2024 Happy Uttarayan Wishes In Gujarati | ઉત્તરાયણ Wishes, Quotes, Shayari and Images in Gujarati
Happy Uttarayan Wishes In Gujarati 2024: ઉત્તરાયણ (મકરસંક્રાંતિ) 2024: નવા વર્ષ નો પહેલો તહેવાર એટલે કે Makar Sankranti. ગુજરાતમાં તેને ઉત્તરાયણના નામથી પણ ઓળખવામાં આવે છે. અને દર વર્ષે મકરસંક્રાંતિનો તહેવાર 14 જાન્યુઆરી ના દિવસે ઉજવવામાં આવે છે. ઘણા બધા લોકો Uttarayan ના દિવસે Makar Sankranti in Gujarati માં શુભકામનાઓ શોધતા હોય છે, તેમના માટે આજે હું Makar Sankranti Wishes in Gujarati અથવા Happy Uttarayan Wishes Gujarati નું લિસ્ટ લાવ્યો છું.
ઉત્તરાયણ 2024
ઉત્તરાયણના રોજ વહેલી સવારથી જ પતંગના શોખીનો ઠંડીની પરવા કર્ય વિના હાથે ગરમ મોજાને સાથે ગરમ ટોપી ચડાવીને પતંગ યુદ્ધ નો મંગલ પ્રારંભ કરી દે છે. આઠ નવ વાંગતામાં તો આખું આકહાશ રંગબેરંગી પતંગોથી એવું છવાઈ જાય છે આ નવા પકીઓ કયાંથી આવ્યા તેની ચિંતામાં ને ગભરામણમાં કાગડા કાબર કબૂતર અને સમડી ઉડાઉડ કરી મૂકે છે . સમડીની મોટી પાંખમાં પતંગની દોરી ભરાઈ જવાના તો ઘણા બનાવા બને છે.
મકરસંક્રાતિનો તહેવાર કેવી રીતે ઉજવાય છે
સૌનો પ્રિયમાં પ્રિય તહેવાર એટલે ઉતરાયણ(મકરસંક્રાતિ)! પતંગોનો મહોત્સવ! પ્રતિ વર્ષ આપણે જાન્યુઆરીની ચૌદમી તારીખે ઉત્તરાયણનો તહેવાર ઉજવીએછીએ , એની મજા લૂંટીએ છીએ. ખાસ કરીને આપણે ભૌગોલિક દ્ર્ષ્ટિએ જોવા જઈએ તો 22 મી ડિસેમ્બરથી જ સૂર્યઉતર દિશા તરફ ખસવા માંડે એટલે કે સૂર્યનું ઉત્તરાયણ 22 મી ડિસેમ્બરથી જ થાય છે. પરંતુ કોઈ જાણે કેમ આપણે વર્ષોથી 23 જેટલા દિવસ જવા દઈએ 14મી જાન્યુઆરીએ(પછી એ દિવસે વિક્રમ સંવતની તિથિ ગમે તે હોય) ઉત્તરાયણ ઉજવાય છે.
ઉત્તરાયણ 2024 (મકરસંક્રાંતિ 2024)
મિત્રો અને પરિવારના સભ્યો ને પાઠવી શકાય તેવી મકરસંક્રાંતિ ની શુભકામના, Happy Uttarayan Wishes Gujarati, Uttarayan Quotes in Gujarati, Makar Sankranti Wishes in Gujarati, ઉત્તરાયણ શાયરી, Uttarayan Poem in Gujarati અને Uttarayan Status in Gujarati નું લિસ્ટ નીચે મુજબ છે.
Uttarayan Wishes in Gujarati
હું આશા રાખું છું કે, આકાશને શણગારતા રંગબેરંગી પતંગોની જેમ તમે પણ તામરા જીવન ને શણગારસો. – હેપી ઉત્તરાયણ
સૂર્યદેવ તમારા જીવન અને ઘરને,
પ્રકાશ અને ખુશીઓથી ભરી દે તેવી શુભેચ્છઓ.
– તમને અને તમારા પરિવારને ઉત્તરાયણની શુભેચ્છાઓ!
Uttarayan Wishes in Gujarati 2024
ભગવાન સૂર્યની પ્રાર્થના કરો અને દિવસની ઉજવણી પતંગ ઉડાવીને કરો,
કારણ કે આ એક પાકની મોસમ છે.
*– તમને સૌને મકરસંક્રાંતિની હાર્દિક શુભકામનાઓ*
ઉડી ઉડી રે પતંગ પેલા વાદળોને સંગ, લઈને મારુ મન આતો પ્રિયતમને સંગ. – ઉત્તરાયણ ની શુભકામના
આશા છે કે, આ ઉત્તરાયણ નો તહેવાર તમારા જીવનમાં શાંતિ, સંતોષ અને આનંદ લાવશે.
– તમને અને તમારા પરિવારને મકરસંક્રાંતિની શુભકામના
પીંછા વિના મોર ના શોભે,
ઉત્તરાયણ ની શુભકામના
મોતી વિના હાર ના શોભે,
તલવાર વિના વીર ના શોભે,
માટે તો હું કહું છું કે…
દોસ્તો વિના ઉત્તરાયણમાં ઘરની અગાસી ના શોભે.
મીઠા ગોળમાં મળી ગયા તલ,
– Happy Uttarayan 2024
ચગી પતંગ અને ખીલી ગયું દિલ.
જીંદગીમાં આવે ખુશીયોની બહાર,
મુબારક તમને મકરસંક્રાંતિનો તહેવાર.
