Customize Consent Preferences

We use cookies to help you navigate efficiently and perform certain functions. You will find detailed information about all cookies under each consent category below.

The cookies that are categorized as "Necessary" are stored on your browser as they are essential for enabling the basic functionalities of the site. ... 

Always Active

Necessary cookies are required to enable the basic features of this site, such as providing secure log-in or adjusting your consent preferences. These cookies do not store any personally identifiable data.

No cookies to display.

Functional cookies help perform certain functionalities like sharing the content of the website on social media platforms, collecting feedback, and other third-party features.

No cookies to display.

Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics such as the number of visitors, bounce rate, traffic source, etc.

No cookies to display.

Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.

No cookies to display.

Advertisement cookies are used to provide visitors with customized advertisements based on the pages you visited previously and to analyze the effectiveness of the ad campaigns.

No cookies to display.

શ્રીકૃષ્ણ જન્માષ્ટમી શુભકામનાઓ, શાયરી અને સુવિચાર ગુજરાતી [2024]

શ્રીકૃષ્ણ જન્માષ્ટમી શુભકામનાઓ, શાયરી અને સુવિચાર ગુજરાતી [2024]
5/5 - (1 vote)

દર વર્ષે શ્રાવણ વદ આઠમના દિવસે આપણે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિવસ એટલે જન્માષ્ટમી હર્ષ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. આ વર્ષે કૃષ્ણ જન્માષ્ટમી 26 ઓગસ્ટ, સોમવારના રોજ ઉજવવામાં આવશે.

આ પવિત્ર તહેવાર પર હું તમારા માટે ગુજરાતીમાં કૃષ્ણ જન્માષ્ટમી શુભકામનાઓશાયરીસુવિચાર અને પ્રેરણાદાયી કવિતાઓ લઈને આવ્યો છું. આશા છે કે તમને ગમશે.

કૃષ્ણ જન્માષ્ટમી શુભકામનાઓ ગુજરાતી

જન્માષ્ટમી એ આપણને શીખવે છે કે ભલે આપણી આસપાસ કેટલું અંધકાર હોય, આપણે હંમેશા અંદરથી પ્રકાશીત રહેવું જોઈએ. આપણે ભૂતકાળની ભૂલોમાંથી શીખીને વર્તમાનમાં સુધારો કરી શકીએ છીએ. કૃષ્ણ જન્માષ્ટમી શુભકામનાઓ અહીં આપેલ છે જે તમે COPY કરી શેર કરી શકો છો.

આપ સૌને શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું.

જય શ્રી કૃષ્ણ.🚩

Copied

આપ સૌને શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ.

જય શ્રી કૃષ્ણ 🙏

Copied

ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ “જન્માષ્ટમી” ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ..

ભગવાન શ્રી કૃષ્ણ આપ સૌને હંમેશા સુખ શાંતિ થી ભરપૂર અને તંદુરસ્ત રાખે તેવી કામના…

જય શ્રી કૃષ્ણ.. 🙏

Copied

નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી…

હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી…

આપ સૌને શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ.

Copied

શિરે મુગટ ને માથે મોર, મુરલીધરને માખણચોર ગોકુળની ગલીમાં જે લેતો મરોડ એવો છે મારો રાજા રણછોડ..!!

આપ સૌને શ્રી કૃષ્ણ જન્મોત્સવ જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ.

Copied

શ્રી કૃષ્ણ જન્મોત્સવના પાવન પર્વ જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ. ભગવાન શ્રી દ્વારકાધીશ સૌની મનોકામના પૂર્ણ કરે..

Copied

આપ સૌને શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ.

ભગવાન શ્રી કૃષ્ણ તમને તમારા જીવનની તમામ સમસ્યાઓ સામે લડવાની શક્તિ આપે એવી આ જન્માષ્ટમીની શુભકામનાઓ.

જય શ્રી કૃષ્ણ.🚩

Copied

“નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી,

હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી”

આપ સૌને શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ.

Copied

ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ જન્માષ્ટમીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.

