Customize Consent Preferences

We use cookies to help you navigate efficiently and perform certain functions. You will find detailed information about all cookies under each consent category below.

The cookies that are categorized as "Necessary" are stored on your browser as they are essential for enabling the basic functionalities of the site. ... 

Always Active

Necessary cookies are required to enable the basic features of this site, such as providing secure log-in or adjusting your consent preferences. These cookies do not store any personally identifiable data.

No cookies to display.

Functional cookies help perform certain functionalities like sharing the content of the website on social media platforms, collecting feedback, and other third-party features.

No cookies to display.

Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics such as the number of visitors, bounce rate, traffic source, etc.

No cookies to display.

Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.

No cookies to display.

Advertisement cookies are used to provide visitors with customized advertisements based on the pages you visited previously and to analyze the effectiveness of the ad campaigns.

No cookies to display.

2024 Happy Diwali Wishes, Quotes, Shayari and Status text SMS in Gujarati

3.7/5 - (4 votes)

અહીં શુભ દિવાળી અથવા દીપાવલીની શુભેચ્છાઓ, શુભકામના, Quotes અને Status મેસેજ અને સંદેશાઓ ગુજરાતીમાં શ્રેષ્ઠ સંગ્રહ છે સાથે Images Download. તમે આને ફેસબુક પર છબીઓ સાથે પણ શેર કરી શકો છો, ઇન્સ્ટાગ્રામ પર Phota શેર કરી શકો છો અને WhatsApp Status બનાવી શકો છો અને દિવાળીની મુબારક મેસેજ અને સંદેશાઓ શેર કરી શકો છો.

Happy Diwali Wishes or Greetings in Gujarati

તમે અમારા હૃદયમાં જીવો છો,
તેથી જ અમે તમારી ખૂબ કાળજી કરીએ છીએ,
મારી પહેલાં કોઈ શુભેચ્છા પાઠવી ના જાય,
તેથી સૌથી પહેલા દિવાળીની શુભેચ્છા પાઠવીએ છીએ

Copied
Happy Diwali Wishes or Greetings in Gujarati
Happy Diwali Wishes or Greetings in Gujarati

મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ભગવાનના આગમનના વધામણાના પાવન પર્વ દિવાળીની શુભકામના.
દિવાળી આપના જીવનમાં નવી આશાની જ્યોત પ્રગટાવે તથા આપનું જીવન સુખમય અને આનંદમય બની રહે એ કામના.

Copied

Happy Diwali Wishes Quotes, Shayari, and Status text SMS in Gujarati

આજ થી શરૂ થતું દિવાળી નું શુભ પર્વ આપના અને આપના પરિવાર ને તન,મન, ધન થી સુખ સમૃદ્ધ રાખે એવી શુભેચ્છા.🙏

Copied
Happy Diwali Wishes or Greetings in Gujarati
Happy Diwali Wishes or Greetings in Gujarati

હજારો દીવડાઓ તમારા જીવનને રોશની ફેલાવાની સાથે ખૂટે નહિ એટલી ખુશીઓ, સમૃદ્ધિ, આરોગ્ય અને સંપત્તિ કાયમ માટે રહે.
તમને અને તમારા પરિવારને દીપાવલીની શુભેચ્છાઓ

Copied

दीपज्योतिः परंब्रह्म दीपज्योतिर्जनार्दनः।
दीपो हरतु मे पापं दीपज्योतिर्नमोऽस्तु ते॥

અંધકારથી પ્રકાશ તરફ લઈ જતા પર્વ દિવાળીની અનંત શુભકામના

Copied
Happy Diwali Wishes or Greetings in Gujarati
Happy Diwali Wishes or Greetings in Gujarati

પ્રેમનો દીવો પ્રગટાવીએ!
દુ:ખની સાંકળ ફોડીએ!
સમૃદ્ધિનું એક રોકેટ છોડીએ!
સુખની કોઠી સળગાવીએ!
તમને અને તમારા પરિવારને દિપાવલીની શુભેચ્છાઓ
“ઉજ્જવળ દિવાળીની શુભકામના”

