[300+] Best Gujarati Shayari | ગુજરાતી શાયરી | Shayari in Gujarati

5/5 - (1 vote)

Best Shayari in Gujarati : શાયરીઓનું જીવનમાં ઘણું મહત્વ છે. શાયરીઓનો ઉપયોગ આપણી લાગણીઓ દર્શાવવા માટે પણ થાય છે. આજેની આ પોસ્ટમાં તમને મળશે ગુજરાતી શાયરી જેને અંગ્રેજીમાં Gujarati Shayari પણ કહે છે. જીવનમાં માણસ ધણા કારણોથી દુ:ખ અનુભવતા હોય છે. જેમકે ધન, સંપતિ, સતા અને પ્રેમ. પરતું આજની આ પોસ્ટમાં અમે Best Shayari in Gujarati રજુ કરીએ છીએ.

Gujarati Shayari | ગુજરાતી શાયરી | સારી શાયરી

કૃપા બસ એટલી ઈશ્વર થવા દે, તું મારા ઘર ને મારું ઘર થવા દે ઘણી મેહનત કરી છે જિંદગી ભર, હવે પરસેવા ને અત્તર થવા દે…

જે માણસ સાચો હોય છે તે લોકો ના હૃદય માં રહે છે. પણ જે માણસ દયાળુ હોય છે તે ઈશ્વર ના હૃદય માં રહે છે. જીવન મા બીજા કરતા મોડી સફળતા મળે તો નિરાસ ના થતા, કેમકે મકાન કરતા મહેલ ચણવામાં વાર લાગે છે.

જ્યારથી “પરીક્ષાની જિંદગી” પૂરી થઇ છે, ત્યારથી “જિંદગીની પરીક્ષાઓ” શરુ થઇ છે. થાકી ને બેઠો છું હારી ને નહીં, બાજી ગઈ છે જિંદગી નહીં એક તારીખ બદલાશે ખાલી આજે, જીંદગી તો તારે જાતે બદલવી પડશે.

જિંદગી નો ફ્યુઝ ઉડી જાય એ પહેલાં જિંદગી ને યુસ કરી લ્યો સાહેબ..,,
દિવસો એવા પણ આવશે જેમાં પ્રસંગો તમારા જ હશે પણ તમે ગેરહાજર હશો….🌺

સંબંધો પણ પહાડ જેવા થઇ ગયા છે,
જ્યાં સુધી આપણે ના બોલાવીએ ત્યાં સુધી
સામેથી અવાજ જ નથી આવતો સાહેબ..!!✅

અગણિત નહોતી ખુશીઓ એટલે
અમે ક્ષણો ને ગણતા શીખી લીધું…⏰
ના વરસ્યો કદી વરસાદ ધોધમાર,
તો ટીપે ટીપે પલળતાં શીખી લીધું…!!💦💦💦

પ્રસંગે-પ્રસંગે નિખરતું જવાનું,
પછી એ પ્રસંગો, વિસરતું જવાનું…

નથી આપણું મૂલ્ય, ઝાકળથી ઝાઝું,
ટપકતાં-ટપકતાં, નિતરતું જવાનું…

પરપોટા જેવી જીંદગી માં,
શું વેર કરી લઈયે,
ફૂટી જઈએ એ પહેલાં બધા ને,
પ્રેમ કરી લઈએ❤️.

Best Shayari in Gujarati

બાળપણમાં ભર બપોરે ઉઘાડા પગે આખા ગામમાં આંટો મારી આવતાં સાહેબ..!!,

જ્યારથી આ ડિગ્રીઓ સમજમાં આવી ત્યારથી પગ બળવા લાગ્યાં છે….😓

કોઈ ” સાથે છે…👫🏻
પણ ” પાસે કેમ નથી?
કોઈ ” યાદો માં છે,
પણ ” વાતો માં કેમ નથી??
કોઈ હૈયે ” દસ્તક આપે છે,
પણ હૈયા માં ” કેમ નથી??
એ અજનબી ” ક્યાંક તો છે,
પણ આંખો સામે ” કેમ નથી?

માન વગર ની હાજરી કરતાં,
યાદ આવે એવી ગેરહાજરી વઘુ સારી✅.

