100+ Best Attitude Status In Gujarati 2025
નમસ્કાર મારા પ્યારા મીત્રો આજે હૂ તમારી સાથે Attitude Status In Gujarati શેર કરવાનું છું. તો તમને અહીંયા Best Attitude Gujarati Statue & Shayari, વટ status, ગુજરાતી attitude શાયરી મળી જશે. તો મારા મીત્રો તમે Gujarati Attitude Status ને તમારા તમામ મીત્રો, ભાઈબંધો ને પણ ડાવોનલોડ કરી ને શેર કરી શકો છો, મોકલી શકો છો.
મીત્રો તમે Royal Attitude Status in Gujarati ને ખોજી રહ્યા છો તો તમારું સ્વાગત છે Hindi Yaro વેબસાઈટ મા. અહીંયા તમને Best વટ status ફોટા ની સાથે મળી જશે. તો મીત્રો તમે ગુજરાતી attitude શાયરી નો લાભ લઇ શકો છો, ફાયદો ઉઠાવી શકો છો. અને તમારા બધાજ ભાઈબંધો ને પણ Attitude Status In Gujarati ને શેર કરી ને તમારા મીત્રો ને પણ એનો લાભ આપી શકો છો. તમે Attitude Gujarati WhatsApp Status ને ડાવોનલોડ કરી ને વાહટ્સએપ્પ ની પ્રોફાઈલ ફોટો મા ડીપી મા પણ લગાવી શકો છો. અને Attitude Status Text in Gujarati ને તમે વાહટ્સએપ્પ, સેરચેટ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટ્ટર મા શેર કરી શકો છો, મોકલી શકો છો.
Attitude Status in Gujarati
નજર જુકાવી ને વાત કર પગલી, જેટલાં તારી પાસે કપડા નહીં હોય, એટલા તો હૂ રોજ લફડા કરુ છું.
રેસ એ લોકો કરે છે, જેને પોતાની કિસ્મત આજમાવવી હોય, અમે તો એ ખેલાડી છે, જે પોતની કિસ્મત ની સાથે રમે છે…
એ છોકરી તુ તારા Attitude નો ફોટો પાડીને OLX મા વેચી દે, કેમકે અમે જૂની વસ્તુ ને પસંદ નથી કરતા…
તૂ અમારી શુ બરાબરી કરીશ એ પગલી, અમે તો ન્યૂઝ પણ ડીજે મા સાંભળી એ છે !!
અમે તો બન્દૂક ની ટ્રીગર મા નહીં, પણ પોતાના દમ પર જીવીએ છીએ !!
Royal Attitude Status In Gujarati
ખૈરાત મા મળેલી ખુશી અમને પસંદ નથી, કેમકે અમે તો ગમમાં પણ નવાબ ની જેમજ જીવીએ છે !
આ શહર ની હવા પણ અમારા ખીલાફ નથી ચાલી શકતી.. તો ફરી દુસ્મન ની હૈસિયત શુ છે !!
મુકામ એવું જોઈએ કે જે દિવસ પણ હારૂ, એ દિવસે જીતવા વાળા કરતા પણ વધારે મારી ચર્ચા હોય !!
Best Attitude Status In Gujarati
મારા સ્ટેટ્સ તારા મોબાઈલ મા દેખાય જાય એટલી તારા મોબાઈલ ની ઓકાત નથી !!
નવાબો ના તો શોખ ગન્દા હોય છે, અરે અમે તો દિલ ના બાદશાહ છે, જે સાંભળી તો પણ દિલ ની અને કરીએ તો પણ દિલ નીજ !!
Best Attitude Status Gujarati 2025
એક દિવસે ભાઈ એટલો ફેમસ થઈસ કે લોકો, ભાઈ ને ફેસબુક મા નહીં ગુગલ મા સર્ચ કરશે !!
મારી દોસ્તીનો ફાયદો ઉઠાવી લેજો, કેમકે મારી દુશમની નો નુકસાન સહન નથી કરી શકસો !!
એમનો રૂપ ભલે લખો મા એક છે પણ મારો કમિનોપન કરોડો મા એક છે !!
જે દિવસે આપણો એક્કો ચાલશે, એ દિવસે બાદશાહ તો શુ, એનો બાપ પણ આપણો ગુલામ બનશે !!
મને નથી રહ્યો શોખ એ મહોબ્બત, નહીતો તારા શહર ની છોકરીઓ ઈશારા આજે પણ કરે છે!!
Attitude Status Gujarati
સિકન્દર તો અમે પોતાની મરજી ના છે, પણ અમે દુનિયા નહિ દિલ જીતવા માટે આવ્યા છે!
મારા બારે મા આટલુ ના સોચતા, કેમકે હૂ દિલ મા આવું છું, સમજ મા નહીં !!
હથિયાર તો ખાલી શોખ માટે રાખીએ છે, ખૌફ માટે તો બસ નામજ કાફી છે !!
ગુલામી તો તારા ઈસ્ક ની છે નહિતર, આ દિલ કાલે પણ નવાબ હતો અને આજે પણ છે !!
તાજ ની ફિકર તો બાદશાહો ને હોય છે, અમે તો રાજા છે… રાજા પોતાની સિયાસત પોતે લઈને ચાલે છે !!
ગુજરાતી attitude શાયરી
મારી આંખો નો જાદુ હજી તમે ક્યાં જાણો છો , અમે એને પણ જીવતા સિખાડી દઈએ છે જેને મરવાનુ શોખ હોય !!
