1000+ Best love shayari in gujarati 2022 | ગુજરાતી શાયરી લવ
Love Shayari In Gujarati (લવ શાયરી ગુજરાતી): Real love can’t be defined in words, but here we will show how lovers can express their heart feelings with their lover with the help of Gujarati love Shayari. So we have made this 2021 Best Love Shayari Gujarati (True Love Shayari in Gujarati, love Shayari Gujarati SMS, Love Shayari Gujarati copy-paste, love Shayari Gujarati ma, love Shayari Gujarati text SMS, Best Love Status in Gujarati, Love Shayari Images Gujarati, Beautiful Love SMS, Romantic Love Shayari, Love Shayari for Girlfriend and Boyfriend) post in Gujarati. Start reading now and share your feelings with your lover and friends. , પતિ પત્ની નો પ્રેમ શાયરી ગુજરાતી.
-———🌻***🌷***🌻———-
મળી નથી શકતા તો શું થયું
જાન પ્રેમ તો હું મારા જીવથી પણ વધારે કરું છુ તને❤️
-———🌻***🌷***🌻———-
હું સાચે કોની સાથે વધારે ખુશ છું…?
જ્યારે પણ આ વિચાર આવ્યો છે
ત્યારે દરેક વાર તારો ચહેરો અને
તારું નામ J યાદ આવ્યું છે…!!
———🌻***🌷***🌻———-
તારી ખુશી થી વધારે કંઈ જ નથી
રોજ દુવા કરું છું કે તું ક્યારેય
ઉદાસ નાં થાય I love you Jan
———🌻***🌷***🌻———-
love shayari in gujarati
ના જાણે કોણ સી ડોર મે બંધે હે તુમ્હારે હમારે રિશતે
દૂર હો કે ભી તુમ્હારે ખ્યાલો મે ડૂબે રહતે હૈ હમ
———🌻***🌷***🌻———-
લોકો કહે છે કે જે નથી મળવાના તને
એને પ્રેમ કરવાનું છોડી દે
મે કહ્યુ કે મળતા તો ભગવાન પણ નથી
તો શું પ્રાથના કરવાનું છોડી દઇએ
🌻***🌷***🌻———-
સાચો પ્રેમ તો એ છે કે…
જેમાં એકબીજાથી દૂર હોવા છતાં
દરેક પળ એ જ વ્યક્તિ ની…
વારંવાર યાદ જ આવ્યા કરે..❤️❤️
———🌻***🌷***🌻———-
ક્યારેય તને કહી નહિ શકું કે
હું તને કેટલો પ્રેમ કરું છું
બસ એક ભગવાન જાણે છે કે
હું તારાથી દુર કેવી રીતે જીવું છું
———🌻***🌷***🌻———-
instagram gujarati love shayari
પ્રેમ ન ભૂખ હે
ન ખેલ હે💕💕
પ્રેમ તો વો પ્યાસ હે
જીતના પિયો
ઉતની પ્યાસ 💗💗💗
———🌻***🌷***🌻———-
પ્યાર ઇતના હો ગયા હૈ તુમસે કી
જીને કે લિયે
“સાંસો” કી નહિ “તુમ્હારી”
જરૂરત હૈ
———🌻***🌷***🌻———-
પ્રેમ ભરી શાયરી ( love shayari IN gujarati )
તમે આવીને મને ૫કડો કે નહી
બઘાએ મને તમારી સાથે છોડી દીઘો છે.
———🌻***🌷***🌻———-
શુ એવુ નથી થઇ શકતુ ?
કે હુ પ્રેમ માંગુ ને તુ ગળે લગાવીને
બોલે……’બીજુ કાંઇ’
———🌻***🌷***🌻———-
પ્રેમ માટે દીલ
દીલ માટે હું
તારા માટે હું
અને મારા માટે તું
———🌻***🌷***🌻———-
જીંદગીની હર એક ૫ળે તુ મારી સાથે રહેજે
૫છી ભલેને તુ દુર હોય ૫ણ હદયની પાસે રહેજે.
———🌻***🌷***🌻———-
મેકઅ૫ વગરની તારી એ સુંદરતા મને ગમે છે
હા તુ જેવી છે એવી જ મને ગમે છે.