જય દ્વારકાધીશ…🙏🏼

Copied

“મોરનું પીંછું મળે ત્યાં મોર હોવો જોઈએ,

કાં પછી પાસે જ માખણચોર હોવો જોઈએ.” 🦚

ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ જન્માષ્ટમીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.

જય શ્રી કૃષ્ણ 🙏

Copied

“ગોકુલમાં કરે જે નિવાસ,

ગોપીઓ સંગ રચાવે જે રાસ,

યશોદા-દેવકી જેમની મૈયા,

એવા છે શ્રી કૃષ્ણ કનૈયા”

શ્રી કૃષ્ણના જન્મોત્સવના પાવન પર્વ જન્માષ્ટમીની આપ સર્વેને હાર્દિક શુભકામનાઓ…

ભગવાન શ્રી દ્વારકાધીશના આશીર્વાદ આપ સર્વે પર સદાય બન્યા રહે એવી મંગલકામના..

Copied

Janmashtami Wishes in Gujarati

આ જન્માષ્ટમી, હું ઈચ્છું છું કે 

ભગવાન કૃષ્ણ તમને હંમેશા 

સુખ, શાંતિ અને પ્રેમ આપે. 

💐 Happy Krishna Janmashtami 💐

Copied

ભગવાન શ્રી કૃષ્ણ ના જન્મોત્સવ જન્માષ્ટમી 

ના પાવન પર્વ ની ખુબ ખુબ શુભેચ્છાઓ.

🌹 હેપી કૃષ્ણ જન્માષ્ટમી 🌹

Copied

માખન નો કટોરો, મિશ્રી નો થાળ,

માટી ની ખુશ્બુ, વરસાદ ની ફુહાર,

રાધા ની ઉમ્મીદ કન્હૈયા નો પ્રેમ,

મુબારક તમને આ જન્માષ્ટમીનો તહેવાર.

🌸 જન્માષ્ટમી ની શુભકામનાઓ 🌸

Copied

કૃષ્ણ જન્માષ્ટમી ના પાવન પર્વ નિમિત્તે સર્વ 

મિત્રો અને પરિવાર ને મારા જય શ્રી કૃષ્ણ.

💐 Happy Janmashtami 2024 💐

Copied

ચંદન કી ખુશ્બુ ઔર રેશમ કે હાર, 

મંગલમય હો આપકો શ્રી કૃષ્ણ જન્માષ્ટમી 

કા પહ પાવન ત્યોહાર.

🌷 જન્માષ્ટમી ની શુભેચ્છાઓ 🌷

Copied

કેટલીય ઝંખના ઓ સ્વપ્ન મા જાગી હશે,

જ્યારે ઉંઘતી રાધા હશે ને વાંસળી વાગી હશે.

🙏 કૃષ્ણ જન્માષ્ટમી ની શુભકામના 🙏

Copied

માખણ ચોર નંદકિશોર,

બાંધી જેણે પ્રીતની ડોર,

હરે કૃષ્ણ હરે મુરારી,

પૂજે જેને દુનિયા સારી

આવો એમના ગુણ ગાઈએ

બધા મળીને જન્માષ્ટમી મનાવીએ.

🙏 કૃષ્ણ જન્માષ્ટમી ની શુભકામના 🙏

Copied

ગોકુળમાં જે કરે વાસ,

ગોપીઓ સંગ જે રમે રાસ,

દેવકી યશોદા જેમની માતા,

એવા અમારા કૃષ્ણ કનૈયા.

