તે નસીબદાર એ બહેન છે, જેના માથે ભાઈનો હાથ છે, દરેક મુશ્કેલીમાં તેના સાથે હોય છે. લડવું અને ઝઘડો કરવો, પછી પ્રેમથી મનાવવું, તેથી જ આ સંબંધોમાં ખૂબ પ્રેમ છે.
🪔 Happy New Year 🪔 ✍🏻… મારા તરફથી આપને તથા આપના પરિવારને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ…. આવનારું આ નવું વર્ષ 😄સુખ, 🤴🏻સંપતિ, દીર્ઘાયુ, સલામતી, સૌભાગ્ય,સમૃદ્ધી અને સદભાવનાની અવિરત જ્યોત આપના જીવનમાં ઝગમગતિ રાખે…. આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય અને દરેક ક્ષેત્ર માં પ્રગતિ થાય એવી માં ચામુંડા ને દિલ થી પ્રાર્થના …👏🏻👏🏻
મકરસંક્રાંતિ તમારા જીવનમાં 👌ખુશીયોની હવા લઈને આવે. પતંગની જેમ તમારું કેરિયર પણ ખુબ ✨ઉંચાઈ સુધી પહોંચે. – ઉત્તરાયણ ની હાર્દિક શુભેચ્છઓ🎉👍
નવું વર્ષ લાવ્યું અજવાળું ખુલી જાયે તમારી કિસ્મત નું તાળું હમેશા તમારા પર મહેરબાન હોય ભગવાન આજ દુઆ કરે છે તમારો મીત્ર નવા વર્ષ ની હાર્દિક શુભકામના….
આશાના આકાશમાં વિશ્વાસની દોર વડે આપની સફળતાનો પતંગ સદા નવા મુકામ પ્રાપ્ત કરે તેવી મક્રરસંક્રાંતિ (ઉત્તરાયણ) ની હાર્દિક શુભકામનાઓ સાથે શુભ મક્રરસંક્રાંતિ.
નાં કોઈ 🎊રંજ કા લમ્હા કિસી કે પાસ આયે, 🌺ખુદા કરે કી નયા સાલ સબકો રાસ આયે..💐