Copied

HappyDiwali HappyDeepavali શુભ_દિપાવલી 🪔 દિવાળીની_શુભેચ્છા ♥️

💥💥💥💥💥💥💥💥💥💥💥

આજથી શરૂ થતું દિવાળીનું શુભ પર્વ આપ સૌ મિત્રો ના જીવનમાં

“અગિયારસ” થી જીવનના મહત્વના કાર્યોમાં અગ્રતા લાવે,
“વાગબારસ” થી પ્રગતિના દ્વાર ખૂલે,
“ધન તેરસ” થી શુદ્ધ ધન પ્રાપ્ત થાય,
“કાળી ચૌદશ” થી જીવનમાં કલહ – કંકાસ- કે માયાવી જીવોથી રક્ષણ થાય,
“દિવાળી” થી દિલમાં માનવતા નો દીપ પ્રગટે,
“નૂતન વર્ષ” થી જીવન નવ પલ્લવિત – ભજન ભકિતમયથી પ્રફુલ્લિત થાય,
“ભાઈબીજ” થી ભાઇ બેનની પ્રીતિ – સ્નેહ- આદર વધે,
“ત્રીજ” થી ત્રેવડ વધેને ત્રિદોષનાશક નાસ થાય,
“ચોથ” થી ચતુરાઈ વધે,
“લાભપાંચમ” થી સર્વે દેવતા ના આશીર્વાદ અને પરમ કૃપા વર્ષે જેનાથી આખું વર્ષ ભજન- ભકિતમય- સુખ- શાંતિ- સમૃદ્ધિ- સહકાર- સંપ- નિરોગી- મૈત્રી- અને સુયોગ સભર નીવડે….
તે માટે ભગવાનના ચરણોમાં પ્રાર્થના સહ હાર્દિક શુભ કામના પાઠવું છું.

Copied
Happy Diwali Wishes or Greetings in Gujarati
Happy Diwali Wishes or Greetings in Gujarati

તમને દિવાળીની ખૂબ ખૂબ શુભકામના,
ભગવાન હંમેશા તમને અને તમારા પરિવાર પર કૃપા દ્રષ્ટિ બનાવી રાખે, ખુશ રહો અને હસતાં રહો.

Copied

Diwali and new year wishes in the Gujarati language

અંધારાના આવરણને પાર કરીને રોશનીના પગલે આપનું જીવન આગળ વધતું રહે તેવી અંતરની મનોકામના.નવવર્ષમાં સમૃદ્ધિ અને શાંતિ બની રહે એવી દિવાળીની અને નવા વર્ષની શુભકામના

Copied
Happy Diwali Wishes or Greetings in Gujarati
Happy Diwali Wishes or Greetings in Gujarati

તમને અને તમારા પરિવારને દિવાળી અને સમૃધ્ધ નવા વર્ષની શુભેચ્છાઓ.
અમે તમને તંદુરસ્ત અને લાભદાયી જીવનની શુભેચ્છા પાઠવીએ છીએ.

Copied

તમને નવી ઊંચાઈઓ, નવી સિદ્ધિઓ, નવા પ્રોજેક્ટ અને નવા યુગ ની શુભેચ્છાઓ.

Copied

Gujarati Diwali wishes SMS for WhatsApp

ઝગમગતા દીવાની ચમકથી પ્રકાશિત આ દિવાળી તમારા ઘર આંગણામાં ધન, ધાન્ય, સુખ અને સમ્રુદ્ધિ સાથે લઈને આવે એવી દિવાળીની શુભકામના.

Copied

દિવાળીનો આ મનોહર તહેવાર આપના જીવનમાં લાવે ખુશીઓ અપાર તમને અને તમારા પરિવારને દિવાળીની શુભકામના.🙏

Copied

happy Diwali wishes messages in Gujarati

પ્રકાશ પર્વ દીપાવલી ની આપ સહ સર્વે સ્નેહીજનો ને હાર્દિક વધાઈ અને આત્મિક શુભકામનાઓ..
દીપાવલી આપ સૌના માટે સ્વાસ્થ્ય સહ સુખ – સમૃધ્ધિ લાવે. માં લક્ષ્મીજી ની કૃપા સર્વે સ્નેહીજનો પર સદૈવ વિદ્યમાન રહે.

દીપાવલી શુભ હો!

Copied

Happy Diwali Shayari in Gujarati

આસો માસમાં ઉત્સવ ની ટોળી…
લેજો હૈયાને હરખે હિલોળી…
દીવા લઈને આવી દિવાળી…
પૂરજો ચોકે રૂડી રંગોળી…

આપ સૌને દિવાળીની ખુબ ખુબ શુભકામના

Copied

આંસુ એના જ્યોતનો વૈભવ,
આશા એની આસોપાલવ…
જેને હૈયે હોય કરુણા,
એને બારેમાસ દિપોત્સવ…
🙏🏻 દિવાળીની હાર્દીક શુભકામના 🙏🏻

Copied

દીવડા થી દીવડા સળગે તો છે… દિવાળી,
ઉદાસ ચહેરો ખીલી ઉઠે તો છે… દિવાળી,
બહારની સફાઈ પૂરતી છે… દિવાળી,
જો દિલથી દિલ મળે તો છે…. દિવાળી.

