હું ઇચ્છુ કે આ નવા વર્ષે, તમને અને તમારા પરિવાને શાંતિ, સમૃદ્ધિ, સુખ, અને સારૂ સ્વાસ્થ્ય મળે. નવા વર્ષની શુભકામનાઓ
કૃપા બસ એટલી ઈશ્વર થવા દે, તું મારા ઘર ને મારું ઘર થવા દે ઘણી મેહનત કરી છે જિંદગી ભર, હવે પરસેવા ને અત્તર થવા દે…
દિલ એવું રાખ જેમાં મહોબ્બતનો ગમ રહે ગમ એવો રાખ જે ન રહે તો ન દમ રહે !
આશાના આકાશમાં વિશ્વાસની દોર વડે આપની સફળતાનો પતંગ સદા નવા મુકામ પ્રાપ્ત કરે તેવી મક્રરસંક્રાંતિ (ઉત્તરાયણ) ની હાર્દિક શુભકામનાઓ સાથે શુભ મક્રરસંક્રાંતિ.
દિલ ની વાત હોંઠો પર આવીને અટકે છે, આંસુ બની આંખ માંથી કોઈ ટપકે છે, ખુશનસીબ છે જેને સાચા સમજનારા મળે છે, બાકી સાચી લાગણી માટે લાખો તરસે છે
નાં કોઈ 🎊રંજ કા લમ્હા કિસી કે પાસ આયે, 🌺ખુદા કરે કી નયા સાલ સબકો રાસ આયે..💐