દેવ દિવાળીની શુભકામના | દેવ દિવાળીની શુભેચ્છાઓ | Happy Dev Diwali wishes, quotes, Shayari, Status and SMS in Gujarati language 2024

5/5 - (1 vote)

કાર્તક મહિનાની પૂર્ણિમાને (Kartik Purnima ) કાર્તિક પૂર્ણિમા કહેવામાં આવે છે. આ દિવસને લોકો દેવ દિવાળીનીના રૂપમાં ઉજવે છે. ખાસ કરીને વારાણસીમાં આ તહેવારની અલગ જ છટા જોવા મળે છે. દિવાળીના 15 દિવસ પછી પૂનમના દિવસ પછી દેવ દિવાળીનું પર્વ ઉજવવામાં આવે છે. આ વર્ષે 12 નવેમ્બરે આ તહેવાર છે.

ભગવાન શિવની આ કથા અનુસાર તારકાસુર નામનો એક રાક્ષસ હતો. તેને ત્રણ પુત્રો હતા – તારકક્ષ, કમલાક્ષ અને વિદ્યુનમાલી. ભગવાન શિવના મોટા પુત્ર કાર્તિકેયે તારકાસુરનો વધ કર્યો હતો. દેવતાઓએ ત્રિપુરાસુરના વધની ખુશી જાહેર કરતાં શિવની નગરી કાશીમાં દીવાઓનું દાન કર્યું આ અવસરે ગંગાના ઘાટો ઉપર દીવા પ્રગટાવીને આ તહેવારોને ઘણો ઉલ્લાસની સાથે ઉજવવામાં આવે છે.

Happy Dev Diwali Wishes in Gujarati language

આસુરી શક્તિ ઉપર દેવી શક્તિના વિજયને વધાવવાના પાવનકારી પર્વ કાર્તિક પૂર્ણિમા દેવ દિવાળીની આપને અને આપના પરિવારને ખૂબ ખૂબ શુભકામનાઓ.

દેવ દિવાળી

દીવા પાસેથી સ્વયં પ્રકાશવાની પ્રેરણા લઇ પ્રકાશિત થવાનો અને ઈચ્છીત પ્રગતિ હેતુ દેવોના આશિષ લેવાનો ઉત્સવ એટલે દેવ દિવાળી…
દેવ દિવાળીની સહુ સ્નેહીઓને ખુબ શુભકામના…

આનંદ, ઉત્સવ અને એકાત્મતાનું મહપર્વ એટલે દેવ દિવાળી…
સર્વે દેવોના આશિષ મળે અને આપની દરેક મનોકામના ફળે એવી ભાવના અને દેવ દિવાળીની શુભકામના…

પ્રકાશ પર્વના અંતિમ પર્વ અને અજવાળી પૂનમની તિથી નિમિત્તે ઉજવાતા તહેવાર દેવ દિવાળીની હૃદયપૂર્વક શુભેચ્છા. અંધારાના આવરણને પાર કરીને રોશનીના પગલે આપનું જીવન આગળ વધતું રહે તેવી અંતરની મનોકામના.નવવર્ષમાં સમૃદ્ધિ અને શાંતિ બની રહે એ #DevDeepawali

સુખ, સમૃદ્ધિના પ્રકાશ પર્વ દેવ દિવાળીની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ.
પરમ કૃપાળુ પરમાત્માની કૃપા દ્રષ્ટિ આપ સૌ પર અવિરત બની રહે અને જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ સાધો એવી મંગલકમના.

આનંદ, ઉત્સવ અને એકાત્મતાનું મહપર્વ એટલે દેવ દિવાળી…
સર્વે દેવોના આશિષ મળે અને આપની દરેક મનોકામના ફળે એવી ભાવના અને દેવ દિવાળીની શુભકામના…

ગુજરાતના સૌ નાગરિકો અને દેશ-વિદેશમાં વસતા ગુજરાતી પરિવારોને દેવ દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું.

આનંદ, ઉત્સાહ અને ઉજાસના મંગલસૂચક પાવન પર્વ દેવ-દિવાળીની આપ સૌને સ્નેહ સાથે શુભેચ્છાઓ પાઠવું છું.
દીપકનો પ્રકાશ આપના જીવનમાં નવી ઊર્જા, ઉમંગ અને ઉલ્લાસનો સંચાર કરે એજ અભ્યર્થના.

તાળીઓના તાલે માડી ગરબે ઘુમી જાય રે…
પૂનમની રાત…આવી પૂનમની રાત…🎶🎵

દેવ_દિવાળીની_શુભકામનાઓ. 🙏

કાર્તિક પૂનમ એટલે કે દેવ દિવાળીની આપને તથા આપના પરિવારને હાર્દિક શુભકામનાઓ..

કાર્તિક સુદી પૂર્ણિમા ના પાવન પર્વ દેવ દિવાળીની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ. આવનારું વર્ષ આપ સૌના માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધારનાર રહે એવી પ્રભુને પ્રાર્થના.