શું કહેવું તમારું..?.🤔

મત પૂછના કભી દોબારા,
કી તુમ મેરે ક્યાં લગતે હો ,
જૈસે દિલ કે લિયે ધડકન જરૂરી હૈ
વૈસે મેરી સાંસો કે લિયે તુમ જરૂરી હો..!!જિંદગી શાયરી

વિશાળ દરિયા ના ખારા પાણી બનીને શું કરશો #સાહેબ?
બનવું હોય તો બનો મીઠા ઝરણાં ના નીર,
જ્યાં સિંહ પણ પાણી પીએ છે….🦁શાયરી Gujarati

જ્યારે ઘેરાયેલા હશો તમે દુઃખો થી,
તો સગા પણ ફરિયાદ લઈને આવશે,

એક દોસ્ત રાખજો જિંદગીમાં,
જે ખરા સમય સુખોની આખી #જાન લઈ આવશે….!!👫🏻

મળ્યું ના મને,જે નજરમાં હતું એ
ન જાણ્યું કદી પણ ખબરમાં હતું એ,
પ્રસંગો બધા! કેમ ભૂલી શકું હું…?
બધું યાદ છે, જે સફરમાં હતું એ.

ઉસકી તલાશ મે જબ મૈને ભટકના છોડ દિયા,
યાદોં મેં ઉનકી ખોકર મૈંને તડપનાં છોડ દિયા,
વોહ આયે તો સહી લેકિન ઉસ વકત,
જબ ઇસ દિલ ને ઉનકે લિયે ધડકનાં છોડ દિયા…!!

જાને કૈસે સમજાવું તુમ્હેં મેં,
કી તુમ્હારે બીના જી નહિ પાઉંગા,
જો ના મિલા તુમ્હારા સાથ મુજે,
ઘુટ-ઘુટ કર મર જાઉંગા મેં…!!

ગુજર ગઈ વો તારોં વારી સુનહરી રાત,
ફિર યાદ આ ગયી હમેં તુમ્હારી મીઠી યાદ,
હૈ દુઆ કી હર પલ હો તુમ્હારી ખ઼ુશિયોં સે મુલાકાત,
ખુદા કરે હો મુસ્કુરાહટ કે સાથ તુમ્હારે ઇસ દિન કી શુરુઆત..!!

જુઠા લવ ઔર વફા કી કસમેં,
સાથ દેને કા વાદા,
કિતના જૂઠ બોલતી હૈ દુનિયા,
સિર્ફ સમય બિતાને કે લિયે..!!

સમય કે સાથ બદલ જાઓ,
યા ફિર સમય બદલના સીખ લો,
કભી ભી કિસ્મત કો મત કોસો,
હર હાલ મેં સમ્ભલનાં સીખ લો..!!

Best Shayari in Gujarati

બિખરે હુંએ ખાઁબો ઔર રૂઠે હુએ અપનો ને મુજે ઉદાસ કર દિયા,
વર્ના દુનિયા વાલે રોઝ મુઝસે મેરે મુસ્કુરાને કી વજહ પૂછતે થે..!!

જાને ક્યોં મુજે રોના નહિ આતા,
જાને ક્યોં અપના દર્દ-એ-દિલ બતાયા નહીં જાતા,
લોગ અક્સર સાથ છોડ દેતે હૈં મેરા બીચ રાહ મેં,
શાયદ મુજે હી રિસ્તે નિભાના નહીં આતા..!!

કાશ કી આપ યહ સમજ સકતે,
કી ઇસ કમ્બખ્ત કાશ સે રોજનાં કિતના લડતે હેં હમ,
કિસી ના કિસી તો પા હી લેંગે એ મંજિલ તુમ્હેં,
ઠોકરેં ઝહર તો નહીં જો ખાકાર મર જાયેંગે હમ..!!

મિલ જાઓ કિસી રોજ તો તેરી રૂહ મેં ઉતર જાયેંગે હમ,
બસ જાઉંગા એસે આંખોં મેં કી કિસી ઔર કો નજર ના આયેંગે હમ,
ચાહકર ભી કોઈ છું ના પાયેગા હમે,
હે બસ યહી ગુજારીશ કી તેરી બાહોં મેં બિખર જાયે હમ..!!

Best Shayari in Gujarati

Read Also: Best Love Shayari in Gujarati | લવ શાયરી ગુજરાતી


New Gujarati Shayari

હમેં તુમસેં મુહબત હે,
યહ હમ ઈકરાર કરતે હેં,
જિસે હમ પહલે બયાં ના કર સકે,
આજ વો ઈઝહાર કરતે હેં..!!

તુમ મુસ્કુરા દો તો દિન નિકલ જાયે,
ખામોશ રહો તો રાત હોતી હે,
કોન સા ગમ કૈસા ગમ,
એ સબ બેકાર કી બાતેં હોતી હેં..!!