મીઠા ગોળમાં મળી ગયા તલ,
– Happy Makar Sankranti 2024
ચગી પતંગ અને ખીલી ગયું દિલ.
જીંદગીમાં આવે ખુશીયોની બહાર,
મુબારક તમને મકરસંક્રાંતિનો તહેવાર.
સહેજ ભીની સહેજ કોરી હોય છે,
– મકરસંક્રાંતિની હાર્દિક શુભેચ્છઓ
લાગણી તો ચંચળ છોરી હોય છે.
હોય છે રંગીન પતંગો બધાની પાસે,
પણ બહુ જ ઓછા પાસે સ્નેહની દોરી હોય છે.
મકરસંક્રાંતિ તમારા જીવનમાં 👌ખુશીયોની હવા લઈને આવે.
– ઉત્તરાયણ ની હાર્દિક શુભેચ્છઓ🎉👍
પતંગની જેમ તમારું કેરિયર પણ ખુબ ✨ઉંચાઈ સુધી પહોંચે.
મકરસંક્રાંતિ તમારા જીવનમાં ખુશીયોની હવા લઈને આવે.
પતંગની જેમ તમારું કેરિયર પણ ખુબ ઉંચાઈ સુધી પહોંચે.
ફીરકી પકડવા વાળી તો ઘણી મળી જશે,
– હેપી મકરસંક્રાંતિ 2024
પણ મારે તો એવી જોઈએ છે કે,
જે તેમાં પડેલી ગૂંચ ને ઉકેલી આપે.
ઉત્તરાયણ 2024 શાયરી / ઉત્તરાયણ શાયરી 2024
શબ્દો તમે આપજો ગીત હું બનાવીશ,
– તમને મકરસંક્રાંતિની ખૂબ-ખૂબ શુભકામનાઓ
ખુશી તમે આપજો હસીને હું બતાવીશ,
રસ્તો તમે આપજો મંજિલ હું બતાવીશ,
કિન્યા તમે બાંધજો પતંગ હું ચગાવીશ.
અબ તો મેરી પતંગ ભી મુજસે પૂછને લગી,
– Happy મકરસંક્રાંતિ
કહા ગઈ વો ફીરકી પકડ ને વાલી.
મગફળીની ખુશ્બુ, ગોળની મીઠાશ.
– ઉત્તરાયણ ની હાર્દિક શુભકામનાઓ
મકાઈની રોટલી, સરસવનો સાગ.
દિલની ખુશી, મિત્રોનો પ્યાર.
મુબારક તમને મકરસંક્રાંતિનો તહેવાર.
મીઠે ગુડ મેં મિલ ગયે તિલ,
– Happy Makar Sankranti
ઉડી પતંગ ઓર ખીલ ગયે દિલ.
હર પલ સુખ ઓર હર પલ શાંતિ
સબકે લિએ એસી હો મકરસંક્રાંતિ.
આતો દુનિયાની રસમ એને નડે છે,
– ઉત્તરાયણ ની શુભકામના
બાકી દોરી થી અલગ થવાનું પતંગને ક્યાં ગમે છે,
પણ શાયદ નસીબમાં જ છે એનું કપાવાનું,
એટલે ઘણા હાથમાં એ ચગે છે.
નથી આવડતી મને ઊડતી પતંગ જેવી ચાલાકી…
– ઉત્તરાયની હાર્દિક શુભકામનાઓ
ગળે મળી ને ગળા કાપવાનું એ મારા સિદ્ધાંત મા નથી….
FAQ”s
ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગ ચગાવતી વખતે શું ધ્યાન રાખવું?
મેડિકલ એસોસિએશન દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકામાં જણાવવામાં આવ્યું છે કે, પતંગ ચગાવતી વખતે ચાઈનીઝ દોરીનો ઉપયોગ કરવો નહીં. પતંગ ચગાવતી વખતે કુદરતી રેસામાંથી બનેલી પતંગની દોરીનો ઉપયોગ કરો.
બાળકોનું ખાસ ધ્યાન રાખો
ઉત્તરાયણ પર બાળકોની સલામતીનું ખાસ ધ્યાન રાખો. જ્યારે બાળકો પતંગ ઉડાડે ત્યારે તેમની સાથે જ રહો. પતંગ પરડવા માટે રસ્તા પર દોડશો નહીં. 2 વ્હીલર ચલાવતી વખતે ગળા પર મફલર પહેરો અને 2 વ્હીલર પર સળિયા લગાવો. જેથી ઈજા ન ન થાય. ધાબા પર પતંગ ઉડાવતી વખતે લાંબી બાયના કપડા પહેરો અને તડકાથી બચવા સનસ્ક્રીન ક્રીમનો ઉપયોગ કરો. સાથે આ દિવસે પાણી વધારે પીવો.
તુક્કલ ઉડાડવાનું ટાળો
મેડિકલ એસોસિએશને જણાવ્યું છે કે, દોરીથી ઈજા થાય તો તાત્કાલિક 108 પર ફોન કરો અને તુક્કલ ઉડાડવાનું ટાળો, કારણ કે તેનાથી આગ લાગી શકે છે.
Join a Social Media ➥ Fb Page | FB Group | Twitter | Telegram | Instagram
મારું નામ પૂજા છે, હું ગુજરાતની છું, જો તમને મારી કોઈ કવિતા ગમતી હોય તો કૃપા કરીને તમારા મિત્રો સાથે શેર કરો અને પોસ્ટની નીચે રેટિંગ આપીને તેને મત આપો. તમને આ વેબસાઈટ કેવી લાગી, કોમેન્ટ કરીને જણાવો.