ઝગમગતા દીવાની ચમકથી પ્રકાશિત આ દેવ દિવાળી તમારા ઘર આંગણામાં ધન, ધાન્ય, સુખ અને સમૃદ્ધિ સાથે ભગવાનનાં અનંત આશીર્વાદ લઈને આવે.
દેવ દિવાળીની હાર્દિક શુભકામનાઓ. 🙏

પ્રકાશ પર્વના અંતિમ પર્વ અને અજવાળી પૂનમની તિથી નિમિત્તે ઉજવાતા તહેવાર દેવ દિવાળીની હૃદયપૂર્વક શુભેચ્છા. અંધારાના આવરણને પાર કરીને રોશનીના પગલે આપનું જીવન આગળ વધતું રહે તેવી અંતરની મનોકામના.નવવર્ષમાં સમૃદ્ધિ અને શાંતિ બની રહે એ #DevDeepawali

આનંદ, હર્ષોલ્લાસ અને પ્રસન્નતાના પર્વ દેવ દિવાળીની આપ સૌને સ્નેહભરી શુભકામનાઓ.
આપના જીવનમાં અનમોલ સ્નેહ અને પ્રેમ હરહંમેશ કાયમ રહે એવી ઈશ્વરને પ્રાર્થના.

આજે ધાર્મિક પર્વોનો સંગમ… કાર્તિક પૂનમ,દેવદિવાળી અને ગુરુનાનકની જન્મજયંતિ.
આપ સૌને દેવ દિવાળીની શુભેચ્છાઓ

હેપ્પી દિવાળી 2024: Wishes, Quotes, Message, and Shayari in Gujarati

“દેવ દિવાળી પર્વ છે ખુછીઓનો, અજવાળાનો, લક્ષ્મી નો,
આ દેવ દિવાળી તમારી જિંદગીને ખુછીઓ થી ભરી દે,
દુનિયા અજવાળાથી રોશન થાય, ઘરમા માં લક્ષ્મી નું આગમન થાય.”


દેવ દિવાળીની હાર્દિક શુભકામનાઓ🌝

Happy Dev Diwali Shayari in Gujarati language

“કાગ” સઘળા દેવ ડરીઆ , અંધારાની ફાળ જી ;
સૂરજ જાતાં તુંને કીધો , (એની) ગાદીનો રખવાળ…
દીવડા ! બળો ઝાકઝમાળ જી…
બળો ઝાકઝમાળ , તજી મન ફુંક લાગ્યા ની ફાળ…


દિવાળીની ખુબ ખુબ શુભેચ્છાઓ

શરદ પૂનમની રાતડી…રંગ ડોલરિયો
શરદ પૂનમની રાતડી…રંગ ડોલરિયો

માતાને …રમવા દયો ને..
રંગ ડોલરિયો…
માતાને …રમવા દયો ને..
રંગ ડોલરિયો…🎶🎵

દેવ દિવાળીની શુભકામનાઓ 🙏

Join a Social Media
WhatsApp ChannelClick Here
Facebook PageClick Here
Facebook GroupClick Here
Twitter (X)Click Here
Telegram ChannelClick Here
InstagramClick Here
ThreadsClick Here
YouTubeClick Here
Our Website Home PageClick Here
Post Your ShayariClick Here

Treading

Festival Special Shayari

નવું વર્ષ લાવ્યું અજવાળું ખુલી જાયે તમારી કિસ્મત નું તાળું હમેશા તમારા પર મહેરબાન હોય ભગવાન આજ દુઆ કરે છે તમારો મીત્ર નવા વર્ષ ની હાર્દિક શુભકામના….

Festival Special Shayari Gujarati Shayari Gujarati Whatsapp Status HAPPY DIWALI WISHES SHAYARI

🪔 Happy New Year 🪔 ✍🏻… મારા તરફથી આપને તથા આપના પરિવારને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ…. આવનારું આ નવું વર્ષ 😄સુખ, 🤴🏻સંપતિ, દીર્ઘાયુ, સલામતી, સૌભાગ્ય,સમૃદ્ધી અને સદભાવનાની અવિરત જ્યોત આપના જીવનમાં ઝગમગતિ રાખે…. આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય અને દરેક ક્ષેત્ર માં પ્રગતિ થાય એવી માં ચામુંડા ને દિલ થી પ્રાર્થના …👏🏻👏🏻

Bhai Dooj Wishes Festival Special Shayari Gujarati Shayari

તે નસીબદાર એ બહેન છે, જેના માથે ભાઈનો હાથ છે, દરેક મુશ્કેલીમાં તેના સાથે હોય છે. લડવું અને ઝઘડો કરવો, પછી પ્રેમથી મનાવવું, તેથી જ આ સંબંધોમાં ખૂબ પ્રેમ છે.

More Posts