Happy New Year Shayari Photo in Gujarati 2023
આજ ની આ પોસ્ટ Happy New Year Photo થી તમારા બધાના ઘણા મિત્રો અને સબંધીઓ WhatsApp પર શેર કરી તેમના ચહેરા પર સ્મિત લાવી શકીએ છીએ અને દરેકને ખુશ કરી શકીએ છીએ, દરેકનું દિલ જીતી શકીએ છીએ. આ ફોટા તમને જરૂર ગમશે
happy new year photo

નવું વર્ષ લાવ્યું અજવાળું
ખુલી જાયે તમારી કિસ્મત નું તાળું
હમેશા તમારા પર મહેરબાન હોય ભગવાન
આજ દુઆ કરે છે તમારો મીત્ર
નવા વર્ષ ની હાર્દિક શુભકામના….
Gujarati Shayari happy new year

વીતી ગયું જે વર્ષ તે ભૂલી જાવ
આ નવું વર્ષ ને સ્વીકારો
કરું છુ દુઆ અમે ભગવાન ની માથું નમાવીને
આ વર્ષ ના બધા સપના પુરા થાય
નુતન વર્ષ ના અભીનંદન…
happy new year Shayari in Gujarati

વર્ષ આવે છે અને જાય છે.
આ નવા વર્ષ માં તમને બધું મળે
જે તમારું મન કહે તેમ
નવા વર્ષ ની હાર્દિક શુભકામના…
happy new year Gujarati Shayari

દિવાલી આવી ખુશિયા લાવી,
નાનપણ માં ભૂલા પડેલા દોસ્તોની યાદ આવી,
શું થયું આજે બધા સાથે નથી,
એમની યાદ અપાવવા દિવાલી આવી.
Happy New Year Photo

તમને આશીર્વાદ મળે ગણેશ થી,
વિદ્યા મળે સરસ્વતી થી,
ધન – દોલત મળે લક્ષ્મી થી,
પ્યાર મળે બધા થી,
આ દુઆ છે મારા દિલ થી
HD happy new year images

ગયુ વરસ તમારુ ગમે તેવુ ગયુ હોય
પણ આ વરસ તમને ઞમે તેવુ જાય
એવી શુભેચ્છા સહ……….
હેપી દિવાલી અને હેપી ન્યુ યર!
Happy New Year Photo

તમારા પરિવાર ને
નૂતન વર્ષ ના અભિનંદન
આપનો પરિવાર સુખ શાંતિ પામે એજ શુભેછા
હેપી ન્યૂ યર !
happy new year photo download

પ્રેમ ની કોઈ દિવસ કિંમત થાય નહિ,
નઝીક કે દૂર થી સમજાય નહિ ,
સ્નેહ ના દરિયા માં ડૂબો તો ખબર પડે!!
એમ કિનારે રહી હૈયું ભીંજાય નહિ !
Happy New Year!
Happy New Year

સાગર ની પેલે પર કોઈ રડતું હશે,
તમને યાદ કરી ને કોઈ તડપતું હશે,
જરા દિલ પાર હાથ રાખી વિચારી તો જુઓ,
તમારા માટે પણ કોઈ જીવતું હશે
સાલ મુબારક !
ये जरूर देखिये
Happy New Year Image

તારી આંખોની પયાસ બનવા તૈયાર છું
તારા હ્રદય નો સ્વાસ બનવા તૈયાર છું
તું જો આવીને મને સજીવન કરે
તો હું દરરોજ લાસ બનવા તૈયાર છું
હેપ્પી ન્યુ યર…
Happy New Year Shayari Image

પલ પલ સે બનતા હૈ એહસાસ
એહસાસ સે બનતા હૈ વીશ્વાસ
વીશ્વાસ સે બનતે હૈ રીશ્તે
ઔર રીશ્તે સે બનતા હૈ કોઈ ખાસ જૈસે આપ.
હેપ્પી ન્યુ યર…
Happy New Year Shayari Photo
બીત ગયા જો સાલ ઉસકો ભૂલ જાયે,
ઇસ નયે સાલ કો ગલે લગાયે,
કરતે હૈ દુઆ હમ રબ સે સર જુકાકે,
ઇસ સાલ કે સારે સપને પૂરે હો આપકે,
નયા સાલ આપ સબ કો મુબારક ! ! !
Gujarati Happy New Year Shayari Photo
ઇસ નયે સાલ કો ગલે લગાયે,
કરતે હૈ દુઆ હમ રબ સે સર જુકાકે,
ઇસ સાલ કે સારે સપને પૂરે હો આપકે,
નયા સાલ આપ સબ કો મુબારક ! ! !
Happy New Year Shayari Gujarati
તમારા પરિવાર ને નુતન વર્ષ ના અભીનંદન
આપનો પરિવાર સુખ શાંતિ પામે એ જ પ્રાર્થના
ये जरूर देखिये
Happy New Year Photo


Read More Shayari
- Best Love Shayari Quotes
- WhatsApp status
- Latest 2 lines Shayari
- Best Pot Good Night Shayari’S
- Friendship Shayari’s
- More Shayari
Join a Social Media ➥ Fb Page | FB Group | Twitter | Telegram | Instagram

મારું નામ પૂજા છે, હું ગુજરાતની છું, જો તમને મારી કોઈ કવિતા ગમતી હોય તો કૃપા કરીને તમારા મિત્રો સાથે શેર કરો અને પોસ્ટની નીચે રેટિંગ આપીને તેને મત આપો. તમને આ વેબસાઈટ કેવી લાગી, કોમેન્ટ કરીને જણાવો.