New 2023 હેપ્પી દિવાળી Best Wishes, Quotes, Message, and Shayari in Gujarati

5/5 - (1 vote)

હેપ્પી દિવાળી 2023: વર્ષનો સૌથી છેલ્લો અને પ્રિય તહેવાર એટલે કે દિવાળી, જેને દીપાવલી અને પ્રકાશના તહેવાર તરીકે પણ ઓળખવામાં આવે છે. અંગ્રેજી કેલેન્ડર મુજબ આ વર્ષે દિવાળી નો પવત્ર તહેવાર 12 નવેમ્બર 2023 ને રવિવારે ઉજવવામાં આવશે.

દીપાવલી અથવા દિવાળી 2023 ના પવિત્ર તહેવાર નિમિતે હું આ પોસ્ટ માં તમારા માટે બેસ્ટ 40+ Happy Diwali Wishes in Gujarati અને Diwali Quotes in Gujarati લાવ્યો છું.

અહીં આપેલ શુભેચ્છાઓ જુઓ અને તમારી પસંદગી મુજબ દિવાળી શુભેચ્છા સંદેશ પસંદ કરો.

હેપ્પી દિવાળી 2023

દિવાળી ના પવિત્ર તહેવાર માટે અહીં નીચે ખુબજ સરસ Happy Diwali Wishes in Gujarati Language, Diwali Quotes in Gujarati, Diwali Message or SMS in Gujarati, Diwali Shayari in Gujarati, Diwali Poem in Gujarati અને Diwali Status in Gujarati આપેલ છે. જે તમને તમારા મિત્રો અને પરિવારના સભ્યો ને દિવાળી ની શુભકામનાઓ પાઠવવામાં મદદરૂપ થશે.


100+ નૂતન વર્ષાભિનંદન શુભેચ્છા Nutan Varshabhinandan Wishes in Gujarati


Diwali Wishes in Gujarati

દિવાળીનો આ પર્વ આપના પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે તેવી અનેકો-અનેક શુભેચ્છાઓ.

Happy Diwali

આ શુભદિવાળી પર રોશની નો ઉત્સવ તમને અને તમારા પરિવારના જીવનને વધુ પ્રકાશિત કરે એવી હૃદયપૂર્વક શુભકામનાઓ…!

દિવાળી ની શુભકામનાઓ

દિવાળી નો પાવન પર્વ
આપને અને આપના પરિવાર ને
“સુખ, શાંતિ અને સમૃદ્ધિ”
આપે એવી મારી અને મારા પરિવાર
તરફથી હાર્દિક શુભેચ્છા.

હેપી દિવાળી

મારા હિન્દુસ્તાન ના પરિવારજનોને દીપાવલી નાં પાવન પર્વની હાર્દીક શુભકાના

ઝગમગતા દીવાની ચમકથી પ્રકાશિત આ દિવાળી તમારા ઘર આંગણામાં ધન, ધાન્ય, સુખ અને સમૃદ્ધિ સાથે ભગવાનનાં અનંત આશીર્વાદ લઈને આવે.

દિવાળી ની શુભેચ્છાઓ

દીપની રોશની તમારા જીવનમાં દરેક ક્ષણે નવો પ્રકાશ લાવે, બસ એજ પ્રાર્થના ઈશ્વરને.

દિવાળીની હાર્દિક શુભકામનાઓ

Diwali Quotes in Gujarati

ભૂખ્યાને કરાવ્યું ભોજન અને તરસ્યાને પીવડાવ્યું પાણી,
ઠારી જરૂરિયાતમંદની આંતરડી, તો સમજો રોજ તમારી.

દિવાળી ની શુભેચ્છા

દીપો નો આ પાવન તહેવાર
આપને માટે લાવે ખુશીઓ હજાર,
લક્ષ્મીજી વિરાજે આપને દ્વાર,
અમારી શુભકામનાઓ કરો સ્વીકાર.

દિવાળી ની શુભકામના

હેપ્પી દિવાળી 2023

દીવાની રોશની થી સઘળાં અંધારા દૂર થઈ જાય,
દુઆ છે કે આપ જે ચાહો એ ખુશીઓ મંજુર થય જાય.

દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ

દિપક કી રોશની, પટાખો કી આવાજ,
સુરજ કી કિરણે, ખુશીયો કી બૌછાર,
ચંદન કી ખુશ્બુ, અપનો કા પ્યાર,
મુબારક હો આપકો દિવાલી કા ત્યૌહા.