———🌻***🌷***🌻———-
Read More: 100+ Best gujarati suvichar ane shayari ગુજરાતી સુવિચાર અને શાયરી
ગુજરાતી શાયરી પ્રેમ (ગુજરાતી શાયરી લવ)
ઓય પાગલ
મન તો એવું થાય છે કે,
હમણાં જ ત્યાં આવી ને
તને એક બચકું 😘 ભરી લઉં
———🌻***🌷***🌻———-
હું તને એટલો પ્રેમ કરું છું જાન,
સવારે ઉઠીતા જ બધાની પહેલા હું તને યાદ કરું છું🥰🥰
———🌻***🌷***🌻———-
તુજે ભૂલ કર ભી ના ભૂલ પાયેગે હમ
બસ એયી એક પ્રોમિસ નીભાયેગે હમ
મીટા દેગે હમ ખુદ કો ભી ઈસ જહમ સે લેકિન
તેરા નામ દિલસે ન મીટા પાયેંગે હમ
———🌻***🌷***🌻———-
2 line gujarati love shayari
પેમ સબંધ સિંદૂર સુધી પહોંચે
એવું જરુરી નથી હોતું,
સાહેબ કેમ કે
મળ્યા વગર નો પ્રેમ
પણ અદભુત હોય છે
———🌻***🌷***🌻———-
કાલે પણ તું જ હતી ને આજે પણ તું જ છો…
મારી લાગણી પણ તું જ છો અને
ભગવાન પાસે માગણી પણ તું જ છો…
———🌻***🌷***🌻———-
ઓય દીકુ !!
કંઇક મીઠું ખાવા ની
ઈચ્છા છે
એક kiss તો આપી દે 😘😘
———🌻***🌷***🌻———-
ચહેરો મુરઝાઇ જવાના કારણો ઘણાં છે
પણ ચહેરો ખીલી ઉઠવાનું એકમાત્ર
કારણ તું જ છે દીકુ 🥰
———🌻***🌷***🌻———-
instagram gujarati love shayari
તું online આવે ને મારા
ચહેરા પર smile 😊 આવી જાય
બસ કંઇક એવો પ્રેમ 😘 છે
તારી સાથે જાન 🥰
———🌻***🌷***🌻———-
જાન થી પણ વધારે ચાહું છું તમને,
દરેક ખુશી થી પણ વધુ માગું છું તમને
જો કોઈ પ્રેમ ની હદ હોય તો
એ હદ થી પણ વધુ ચાહું છું તમને
———🌻***🌷***🌻———-
પ્રેમ ની શાયરી (આઇ લવ યુ શાયરી) love shayari in gujarati
છોકરીઓ તો બોલકણી
જ હોવી જોઈએ,
મૂંગી તો kiss 💋 કરીને પણ કરી દઇશ!!
———🌻***🌷***🌻———-
જેને ખોવાના ડર થી રૂંવાટા ઉભા થઇ જાય,
બસ એવા જ વ્યક્તિ છો તમે મારા માટે !!!
———🌻***🌷***🌻———-
નજર સામે નથી છતાંય ઇન્તજાર કેમ છે
તુજ બતાવ ને મને તારા થી આટલો પ્રેમ કેમ છે
———🌻***🌷***🌻———-
ઓય પાગલ
આપણે પણ ટોમ એન્ડ જેરી ની જેમ રહીશું
લડવાનું દરરોજ પણ અલગ ક્યારેય
નહિ થવાનું..!!
———🌻***🌷***🌻———-
હું બહુ ખુશનશીબ છું,
કે મને આટલો પ્રેમ કરવાવાળું કોઈ મળ્યું છે !!!
આઇ લવ યુ દીકુ
———🌻***🌷***🌻———-
instagram gujarati love shayari
કોઈએ મને પૂછ્યું કે ક્યાં સુધી એને પ્રેમ કરીશ
મે પણ કહી દીધું જ્યાં સુધી આ દિલ ધડકે છે ત્યાં સુધી😍
———🌻***🌷***🌻———-
કોઈ પુરુષ ની આંખો પોતાના માટે ભીની થતી જોવી,
એ કોઈપણ સ્ત્રી માટે અમૂલ્ય ભેટ છે 💕
———🌻***🌷***🌻———-
લવ શાયરી (લવ લેટર શાયરી)
પ્રેમ કરો તો એક જ વ્યક્તિ થી
અને એ પણ સાચા દિલ થી કરો 💕💞💞🥰
———🌻***🌷***🌻———-
બહુ જ સુંદર હોય છે એ પ્રેમ,
જેની શરૂઆત દોસ્તી થી થાય છે !!
———🌻***🌷***🌻———-
સાચે જ હું પોતાને ખૂબ Lucky feel કરું છું,
કેમ કે મને આટલો પ્રેમ કરવા વાળા તમે મળ્યા છો!!