મોત કાલે આવતી હોય તો આજે આવે, પણ જીવવું તો બાકી વટથી જીવવું !!
જોરથી ધક્કો માર્યો લોકોએ ડૂબાડવા માટે, ફાયદો એ થયો કે હું તરતા શીખી ગયો !!
ભારીમાં ભારી વજન ઉઠાવી લઉં છું, પણ હજી સુધી કોઈનો ફાયદો નથી ઉઠાવ્યો !!
લડી લેવું જ્યાં સુધી દિલમાં થોડી ઘણી hope હોય, પછી સામે ભલેને ગમે તેટલી મોટી તોપ હોય !!
ગુજરાતી attitude status facebook
દુઃખ, દુશ્મન અને દેવું, એ માત્ર મરદને જ હોય !!
મારે કોઈના Like ની કોઈ જરૂર નથી, લોકો મને દિલથી Like કરે છે એ જ ઘણું છે !!
હું અને મારો સમય બંને સરખા છીએ, એ મારું નથી માનતો ને હું એનું નથી માનતો !!
ખોટી વાહ અને પાછળથી ઘા, આપણા લોહીમાં જ નથી વાલા !!
આ જીવન તારો સાવજ બનીને રહું, જો તું મારી સિંહણ બનીને મને વળગી રહે !!
વટ status
આગ લગાડવાનો સ્વભાવ નથી મારો, પણ પર્સનાલિટી જોઇને લોકો બળી જાય તો હું શું કરું !!
દમ તો શબ્દોમાં હોવો જોઈએ, બાકી ઘાયલ તો મારી આંખ પણ કરી દે !!
લોકો કહે છે મારો પણ સમય આવશે, હું કહું છું કે મારો સમય હું ખુદ લાવીશ !!
ઉમર નાની છે વાલા, બાકી નામ તો બજારમાં ગુંજતું કરી દીધું છે.
વટમાં ફરવું એ તો શોખ છે મારો સાહેબ, બાકી માણસ તો હું યે સીધો સાદો જ છું.
New Gujarati Attitude Status 2025
હું નમું છું બધાની સામે, કેમ કે મારે વટ નહીં સંબંધ રાખવો છે.
બાપની દોલત પર ઘમંડ કરવામાં શું મજા, મજા તો ત્યારે આવે જ્યારે દોલત આપણી હોય ને ઘમંડ બાપા કરે !!
યાદ રાખી લેજે દોસ્ત અમે ગુજરાતી છીએ, ધંધો કરી પણ લઈએ ને ધંધે લગાડી પણ દઈએ !!
બેફામ વરસવું જ પડે, ઝાકળથી પુર ના આવે !!
સંબંધો વિશે હું કંઈ જાણતો નથી, પણ મળ્યા પછી કોઈ મને ભૂલી જાય એ વાતમાં હું માનતો નથી !!
Gujarati Attitude Status
તું રિસાઈ જાય ત્યાં હું હારી જાઉં છું, બાકી હેસિયત તો દુનિયા જીતવાની રાખું છું !!
સપનાઓ તુટવા પણ જરૂરી છે જિંદગીમાં, ખબર તો પડે આપણામાં કેટલી ત્રેવડ છે પાછું ઉઠવાની !!
એ વિચારી ફૂલે ગજ ગજ મારી છાતી, હું ને મારી ભાષા બન્ને છીએ ગુજરાતી !!
ધીમો પડી ગયો છું એ વાત ચોક્કસ છે, પણ ઉભો નહીં રહું એ પણ નક્કી છે.
મારા શબ્દોને એટલા ઊંડાણથી વાંચ્યા ના કરો, કોઈ શબ્દ યાદ રહી જશે તો મને ભૂલી નહીં શકો.
Gujarati Attitude Shayari
દાદાગીરી તો અમે મર્યા પછી પણ કરીશું, લોકો પગે ચાલશે અને અમે એમના ખભા પર.
તમે સારા છો તો થઈને દેખાડો, અમે ખરાબ છીએ તો સાબિત કરો.
મારા જેવા કરોડો મળશે, પણ હું તો નહીં જ મળું.
મારી જિંદગી તો સદાબહાર છે, જે કંઈ મળ્યું છે એ મારા ગજા બહાર છે.
જરાક માથાભારે પણ થવું પડે સાહેબ, નહિતર આ દુનિયા માથે ચડીને નાચે એવી છે.
કોઈકે મને પૂછ્યું કે આખી જીંદગી શું કર્યું ? હસીને મેં જવાબ આપ્યો કે કોઇની સાથે કપટ નથી કર્યું.
નખરા તો છોકરીઓના હોય સાહેબ, બાકી અમારા તો કાયમ તોફાન જ હોય.
Join a Social Media | |
WhatsApp Channel | Click Here |
Facebook Page | Click Here |
Facebook Group | Click Here |
Twitter (X) | Click Here |
Telegram Channel | Click Here |
Click Here | |
Threads | Click Here |
YouTube | Click Here |
Our Website Home Page | Click Here |
Post Your Shayari | Click Here |

મારું નામ પૂજા છે, હું ગુજરાતની છું, જો તમને મારી કોઈ કવિતા ગમતી હોય તો કૃપા કરીને તમારા મિત્રો સાથે શેર કરો અને પોસ્ટની નીચે રેટિંગ આપીને તેને મત આપો. તમને આ વેબસાઈટ કેવી લાગી, કોમેન્ટ કરીને જણાવો.