🦚કૃષ્ણ જન્માષ્ટમીની હાર્દિક શુભેચ્છા.🦚

Copied

કૃષ્ણ છે એટલે જ,

જીવનલીલામાં શ્વાસની છે આવન જાવન,

આ ખોળિયું ગોકુળિયું

ને હૃદય જ વૃંદાવન…

Copied

કેમ કરીને સમજાવું તને હું મારી ભાષા,

તને કૃષ્ણની તો મને રાધાની આશા,

🦚Happy Krishna Janmashtami🦚

Copied

ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદથી આપની

જિંદગીના દરેક પળ સુખમયી બની રહે એવી

આજના જન્માષ્ટમીના પર્વની હાર્દિક શુભકામના

🦚જય શ્રી કૃષ્ણ🦚

Copied

કૃષ્ણ જેનું નામ છે, ગોકુળ જેનું ધામ છે,

એવા શ્રીકૃષ્ણ ભગવાનને અમારા સહુના પ્રણામ છે👏

🦚કૃષ્ણ જન્માષ્ટમીની હાર્દિક શુભેચ્છા.🦚

Copied

👏 હું પ્રાર્થના કરુછું કે

કૃષ્ણ જન્માષ્ટમીના આ શુભ પ્રસંગે

ભગવાન કૃષ્ણ તમારી બધી ચિંતાઓ ચોરી લે

અને તમને શાંતિ અને સુખ આપે.

🙏 કૃષ્ણ જન્માષ્ટમી ની શુભકામના 🙏

Copied

રાધાની ભક્તિ,

મોરલીની મીઠાસ,

ગોપીઓનો રાસ

સહુ મળી ઉજવીએ

જન્માષ્ટમીનો દિવસ ખાસ.

Copied

અનેક રંગથી સજ્જ છે આ મોરપીંછ🦚

છતાંય સહુ આકર્ષાય છે શ્યામ રંગથી

🌷Happy Janmashtami🌷

Copied

જય યશોદા લાલની

જય હો નંદલાલની

હાથી, ઘોડા, પાલખી

જય કનૈયાલાલની

જન્માષ્ટમીની હાર્દિક શુભકામના.

🌷જય શ્રીકૃષ્ણ🦚

Copied

થયા નહીં એક બીજાના

તો પણ એક બીજા માટે પ્રીત છે,

કૃષ્ણ ને રાધા ના મળે એ જ તો

આ જગતની રીત છે.

Copied

પ્રેમથી મોટો આકાર અને….

કાન્હાથી મોટો કલાકાર

દુનિયામાં કોઈ નહીં મળે..

Copied

કેટલીય ઝખનાં ઓ સ્વપ્નમાં જાગી હશે,

જ્યારે ઊંઘતી રાધા હશે અને વાંસળી વાગી હશે?

રીસાય ને રાધા કહે,

તારી પાછળ તો છે ઘણી ગોપી,

કહે કાન હસીને,

પણ રાધા તારી તો વાત જ અનોખી.

Copied

રાધાની વેદના તો દુનિયાએ જાણી,

પણ માધવની વેદના અજાણી

હૈયાના ગોખમહી સાચવીને રાખી

તે હોઠ ઉપર ક્યારેયના આણી.

Copied

હૈ કૃષ્ણ મને પણ આપ એક તુજ સમ મિત્ર

જે ચૂકવી શકે મુજ તાન્દુલનું મૂલ્ય.

Copied

મને લાગે છે વ્હાલો

યશોદાનો લાલો,

એને જોઈને મનડું નાચી ઉઠે,

એવો છે મારો કાન્હો

🌷Happy Janmashtmi🌷

Copied

હું દુઃખી છું એ તને કેવી રીતે ખબર પડશે કાના,

કારણ તને જોઈને તો હું હરખાય જાઉં છું.

જન્માષ્ટમીની હાર્દિક શુભકામના

Copied

પ્રેમ થી મોટો આકાર… 

અને “કૃષ્ણ” થી મોટો કલાકાર આ દુનિયામાં ક્યાંય નથી..!

🌷 કૃષ્ણ જન્માષ્ટમી ની શુભેચ્છા 🌷

Copied

માયા લગાડી માધવા, તેં ભુલાવી દીધા અમારા ભાન,

કાળજ વીંધ્યા કાન,પણ તો’યે “વ્હાલપ”ના ઘટે વાલીડા.

💐 જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ 💐

Copied

અનેક રંગ થી સજ્જ છે આ મોરપીંછ અને

છતાય સહુ આકર્ષાય છે શ્યામ રંગ થી.

🌹 જન્માષ્ટમીની હાર્દિક શુભેચ્છાઓ 🌹

Copied

દહીં કી હાંડી, બારીશ કી ફુહાર,

માખન ચૂરાને આયે નન્દલાલ.

