Diwali And New Year India me Bade Josh Ke Sath Aur Pyar Ke Sath Manaya Jane Vala Tyohar Hai. Is Tyohar Ki Khas Bat Ye Hai Ki Is Din Hindu-Musalman Aur Sabhi Jatio Ke Log Ek Sath Milkar Ye Tyohar Manate Hai..
મકરસંક્રાંતિ તમારા જીવનમાં 👌ખુશીયોની હવા લઈને આવે. પતંગની જેમ તમારું કેરિયર પણ ખુબ ✨ઉંચાઈ સુધી પહોંચે. – ઉત્તરાયણ ની હાર્દિક શુભેચ્છઓ🎉👍
મેળવવા જેવું તો ઘણું છે આ જીંદગીમાં પણ આપણે ધ્યાનમાં એને જ લઈએ છીએ જેને આપણે મેળવી નથી શકતા.
તું આમ નાં જોયાં કર મને, નહીં તો હું તને એવો ગમીશ, કે મને જોયાં પછી જ તું દરરોજ જમીશ .
કૃપા બસ એટલી ઈશ્વર થવા દે, તું મારા ઘર ને મારું ઘર થવા દે ઘણી મેહનત કરી છે જિંદગી ભર, હવે પરસેવા ને અત્તર થવા દે…
🥰💖જો તું સાથે છે તો 😀મારે બીજા કોઈની જરુર નથી💝
લવ શાયરી