Gujarati Whatsapp Status | Shayari, हिंदी शायरी, Gujarati Shayari Status

Festival Special Shayari Gujarati Shayari Gujarati Whatsapp Status HAPPY DIWALI WISHES SHAYARI

🪔 Happy New Year 🪔 ✍🏻… મારા તરફથી આપને તથા આપના પરિવારને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ…. આવનારું આ નવું વર્ષ 😄સુખ, 🤴🏻સંપતિ, દીર્ઘાયુ, સલામતી, સૌભાગ્ય,સમૃદ્ધી અને સદભાવનાની અવિરત જ્યોત આપના જીવનમાં ઝગમગતિ રાખે…. આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય અને દરેક ક્ષેત્ર માં પ્રગતિ થાય એવી માં ચામુંડા ને દિલ થી પ્રાર્થના …👏🏻👏🏻

આ કેટેગરી માં અમને ખુબજ સરસ ગુજરાતી વોટ્સએપ સ્ટેટ્સ, Gujarati Whatsapp Status, gujarati whatsapp shayari and gujarati SMS malshe. જે તમને જરૂર ગમશે જ. Read more