બડા ઉદાસ હે એ દિલ તુમ્હારે બિના,
કુછ નહીં હે મેરે પાસ તુમ્હારે બિના,
ચાહે દિન હો યા હો રાત,
સુકૂન નહીં આતા ઇસ દિલ કો મેરે તુમ્હારે બિના..!!

હંસતે રહો સદા હંસને મેં ક્યાં ગમ હે,
દુનિયા મેં પરેશાની કિસકો કમ હે,
ખુશી-ખુશી બિતાઓ યહ જિંદગી અપની,
ક્યોંકિ ઇસી કા નામ તો કભી ખુશી કભી ગમ હે..!!

એક સાંસ ભી નહીં લે પાતા,
તુમ્હારે ખ્યાલોં કે બીના,
ઔર તુમને એ કૈસે માન લિયા,
મેં જિંદગી ગુંજાર દૂંગા ટતુમ્હારે બીના..!!

વો હમેં અપના રો-રોકર દર્દ સુનાતે રહે,
હમારી તન્હાઈઓ સે અપની નજર ચુરાતે રહે,
દે દિયા હમેં બેવફા નામ ઉન્હોંને,
ક્યોંકિ હમ અપના દર્દ અપની મુસ્કુરાહટ મેં છુપાતે રહે..!!

વો અક્સર મિલા કરતે હે કહાની બનકર,
જો દિલ મેં બસે હે મેરી નિશાની બનકર,
જો રહતે હે હમેશા હમારી નજરોં મેં,
જાને ક્યોં નિકલ જાતે હે આઁખોં સે વો પાણી બનકર..!!

કિતના ઇશ્ક હે તુમસે,
કભી કોઈ સફાઈ નહીં દૂંગા,
સાયે કી તરહ દૂંગા તુમ્હારા સાથ,
લેકિન દિખાઈ નહીં દૂંગા..!!

વફા કે રંગો મેં રંગી હે હર શામ આપકે લિયે,
હેં યે નજર ઔર હર સાંસ આપકે લિયે,
મહકતે રહો આપ સદા ફૂલો કી તરહ,
હે ઇસ જિંદગી કી હર સુબહ ઔર શામ આપકે લિયે..!!

તેરી આવાજ સે પ્યાર હે હંમે,
ઇતના ઈઝહાર હમ કર નહીં સકતે,
હમારે લિયે તું ઉસ ખુદા કી તરહ હે,
જિસકા દીદાર હમ કર નહીં સકતે..!!

Best Shayari in Gujarati

Gujarati Shayari Collection

તમારા સરવાળા એટલાય સરળ નથી,
સાહેબ…!!
અમારા જેવા નકામા મીંડાની, પણ ક્યાંક તો જરુર પડશે જ✅.

તરસ છે એટલે જ તો જિંદગી સરસ છે,
બાકી તો આંગળી ના વેઢે ગણાય એટલા જ વરસ છે✅..!!

Join a Social Media ➥ Fb Page | Twitter  | Telegram | Instagram

Treading

Festival Special Shayari Gujarati Shayari Gujarati Whatsapp Status HAPPY DIWALI WISHES SHAYARI

🪔 Happy New Year 🪔 ✍🏻… મારા તરફથી આપને તથા આપના પરિવારને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ…. આવનારું આ નવું વર્ષ 😄સુખ, 🤴🏻સંપતિ, દીર્ઘાયુ, સલામતી, સૌભાગ્ય,સમૃદ્ધી અને સદભાવનાની અવિરત જ્યોત આપના જીવનમાં ઝગમગતિ રાખે…. આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય અને દરેક ક્ષેત્ર માં પ્રગતિ થાય એવી માં ચામુંડા ને દિલ થી પ્રાર્થના …👏🏻👏🏻

Festival Special Shayari

નવું વર્ષ લાવ્યું અજવાળું ખુલી જાયે તમારી કિસ્મત નું તાળું હમેશા તમારા પર મહેરબાન હોય ભગવાન આજ દુઆ કરે છે તમારો મીત્ર નવા વર્ષ ની હાર્દિક શુભકામના….

Bhai Dooj Wishes Festival Special Shayari Gujarati Shayari

તે નસીબદાર એ બહેન છે, જેના માથે ભાઈનો હાથ છે, દરેક મુશ્કેલીમાં તેના સાથે હોય છે. લડવું અને ઝઘડો કરવો, પછી પ્રેમથી મનાવવું, તેથી જ આ સંબંધોમાં ખૂબ પ્રેમ છે.

More Posts