🌸 કૃષ્ણ જન્માષ્ટમી ની શુભકામનાઓ 🌸

Copied

પાવન થાય પાણી એના પગથીયે શીતળ જલધારા,

આકાશગંગા શીશ નમાવે જય હો દ્વારીકા વાળા.

🌹 હેપી કૃષ્ણ જન્માષ્ટમી 2024 🌹

Copied

કહેતો નથી કાનજી જાજુ કાંઈ જગદીશ,

અમ રૈયત ઉપર રીષ માવતરની ના હોય માધવા.

💐 Happy Krishna Janmashtami 💐

Copied

દોલત છે આ અનુપમ જે ફકીરી મા મલી છે,

છે એ મારો પરમ સખા જે દ્વારિકા નો ધણી છે…!!

🌷 જન્માષ્ટમી ની શુભેચ્છાઓ 🌷

Copied

જીવન ના સુર બેસુંરા કેવી રીતે હોઈ શકે,

જ્યારે જીવન રૂપી વાંસળી જ દ્વારિકાધીશ ના હાથ માં હોય…!!

🙏 કૃષ્ણ જન્માષ્ટમી ની શુભકામના 🙏

Copied

મોરલી સ્વયં સ્વર ના ફેલાવી સકે,

પ્રાણવાયુ ફૂકનાર કૃષ્ણ જોઈએ.

💐 જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ 💐

Copied

નંદ કે ઘર આનંદ ભયો,

હાથી ઘોડા પાલકી,

જય કન્હૈયા લાલ કી.

🌹 હેપી કૃષ્ણ જન્માષ્ટમી 🌹

Copied

જો હૈ માખન ચોર, જો હૈ મુરલી વાલા,

વહી હૈ હમ સબકે દુઃખ દૂર કરને વાલા.

💐 Happy Janmashtami 2024 💐

Copied

એક મોરપંખ ની શોધમાં પહોંચી ગયા અમે વૃંદાવનમાં,

શ્યામ તો મળ્યો નહિ, વહી ગઈ લાગણીઓ પવનમાં.

🌸 કૃષ્ણ જન્માષ્ટમી ની શુભકામનાઓ 🌸

Copied

કોરો નહીં જવા દે તારો સાદ….

કરી તો જો ઠાકર ને યાદ…..!

તૂ સજાવી રાખ જે રથ….

મેહુલીયે અસવાર થઈ આવશે મારો નાથ…!

🌷 કૃષ્ણ જન્માષ્ટમી ની શુભેચ્છાઓ 🌷

Copied

દ્રારકા થી મોટું કોઈ ગુરુકુલ નથી અને

કૃષ્ણ થી મોટા કોઈ ગુરુ નથી.

💐 જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ 💐

Copied

કૃષ્ણ જન્માષ્ટમી શુભકામના શાયરી ગુજરાતી

જન્માષ્ટમી ની શુભકામના

આ જન્માષ્ટમી, ચાલો કાન્હા જીના જન્મને ખૂબ આનંદ 

અને ખુશીઓ સાથે ઉજવીએ. આ શુભ દિવસે તમને અને 

તમારા પરિવારને જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ!

💞 હેપી કૃષ્ણ જન્માષ્ટમી 2024 💞

Copied

હું પ્રાર્થના કરું છું કે, તમારું જીવન પ્રેમ, સુખ, હાસ્ય અને 

કૃષ્ણ ના આશીર્વાદોથી ભરેલું રહે.

🌹 કૃષ્ણ જન્માષ્ટમીની હાર્દિક શુભેચ્છાઓ 🌹

Copied

કૃષ્ણના આશીર્વાદ તમને સારા નસીબ, 

આરોગ્ય અને સુખ આપે! જય શ્રી કૃષ્ણ!

💐 Happy Krishna Janmashtami 💐

Copied

નવ હજાર નવસો નવાણું ચીર નહિ,

જો તું માત્ર રાખે નયનથી નારીની લાજ,

તો લાવ કૃષ્ણ તારું નામ રાખી દઉં.

🌸 જન્માષ્ટમી ની શુભકામનાઓ 🌸

Copied

તને ચાહવામાં જે મજા છે,

એ અન્ય કોઈને પામવામાં નથી. -કૃષ્ણ

🌷 જન્માષ્ટમી ની શુભેચ્છાઓ 🌷

Copied

થયા નહીં એકબીજાના,

તો પણ એકબીજા માટે પ્રીત છે.

