Gujarati Shayari New 100+ નૂતન વર્ષાભિનંદન શુભેચ્છા Nutan Varshabhinandan Wishes in Gujarati

હું ઇચ્છુ કે આ નવા વર્ષે, તમને અને તમારા પરિવાને શાંતિ, સમૃદ્ધિ, સુખ, અને સારૂ સ્વાસ્થ્ય મળે. નવા વર્ષની શુભકામનાઓ

ગુજરાતી લવ શાયરી 101+ Best Gujarati Love shayari | ગુજરાતી પ્રેમ શાયરી

તું આમ નાં જોયાં કર મને, નહીં તો હું તને એવો ગમીશ, કે મને જોયાં પછી જ તું દરરોજ જમીશ .

Gujarati Shayari ગુજરાતી લવ શાયરી રોમાન્ટિક ગુજરાતી શાયરી [300+] Best Gujarati Shayari | ગુજરાતી શાયરી | Shayari in Gujarati

કૃપા બસ એટલી ઈશ્વર થવા દે, તું મારા ઘર ને મારું ઘર થવા દે ઘણી મેહનત કરી છે જિંદગી ભર, હવે પરસેવા ને અત્તર થવા દે…

Gujarati Shayari Sad Shayari 151+ ગમ શાયરી ગુજરાતી | best sad shayari in gujarati

દિલ એવું રાખ જેમાં મહોબ્બતનો ગમ રહે ગમ એવો રાખ જે ન રહે તો ન દમ રહે !

Gujarati Shayari Love Shayari Romantic Shayari Valentine Day in Gujarati whatsapp status {2023} I LOVE YOU GUJARATI SHAYARI

આ તો તારો 💕પ્રેમ છે એટલે I ❤️Love You કહેતા આવડ્યું 🤣બાકી અમને તો A B C D માં પણ 🤚માર પડતો.

2 Line Shayari Gujarati Shayari Gujarati Whatsapp Status Love Shayari Valentine Day in Gujarati whatsapp status ગુજરાતી લવ શાયરી {2023} Gujarati love Shayari copy paste 💕💝

🥰💖જો તું સાથે છે તો 😀મારે બીજા કોઈની જરુર નથી💝

Festival Special Shayari Gujarati Shayari Happy Uttarayan Wishes 2024 Happy Uttarayan Shayari in Gujarati | Makar Sankranti Shayari Wishes, Status & SMS in Gujarati : ઉત્તરાયણ પર મિત્રો અને સંબંધીઓને મોકલો શુભેચ્છાના મેસેજ

આશાના આકાશમાં વિશ્વાસની દોર વડે આપની સફળતાનો પતંગ સદા નવા મુકામ પ્રાપ્ત કરે તેવી મક્રરસંક્રાંતિ (ઉત્તરાયણ) ની હાર્દિક શુભકામનાઓ સાથે શુભ મક્રરસંક્રાંતિ.

Shayari.org.in Shayari, Insta Bio, Wishes, Quotes, Jokes, Status

Shayari.org.in Provided Best Shayri For You Love Shayari, हिंदी शायरी, Gujarati Shayari Status,ગુજરાતી શાયરી, Romantic Shayari, Dard Bhari Shayari, Two Line Shayari, Sad Shayari, dosti shayari, Hindi shayri, Gujarati shayri, Attitude Status, Love Status, WhatsApp Status, Royal Attitude Status, Inspirational Quotes, Attitude Status in Hindi, Dosti Status, Girls Attitude Status, Sad Status, Mahakal Status, Hindi Suvichar, Instagram Bio Gujarati, Instagram Bio For Boys, Insta Bio For Boy In Gujarati, Happy New Year Wishes, Instagram VIP Bio etc.