Copied

એક એવો દીવો પેટાવ અંતરમાં
બધો અંધકાર દુર થાય મગજમાં
જાતમાં લગાવ ડુબકી મરજીવો થા
બસ એવી જ રીતે તુ તારો દીવો થા.

Copied

વરસો બદલાઈ પરંતુ આવે દર વર્ષે આ દિવાળી,
આવી જ હોય તમારે જીવન સંબંધોની ઉજાણી.

આપ સૌને સ્નેહભરી દિવાળીની શુભકામના..💐😊

Copied

દિવાળી ખુશી લાવી રહી છે,
દિવાળી નજીક આવી રહી છે,
તૈયારી શરૂ કરો,
તમને મળવા આવી રહી છે,
ખુશીયા પ્યાર ભરી…

Copied

ઘર સુશોભિત કરીને નવું તમે બનાવી દેજો,
દિવાળી સમયે માતા Laxmi તમારા દરવાજે આવી છે
તમે બધી તૈયારી કરી લીધી છે.

Copied

Happy Diwali Message in Gujarati

મિત્રો તમને બધા ને દિવાળી ની શુભકામના અને
આવનારું વર્ષ તમારા અને તમારા પરિવારજનો માટે સુખદાઈ જાય તેવા શુભ આશિષ

Copied

હવે પછી કદાચ નવા વર્ષ માં જ મળી શકીએ
માટે નવા વર્ષ ના બધા ને પેહલે થી સાલ-મુબારક…..
“જય સ્વામીનારાયણ, જય શ્રી કૃષ્ણ”

Copied

🌹🌹🌹 Happy Diwali 🌹🌹🌹

અંતર ના કોડિયા ને સ્નેહ થી દીપાવજો,
હૈયે હરખ ના તોરણ સજાવજો,

આંગણે આવકાર ની રંગોળી રચાવજો,
આવી છે દિવાળી દિલ થી મનાવજો….

કોઈક ના મુખ પર મીઠું સ્મિત રેલાવજો,
તિમિર ને દુર કરી ક્યાંક ઓજસ પથરાવજો,

વેર ઝેર ની ગાંઠો ને પ્રેમ થી છૂટી કરાવજો,
આવી છે દિવાળી દિલ થી મનાવજો…

નુતન વર્ષ ને મન ભરી ને વધાવજો,
જીવન ના તમામ સ્વપ્ન ને સાકાર કરી બતાવજો,

અંતર ની અભિલાષા એજ છે,
આવી છે દિવાળી એને દિલ થી મનાવજો…

🌹🌹🌹 HAPPY DIWALI ALL FRIEND 🌹🌹🌹

Copied

. ๑;ु
,(-_-), *જય શ્રી કૃષ્ણ*
‘\””’.\’=’-. * Զเधे Զเधे*
\/..\\,’
//””) *Զเधे Զเधे*
(\ /
\ |, Happy*Diwali*
::🌷👪🌷🌷👪🌷

Copied

🌹🌹🌹 શુભ દિવાળી 🌹🌹🌹

Happy Diwali, આપને અને આપના પરિવારને દિવાળીની શુભકામનાઓ…

નવા વર્ષમાં કોઇએ હરખપદૂડા થવાની જરૂર નથી,

ખાલી તારિખયું બદલશે બાકી

વાઇફ,બોસ,પગાર અને ધંધો એનો એ જ રહેશે…🙄🙄😛🤣

🌹🌹🌹 શુભ દીપાવલી 🌹🌹🌹

Copied

🙏🙏માફી માગવાની શરુઆત હુ કરુ..🌷
માફી આપવાની શરુઆત તમે કરૉ.
💗💗💗💗💗મારા થી કંઇ ભુલચુક થઇ હૉય
તમારી લાગણી દુભાઇ હૉય
તૉ 🌲🌲🌲🌲🌲🌲🌲આ વષૅ ના છેલ્લા દિવસો માં
દિલ થી માફી માગુ છુ.તમને 🌿🌿🌿
આગામી દિવસૉમા આવી રહેલા તહેવારો ની 🌲🌲🌲🌲🌲🌲
હાર્દિક શુભકામના.
🙏🙏🙏
🎇🎆 *Happy Diwali* 🎆🎇
🌹🌹🌹 HAPPY DIWALI ALL FRIEND 🌹🌹🌹