કૃષ્ણને રાધા ના મળે,

એ જ તો આ જગતની રીત છે.

🙏 જન્માષ્ટમી ની શુભકામનાઓ 🙏

Copied

રાધા નો કૃષ્ણ ગણો કે યશોદા નો 

કાનો જે છે એ આ જ છે.

💝 જન્માષ્ટમી ની શુભેચ્છાઓ 💝

Copied

કૃષ્ણ ને ક્યાં ગમતું મળ્યું છે કદી,તોય જીવન જીવવાનું હોય,

કર્મના ફળ મળ્યા કૃષ્ણને તોય, એ સમય પર છોડવાનું હોય.

💞 Happy Janmashtami 2024 💞

Copied

કેમ કરીને સમજાવું તને હુ મારી ભાષા,

તને કૃષ્ણ ની તો મને રાધા ની આશા.

🌹 કૃષ્ણ જન્માષ્ટમી 2024 🌹

Copied

પ્રેમ નો મુકામ છે તારા હાથમાં,

ક્યારેક તુફાન તો ક્યારેક વિશ્રામ છે તારા હાથમાં,

હાથ જોઈ “રાધા” ને કહ્યું હતું એક જ્યોતિષે,

ભલે તું ગોરી છે પણ એક શ્યામ છે તારા હાથમાં.

💐 કૃષ્ણ જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ 💐

Copied

રાધાની ઓઢણીએ સોનેરી તારો અને મીરાંના હાથમાં એકતારો,

તાર-તાર વચ્ચે થયો વિવાદ બોલ હવે શ્યામ તારો કે મારો ?

🌷 કૃષ્ણ જન્માષ્ટમીની હાર્દિક શુભેચ્છાઓ 🌷

Copied

Janmashtami Shayari

કાન્હા હરદમ મેરે સાથ હૈ ફિર ક્યા કમી હૈ, 

વિરહ મેં નહીં, પ્રેમ કી વજહ સે આંખોં મેં નમી હૈ

Copied

શ્યામ કી બંસી જબ ભી બજી હૈ,

રાધા કે મન મેં પ્રીત જગી હૈ

Copied

યદી પ્રેમ કા મતલબ સિર્ફ પા લેના હોતા,

તો હર હ્રદય મેં રાધા- કૃષ્ણ કા નામ નહીં હોતા

Copied

રાધા કૃષ્ણ કા મિલન તો બસ એક બહાના થા,

દુનિયા કો પ્યાર કા સહી મતલબ જો સમજાના થા

Copied

મન કી આંખો કો જબ તેરા દીદાર હો જાતા હૈ,

મેરા તો હર દિન પ્રિય મોહન કા ત્યૌહાર હો જાતા હૈ

Copied

સંસાર કે લોગો કી આશા ન કિયા કરના,

જબ ભી મન વિચલિત હો તો રાધા

Copied

– કૃષ્ણ નામ લિયા કરના

કોઈ પ્યાર કરે તો રાધા-કૃષ્ણ કી તરહ કરે, 

જો એક બાર મિલે, તો ફિર કભી બિછડે નહીં

બાજાર કે રંગો મેં રંગને કી મુઝે જરુરત નહીં, 

મેરે કાન્હા કી યાદ આતે હી યે ચહેરા ગુલાબી હો જાતા હૈ

બડી બરકત હૌ તેરે ઈશ્ક મેં કાન્હા, 

જબ સે હુઆ હૈ કોઈ ઔર દૂસરા દર્દ હી નહી ભાતા

કૃષ્ણ ભક્તિ કી છાવ મેં દુખો કો ભુલાઓ, 

સબ પ્રેમ ભક્તિ સે હરિ ગુણ ગાઓ

કૃષ્ણ જન્માષ્ટમી સુવિચાર ગુજરાતી

કૃષ્ણ જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે આપ સૌને હાર્દિક શુભકામનાઓ! આ પર્વ આપણને ઘણા સુંદર સુવિચારો આપે છે. અહીં કેટલાક સુવિચારો આપ્યા છે:

