દિવાળીની શુભેચ્છાઓ, કેમ છો? દિવાળી મુબારક તમને નવા વર્ષની શુભેચ્છાઓ દિવાળી ની હાર્દિક શુભેચ્છાઓ ને નૂતન વર્ષાબિનંદન
Diwali And New Year India me Bade Josh Ke Sath Aur Pyar Ke Sath Manaya Jane Vala Tyohar Hai. Is Tyohar Ki Khas Bat Ye Hai Ki Is Din Hindu-Musalman Aur Sabhi Jatio Ke Log Ek Sath Milkar Ye Tyohar Manate Hai..
આજ થી શરૂ થતું દિવાળી નું શુભ પર્વ આપના અને આપના પરિવાર ને તન,મન, ધન થી સુખ સમૃદ્ધ રાખે એવી શુભેચ્છા.🙏
દિવાળીનો આ પર્વ આપના પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે તેવી અનેકો-અનેક શુભેચ્છાઓ.
🪔 Happy New Year 🪔 ✍🏻… મારા તરફથી આપને તથા આપના પરિવારને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ…. આવનારું આ નવું વર્ષ 😄સુખ, 🤴🏻સંપતિ, દીર્ઘાયુ, સલામતી, સૌભાગ્ય,સમૃદ્ધી અને સદભાવનાની અવિરત જ્યોત આપના જીવનમાં ઝગમગતિ રાખે…. આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય અને દરેક ક્ષેત્ર માં પ્રગતિ થાય એવી માં ચામુંડા ને દિલ થી પ્રાર્થના …👏🏻👏🏻
આનંદ, ઉત્સવ અને એકાત્મતાનું મહપર્વ એટલે દેવ દિવાળી... સર્વે દેવોના આશિષ મળે અને આપની દરેક મનોકામના ફળે એવી ભાવના અને દેવ દિવાળીની શુભકામના...