Copied

દોસ્ત ! ખીચ્ચા માં રહેતો ફોન ‘અને ,💚
ઔકાત માં રહેતો માણસ,
🌿 બધાને ગમે હો …બાકી!….
#Happy__Diwali !!🌱

🌹🌹🌹 શુભ દિવાળી 🌹🌹🌹

Copied

મિત્રો ધનતેરસ મુબારક બધાયને,
પણ ધનતેરસ એટલે ‘ ધન ‘ ની તેરસ નથી એં ખુબ ઓછા લોકો જાણતા હશે,
આ તેરસ તો આર્યુવેદ ના દેવ શ્રી ધન્વન્તરી ભગવાન ની જન્મ જયંતી ની છે,
એવી રીતે વાઘ-બરસ પણ કઈ વાઘ(Tiger ) ની નથી એ તો વાદ્ય( વાણી વધ્ય ) ની બરસ છે પણ આજ ના જમાના લોકોને આ બધાની શિ ખબર પડે એ લોકો તો જે વિચારે તેવીજ તિથી ઉજવે છે,
ગમે તેમ તો ભગવાન કે દેવી ની પુજાજ કરવાની હોય,
પણ જો તમે ખરા દિલથી વિચારો તો જેમની તિથી એમનીજ પૂજા કરવી પડે નહિ તો પ્રાપ્ત ફળ મળે નહિ.
મારા દરેક મિત્રોની ધનતેરસ,
દિવાળી અને નવા વર્ષની ખુબ ખુબ શુભ કામનાઓ !

🌹🌹🌹 શુભ દિવાળી 🌹🌹🌹
Copied

વાઘ બારસ એ
મારી જોડે “વાઘ” નથી ને “બાર” એ ચો “સ” 👱
ધનતેરસ એ મારી જોડી
“ધન” નથી , “તે ” “રસ” એ ચો સ 😬
ને દિવાળી એ “દિ” લ “વાળી ” એ ચો કોઈ સ ! …
કાળી ચૌદશ નું નહીં કેવું 😛😝

Copied

અજવાળું ફેલાવતા દીવાઓની હારમાળાઓ…
અને ચમકતા ફટાકડા…
સાથે મળીને એક અદભૂત દ્રશ્ય બનાવે છે…

પ્રકાશના તહેવારમાં…
આશા છે કે ભગવાનના આશીર્વાદ તમારી સાથે કાયમ રહે…
(Your name/company name) અને તેની/તેના (family/team) તરફથી આપ સૌને શુભ અને સમૃદ્ધ દિવાળીની શુભકામનાઓ

Copied

Happy Diwali Quotes in Gujarati

આ પ્રકાશનો ઉત્સવ બાળપણની મીઠી યાદોથી ભરેલો છે,
ફટાકડાથી ભરેલ આકાશ,
મીઠાઈઓથી ભરેલા મોં,
દીવાના પ્રકાશથી ભરેલા ઘરો અને
આનંદથી ભરેલા હૃદયો બાળપણની યાદો તાજી કરે છે…
આપ સૌને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ!

Copied

ભૂખ્યાને કરાવ્યું ભોજન અને તરસ્યાને પીવડાવ્યું પાણી, ઠારી જરૂરિયાતમંદની આંતરડી, તો સમજો રોજ તમારી દિવાળી
મારા અને મારા પરિવાર તરફથી તમને અને તમારા પરિવારને દિવાળી પર્વ ની હાર્દિક શુભેચ્છા

🙏રામ રામ રામ રામ 🙏
🙏 સુપ્રભાત 🙏

Copied

150+ Latest Happy Diwali Shayari collection

हैप्पी दीपावली हिन्दी शायरी

Happy Diwali HD Wallpapers

દિવાળી અને બેસતા વર્ષની હાર્દિક શુભેચ્છા

Happy Diwali Shayari SMS


💐પરિવાર માં પુત્રવધુ ખુશ હોય તો રોજ જ ધનતેરસ…
💐બાળકો ખિલખિલાટ હસતા હોય તો રોજ જ દિવાળી…
💐માતા પિતા આપણી સાથે હોય તો રોજ જ બેસતું વર્ષ….
💐ભાઈ બહેન દરેક સુખ દુઃખ માં સાથે હોય તો રોજ જ ભાઈબીજ…
💐પતિ પત્ની પ્રેમ પૂર્વક રહેતા હોય તો રોજ જ લાભ પાંચમ….