  • અંધકારને દૂર કરી પ્રકાશ લાવો: કૃષ્ણ ભગવાન અંધકારને દૂર કરીને પ્રકાશ લાવ્યા હતા. આપણે પણ આપણા જીવનમાં અંધકારી વિચારોને દૂર કરીને પ્રકાશ ફેલાવવો જોઈએ.
  • સત્યનો માર્ગ અપનાવો: કૃષ્ણ ભગવાન સત્યના માર્ગ પર ચાલતા હતા. આપણે પણ હંમેશા સત્ય બોલવું અને સત્યનો માર્ગ અપનાવવો જોઈએ.
  • કર્મ કરતા રહો, ફળની ચિંતા ન કરો: કૃષ્ણ ભગવાને કર્મ કરતા રહેવાની શીખ આપી છે. આપણે પણ આપણું કર્મ કરતા રહીએ અને ફળની ચિંતા ન કરીએ.
  • પ્રેમ અને કરુણાથી જીવો: કૃષ્ણ ભગવાન પ્રેમ અને કરુણાથી ભરપૂર હતા. આપણે પણ સૌના પ્રત્યે પ્રેમ અને કરુણા રાખવી જોઈએ.
  • ભૂતકાળની ચિંતા ન કરો, ભવિષ્યની ચિંતા ન કરો, વર્તમાનમાં જીવો: કૃષ્ણ ભગવાન આપણને શીખવે છે કે આપણે ભૂતકાળની ચિંતા કે ભવિષ્યની ચિંતા કરવાને બદલે વર્તમાન ક્ષણમાં જીવવું જોઈએ.

આ સિવાય પણ કૃષ્ણ જન્માષ્ટમી આપણને ઘણા બધા સુંદર સંદેશા આપે છે. આપણે આ પર્વને ઉજવીને આ સંદેશાઓને આપણા જીવનમાં ઉતારવા જોઈએ.

આપ સૌને ફરી એકવાર કૃષ્ણ જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ!

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાંશ્રીકૃષ્ણ જન્માષ્ટમી શુભકામનાઓ, શાયરી અને સુવિચાર એટલે કે Krishna Janmashtami Shayari, Wishes and Suvichar in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. 

અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.

આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Join a Social Media
WhatsApp ChannelClick Here
Facebook PageClick Here
Facebook GroupClick Here
Twitter (X)Click Here
Telegram ChannelClick Here
InstagramClick Here
ThreadsClick Here
YouTubeClick Here
Our Website Home PageClick Here
Post Your ShayariClick Here

Treading

Festival Special Shayari Gujarati Shayari Gujarati Whatsapp Status HAPPY DIWALI WISHES SHAYARI

🪔 Happy New Year 🪔 ✍🏻… મારા તરફથી આપને તથા આપના પરિવારને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ…. આવનારું આ નવું વર્ષ 😄સુખ, 🤴🏻સંપતિ, દીર્ઘાયુ, સલામતી, સૌભાગ્ય,સમૃદ્ધી અને સદભાવનાની અવિરત જ્યોત આપના જીવનમાં ઝગમગતિ રાખે…. આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય અને દરેક ક્ષેત્ર માં પ્રગતિ થાય એવી માં ચામુંડા ને દિલ થી પ્રાર્થના …👏🏻👏🏻

Festival Special Shayari

નવું વર્ષ લાવ્યું અજવાળું ખુલી જાયે તમારી કિસ્મત નું તાળું હમેશા તમારા પર મહેરબાન હોય ભગવાન આજ દુઆ કરે છે તમારો મીત્ર નવા વર્ષ ની હાર્દિક શુભકામના….

Bhai Dooj Wishes Festival Special Shayari Gujarati Shayari

તે નસીબદાર એ બહેન છે, જેના માથે ભાઈનો હાથ છે, દરેક મુશ્કેલીમાં તેના સાથે હોય છે. લડવું અને ઝઘડો કરવો, પછી પ્રેમથી મનાવવું, તેથી જ આ સંબંધોમાં ખૂબ પ્રેમ છે.

More Posts