આઇ લવ યુ દીકુ
———🌻***🌷***🌻———-
મનપસંદ વ્યક્તિ ની કમી 🙂
આખી દુનિયા ભેગી થઈ ને પણ
પૂરી નથી કરી શકતી💔
———🌻***🌷***🌻———-
મને એ આંખોમાં આંસુ જોવા નથી ગમતા.
જે આંખોમાં મારા માટે પ્રેમ હોય છે
———🌻***🌷***🌻———-
છે આકર્ષણ ગજબનું
તારી આંખો માં…
વિચારમાં છું,
વસવાટ કરું કે વિસામો ?
તારા સ્પર્શ માત્ર થી તારામાં સમાઈ જાઉં છું,
કોણ છું હું ક્યાં છું હું એ બધું જ ભૂલી જાઉં છું !!😍😍
આઇ લવ યુ દીકુ
———🌻***🌷***🌻———-
વર્ષો સુધી રાહ જોઈ હતી અને વર્ષો
સુધી રાહ જોવામાં આવશે,
ના કદીએ અમે કશું કહ્યું હતું અને ના
કદીએ કશું કહેવામાં આવશે.
હવે શું કારણ આપું તમને પ્રેમ કરવાનું
બસ તમે સારા લાગ્યા ને પ્રેમ થઇ ગયો!
———🌻***🌷***🌻———-
આ રિમઝિમ વરસાદમાં,
મને તારી એક મસ્ત મીઠી મીઠી🥰 કિસ 💋જોઈએ છે.
———🌻***🌷***🌻———-
Gujarati Love Shayari | ગુજરાતી પ્રેમની શાયરી 2 lines | Gujarati Shayari 2 Line
તું આમ નાં જોયાં કર મને,
નહીં તો હું તને એવો ગમીશ,
કે મને જોયાં પછી જ તું દરરોજ જમીશ .
કદાચ લોકો નઇ,
પણ તું તો સમજી શકેને?
કે ચૂપ રહેતા ને પણ,
દુઃખ તો થાય જ છે.
આજે વરસાદ નું વાતાવરણ છે,
આનાથી પણ સારું કોઈ હતું મારુ,
જે હવે બદલાઈ ગયું છે.
ગુજરાતી શાયરી લખેલી SMS love | Gujarati Shayari love
પ્રેમ એટલો નજીક થી નીકળયો કે,
મને એમ કે થય જ ગયો.
મે કીધું ચા મોળી છે,
થોડી મોરસ નાખો…..
ને એણે એઠી કરીને કીધું,
જરા હવે ચાખો….!!
પૂછે છે મને બધા,
કે લોકો ના દીલમાં કેમ આટલો તું છવાયો છું,
કોણ સમજાવે એ નાદાનો ને,
કે અહી પહોચતાં હું કેટ-કેટલો ઘવાયો છું.
મેં હવે કહેવાનું છોડી દેવું છે કોઈ ને પણ,
કેમકે લોકો શબ્દો નો ખોટો અર્થ બહુ કાઢે છે.
Latest Love Shayari Gujarati | લવ શાયરી ગુજરાતી
તારા પ્રેમ એ કંઇક એ રીતે શણગાર્યો છે મને,
અરીસો પણ કહે છે, “મારી શુ જરૂરત છે તને!”
હું કહું કે કેળ છે,
ને તમે કહો વેલ છે !!
મને લાગે આપણા પ્રેમમાં
ભેળસેળ છે…!!
“અમસ્તાજ હોઠો પર એક મીઠું હાસ્ય આવી જાય છે,
આમજ બેઠો હોઉં છું ને તારો ખ્યાલ આવી જાય છે.”
મિજાજ તારો નારાજ થવાનો ને હું મનાવાનો શોખ
રાખું છું લાગણીશીલ વ્યક્તિ છું ને શબ્દો ની આખી ફૌજ રાખુ છું
લોટરી કંઈ પૈસાની જ ના લાગે,
અમુક વ્યક્તિઓનું
આપણા જીવનમાં આવવું,
એ પણ લોટરીથી
ઓછું નથી હોતું….
ભાગ્યનું પણ ભાગ્ય ખુલી જાય,
જો કોઈ ગમતીલું રસ્તે મળી જાય.
પછી તો રસ્તાને રસ્તા જેવું ના રહે,
સામે આવીને એ ખુદને ભુલી જાય.
મૂકી દઉં બાજી પર જીવ મારો,
જો ઈનામ તું હોય,
ખર્ચી નાખું જિંદગી આખી,
જો પરિણામ તું હોય તો !!
પ્રેમ બે પળનો નહીં,
જિંદગીભરની
જીદ હોવી જોઈએ !!
