુલ કરી શકે છે*
*પણ એક “પેન્સિલ”ભુલ નથી કરતી…*
*કેમ…?*

*કારણ કે*
*તેની સાથે મીત્ર છે…”રબર”!*

*જયા સુધી એક સાચો મીત્ર* *તમારી સાથે છે,*
*તે તમારી “જીંદગી” ની બધી ભુલો મીટાવી*
*ને તમને એક સારાે “માનવ” બનાવી દે…*
*માટે “સાચા”અને”સારા”મીત્ર ને સાથે રાખો.*
* શુભ રાત્રિ * 🙏🙏🙏*

* જય સોમનાથ મહાદેવ * 🙏🙏🙏*

*નથી આસાન તોયે માણવાની છે*
           *…જિંદગી…..*

*અઘરી છતાં મજાની છે*
              *…જિંદગી…*
*બધું તો ધાર્યું થતુ નથી આપણુ……*
          *પણ  જે થાય છે….*
*એમાં જ ખુશી શોધવાની છે*
             *…જિંદગી..*

જીંદગી તુ મળી છે,

લાવ તને માણી લઉ…

પ્રેમ અને લાગણીથી તને શણગારી લઉ…

અહમ્ અને ગુસ્સા ને ખંખેરી લઉ…

સૌના દિલમાં રહી,

લોકો યાદ કરે એવુ હું જીવી લઉ…
─━━━━━⊱✿⊰━━━━━─

શુભ સવાર 🌄

જય સોમનાથ મહાદેવ 🙏

કોઈ ના હૃદય પર શાસન

કરવા માટે ્્્્્્

નિઃસ્વાર્થતા અને નિર્દોષતા નું

સિંહાસન જોઈએ🌹

શુભ સવાર 🌞🌞🌞

જય સોમનાથ મહાદેવ 🙏🙏🙏

और बताओं,

खाना खा लिए,

या टुकुर टुकुर मोबाइल ,

ही देख रहें हो …

😜😜🤣🤣🥹🥹🫣🫣🫡🫡

दुनिया का सबसे खूबसूरत Music🎵आपकी अपनी heartbeat है,

क्योंकि इसे खुद भगवान ने Compose किया है

इसलिये दिलकी सुने…….🙏🏻
😊

*સત્ય એક સર્જરી જેવું છે… થોડું દર્દ આપે છે, પણ રાહત મળે છે*.
*જૂઠ એક પેન કિલર જેવું છે, જે તમને Temporary રાહત તો આપે છે; પણ તેની આડઅસર તો જિંદગી ભર રહી જાય છે*…!!!

     *💐શુભ સવાર💐*
*༺꧁જય શ્રી  કૃષ્ણ꧂*༻

શ્રાદ્ધ કરવાથી જો પુણ્ય મળતું હોય…તો થોડો વિચાર તો કરો સાહેબ
જીવતા માં – બાપ ની સેવા કરવાથી કેટ કેટલું પુણ્ય મળતું હશે…!!!
””””””””””””””””””””””””””””””””””””””””””””””””””’
*🔲🔳શુભ સવાર 🌄🔳🔲*
*જય સોમનાથ મહાદેવ 🙏*

જીવતા માં-બાપને સ્નેહથી સાંભળશો,
ગુમાવ્યા પછી ગીતાજી સાંભળવાનો
શું અર્થ…?
સાથે બેસી જમવાની ઈચ્છા એમની,
પ્રેમથી પુરી કરો..
પછી આખા ગામને લાડવા જમાડવાનો
શું અર્થ…?

શુભ સવાર 🌄

જય સોમનાથ મહાદેવ 🙏🙏🙏

જીવનમાં એવી રીતે ઘડાય જાવ કે, સ્થાન નીચે નહીં ઉપર મળે…👍

કેટલીક મજબૂત વસ્તુઓ પણ કમજોર જોડે સુરક્ષિત હોય છે…
સાહેબ…..
લોખંડ ના સિક્કા માટી ના ગલ્લા માં કેટલા સુરક્ષિત છે વાત વિશ્વાસ ની છે..

આતો મારી વાતો છે હા 🙇‍♂️🙇‍♂️🙇‍♂️

*કસમો_થી_બાંધેલી_સાંકળ_હતી જે તે તોડી દીધી છે*

*હવેથી_વહેલો_સુઇ_જઇશ_મહોબ્બત છોડી દીધી છે મેં*

આતો મારી વાતો છે હાં 🙇🙇🙇

join a social media ➥ WhatsApp Grup | Fb Page FB Group  | Twitter  | Telegram | Instagram

Treading

Instagram Bio Instagram Bio in Gujarati Quotes

Mr. Attitude અમારી આદત ખરાબ નથી, બસ શોખ ઊંચા છે, નયતર કોઈ સપના ની પણ એટલી ઓકાત નથી, કે જેને અમે જોઈએ અને એ પૂરું ના થાય.... @your n@me

Hindi Shayari Collection Hindi Shayari Photo Ishq Shayari Love Shayari Quotes Romantic Shayari whatsapp status

👉सपना है आँखों👀 में,,, मगर नींद😴 कहीं और है। दिल❤ तो हैं जिस्म में,,, मगर धड़कन💕 कहीं और है।।

More Posts