શુભ દિવાળી

હેપ્પી દિવાળી 2023

તમારો મોબાઈલ નંબર તમારી પાસબુકમાં
બેલેન્સ તરીકે છપાય એજ દિવાળી ની શુભેચ્છા.

સૌ મિત્રોને દિવાળીની શુભકામનાઓ

Diwali Message in Gujarati

દીપ જગમગાતે રહેં,
સબકે ઘર જીલમીલાતે રહેં,
સાથ હો સબ અપને,
સબ યુંહી મુસ્કુરાતે રહેં.
🌹 દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ 🌹

આપને તથા આપના પરીવારના તમામ સભ્યોને મારા તથા મારા પરીવાર તરફથી દીપાવલી ના અને આવતી કાલથી શરૂ થતા નવા વર્ષની શુભેચ્છાઓ.
💐દીપાવલી ની શુભકામનાઓ 💐

દિવાળીનાં દીવા નો પ્રકાશ આપનાં જીવનમાં અઢળક આનંદ અને ઉત્સાહ ભરે.
💝 દિવાળી 2023 ની શુભકામનાઓ 💝

દિવાળીના દીવા તમારા જીવનને ઉજ્જવળ બનાવે અને
રંગોળી તમારા જીવનને વધુ રંગીન બનાવે તેવી ઈશ્વરને પ્રાર્થના.
🌸 દિવાળી ની શુભકામનાઓ 🌸

દિવાળી એ પરિવાર અને મિત્રો માટે હાસ્ય, આનંદ અને ઘણાં ઉલ્લાસ માટે ભેગા થવાનો ખાસ સમય છે.
🌷દિવાળી ની શુભેચ્છાઓ 🌷

દિવાળીના આ પવિત્ર તહેવારે દેવી મહાલક્ષ્મી ની કૃપા થી આપના ઘરમાં હમેશાં ઉમંગ અને આનંદ ની રોનક રહે.
🌹 હેપી દિવાળી 2023 🌹

“દિવાળી” ઉજવાય ગઈ હવે ઘરમાં જ રહેજો;
નહીંતર “દેવ દિવાળી” દેવો જોડે ઉજવવી પડશે. 😂
💐Happy Diwali 2023 💐

Diwali Shayari in Gujarati

હું તારો દીવો ને તું મારી રોશની,
તારા વિના ઝાંખી દિવાળીની રોશની.
💞 શુભ દિવાળી 💞

ચલો જલાયે દીપ વહાં,
જહાં અભી ભી અંધેરા હૈ.
🌷 દિવાળી ની શુભેચ્છા 🌷

બાળપણની મીઠી યાદોથી ભરેલો તહેવાર,
ફટાકડાઓથી ભરેલું આકાશ,
મીઠાઈઓથી ભરેલું મોં,
દીવાઓથી ભરેલું ઘર અને આનંદથી ભરેલું હૃદય…
💐 દિવાળીની હાર્દિક શુભકામનાઓ 💐

બારે મહિના નું એક અજવાળું એટલે તું,
આજે દીવાની જ્યોતમાં ભાળું એટલે તું,
તું નિત્ય ઉલ્લાસ, આનંદ અને પ્રસન્નતા
હું ઊર્મિ-મલકાટ અને સ્મિત હુંફાળું એટલે તું.
🙏દિવાળી ની શુભકામના 🙏

Join a Social Media ➥ Fb Page | Twitter  | Telegram | Instagram

Treading

Festival Special Shayari

નવું વર્ષ લાવ્યું અજવાળું ખુલી જાયે તમારી કિસ્મત નું તાળું હમેશા તમારા પર મહેરબાન હોય ભગવાન આજ દુઆ કરે છે તમારો મીત્ર નવા વર્ષ ની હાર્દિક શુભકામના….

Bhai Dooj Wishes Festival Special Shayari Gujarati Shayari

તે નસીબદાર એ બહેન છે, જેના માથે ભાઈનો હાથ છે, દરેક મુશ્કેલીમાં તેના સાથે હોય છે. લડવું અને ઝઘડો કરવો, પછી પ્રેમથી મનાવવું, તેથી જ આ સંબંધોમાં ખૂબ પ્રેમ છે.

Gujarati Shayari

દિલ ની વાત હોંઠો પર આવીને અટકે છે, આંસુ બની આંખ માંથી કોઈ ટપકે છે, ખુશનસીબ છે જેને સાચા સમજનારા મળે છે, બાકી સાચી લાગણી માટે લાખો તરસે છે

More Posts