Copied

Happy Diwali

દિવાળી એ સંકલ્પ લ્યો…

HappyDiwali નહીં, શુભ_દિવાળી
HappyNewYear નહીં, નૂતન_વર્ષાભિનંદન

દિવાળી એ ભવ્ય અને પ્રચંડ આતશબાજી કરીને પ્રભુ #શ્રી_રામ નું ઉષ્માભર્યું સ્વાગત કરો

Copied

તમને અને તમારા પરિવાર ને ખૂબ જ ખુશ દિપાવલીની શુભકામના.
પ્રકાશનો આ તહેવાર તમને અને તમારા પરિવારના જીવનમાં ઉત્સાહ, સુખ અને તેજ લાવે.

Copied

હું ભગવાનને પ્રાથના કરું છું કે,
આ દિવાળી તમને ખુબ આનંદ, ખુશહાલી, સારા સ્વાસ્થ્ય અને સંપત્તિ આપે
તમને અને તમારા પરિવારને દીપાવલીની શુભેચ્છાઓ

Copied

આશા છે કે રોશનીનો ઉત્સવ તમને અને તમારા પરિવારના જીવનને વધુ પ્રકાશિત કરે,
તમારા ઘર અને હૃદયને શાંતિ મળે.
આ દિવાળી પર તમને ખુબ ખુબ આનંદ અને ખુશીની શુભેચ્છાઓ …!

Copied

ફટાકડા ના અવાજ,
ખુશીની બહાર,
આપ સૌને અભિનંદન દિવાળીનો તહેવાર.

Copied

હું બધા મિત્રો “એડવાન્સમાં હેપ્પી દિવાળી” ઇચ્છું છું.
ચાલો આપણે જવાબદારી સાથે દિવાળીની ઉજવણી કરીએ અને આનંદ લઈએ.
આપણે મીઠાઈ ખાતા પહેલાન ગુણવત્તા તપાસીએ.
નાના અવાજ અને ઓછા ધૂમ્રપાન વાળા ફટાકડાનો ઉપયોગ કરીએ.
આપણે બાળકોને ફટાકડાના નજીકના જવા દઈએ.
ખુશ રહો અને આનંદ કરો.

Copied

What is a good wish for Diwali?

Happy Diwali! I hope you have a blessed, healthy, and prosperous Diwali. A very happy Diwali to you and your family! May the millions of lamps of Diwali illuminate your life with happiness, joy, peace, and health.

What is a special saying on Diwali?

Have a happy, safe, and blessed Diwali! Wishing you a gleam of diyas, an echo of holy chants, contentment, and happiness today, tomorrow, and forever. Have a happy and prosperous Diwali! Wishing the goodness of this festive season dwells within you and stays throughout the year.

How do I wish my friend a happy Diwali?

Happy Diwali 2024! May this auspicious festivity washes away the darkness and impurities of the world! May this Dipavali be the most special and memorable one for you, my friend! Wishing you and your family a very Happy Diwali!

Join a Social Media
WhatsApp ChannelClick Here
Facebook PageClick Here
Facebook GroupClick Here
Twitter (X)Click Here
Telegram ChannelClick Here
InstagramClick Here
ThreadsClick Here
YouTubeClick Here
Our Website Home PageClick Here
Post Your ShayariClick Here

Treading

Festival Special Shayari Gujarati Shayari Gujarati Whatsapp Status HAPPY DIWALI WISHES SHAYARI

🪔 Happy New Year 🪔 ✍🏻… મારા તરફથી આપને તથા આપના પરિવારને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ…. આવનારું આ નવું વર્ષ 😄સુખ, 🤴🏻સંપતિ, દીર્ઘાયુ, સલામતી, સૌભાગ્ય,સમૃદ્ધી અને સદભાવનાની અવિરત જ્યોત આપના જીવનમાં ઝગમગતિ રાખે…. આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય અને દરેક ક્ષેત્ર માં પ્રગતિ થાય એવી માં ચામુંડા ને દિલ થી પ્રાર્થના …👏🏻👏🏻

Festival Special Shayari

નવું વર્ષ લાવ્યું અજવાળું ખુલી જાયે તમારી કિસ્મત નું તાળું હમેશા તમારા પર મહેરબાન હોય ભગવાન આજ દુઆ કરે છે તમારો મીત્ર નવા વર્ષ ની હાર્દિક શુભકામના….

Bhai Dooj Wishes Festival Special Shayari Gujarati Shayari

તે નસીબદાર એ બહેન છે, જેના માથે ભાઈનો હાથ છે, દરેક મુશ્કેલીમાં તેના સાથે હોય છે. લડવું અને ઝઘડો કરવો, પછી પ્રેમથી મનાવવું, તેથી જ આ સંબંધોમાં ખૂબ પ્રેમ છે.

More Posts