ભલે ના સમજે કોઈ
તારી ને મારી વેદના,
ચાલને આપણે સમજી લઈએ
એકબીજાની સંવેદના !!
કેમ ઝુકાવી દે છે
તું તારી
આંખો નાં પલકારા…
શું તારે રોકી દેવા છે,
હવે હ્રદય નાં ધબકારા.?
બધાની પર્સનલ લાઈફ હોય છે,
પણ મારે તો
પર્સનલ પણ તું અને
લાઈફ પણ તું!!
હું નથી ગગન
કે મને ચાંદ મળે,
બસ એક તારી ચાહત મળે
તો મારા દિલને રાહત મળે!!
બધુ અનુકુળ ક્યાં હોય છે,
વરસવું છે મારે ને
તારે છત્રીમાં રહેવું હોય છે !!
ધોંધાટનું બહાનું કરી
તમે ‘સાદ’ ના દીધો,
નહીતર
‘હાથવગી’ રાખી હતી ઈચ્છા
મેં રોંકાઈ જવાની…
બસ,
એટલા નજીક રહો,
કે
વાત ન પણ થાય
તો યે દૂરી ના લાગે.
અણગમતું છે ને
એ બધું મનગમતું થઈ જશે,
જ્યારે તમારા હૈયે
કોઈ રમતું થઈ જશે…
એમ શોધશો તો
હું નહી મળું,
બસ, યાદ કરશો
તો કદાચ સામે મળું…
શરણ નહીં સહારો છું,
આજીવન હું તારો છું
ઝાંખી લે તારા હ્રદયમાં,
ટમટમતો સિતારો છું…
પ્રેમનાં પુષ્પો,
ભરીને રાખજો…
દિલ દીધું છે,
સાચવીને રાખજો…
હ્રદયમાં આવકારો
બધાને અપાય…
બાકી સ્થાન
અમુકને જ અપાય…!!
સાંજ પડે ને
એ શરમાતા સામા મળે !
આંખ અને દેલને
એવો બીજો વિસામો
ક્યાં મળે ?
શું વાત છે
આજે આ તરફ પગલાં પડયા…
હું રસ્તા માં મળ્યો કે
પછી
રસ્તો ભુલા પડયા..?
હળવું સ્મિત આપી
એ સરકી ગઈ પળવારમાં,
ને દિલ માં પડયા લાખો છેદ
ક્ષણવારમાં !!
પાંપણ પાથરીને તારો ઈંતેજાર કરવો…
એક ને એક ગુન્હો મારે કેટલી વાર કરવો…!!
સાવ બેફિકર બનીને મારી ફિકર કરે છે,
એ ફેરવી ફેરવીને મુજ તરફ નજર કરે છે.
આજે તારો કોરો કાગળ
બંધ આંખે પણ પૂરો વાંચી લીધો.
પ્રેમમાં શબ્દોની ક્યાં જરૂર હતી,
બસ ધબકારો વાંચી લીધો.
ગોરંભાયું છે ગગન
લાગણીઓના વધામણાં છે.
છલકાયું છે મન
તારા આવવાના શમણાં છે.
મોહક અદા અને આ સાદગીની વાત શું કરવી..!!
તને જોયા પછી ચાંદનીની વાત શું કરવી…!!
Love Shayari Gujarati
તું અને હું મળીને ચાલ શૂન્ય થઈ જઈએ,
ઓઢણીની આડમાં ચાલ છૂમંતર થઈ જઈએ.
આપણે તો નાનીમોટી વાતો ચાલુ કરી હતી,
આવો ગાઢ પ્રેમ થઈ જશે એની ક્યાં ખબર હતી.
વહેલી સવારમાં જ તમારું સ્મરણ થયું,
પીગળી ગયું શિખર, અને વહેતું ઝરણ થયું.
ચહેરો તારો દેખાય તો ચહેરા પર નૂર આવે…
તારી એક મુસ્કાનથી મનમાં ચાહતના પૂર આવે…
કોઈક તો બન્યું છે મુજ હૈયાનું સારથી…
અમસ્તી કઈ ના થાય શબ્દોમાં આરતી…!!
આઝાદી નહિં, મોહબ્બત જીવનભરની જેલ છે,
સમજદારોનું કામ નથી આતો ગાંડાઓનો ખેલ છે.
નજર સામે નજર મળી તો પ્રિત થઈ ગઈ,
નેણ નીચા થયા ત્યાં તો અફવા હકીકત થઈ ગઈ.
સુરજની બધી મહેનત તે બરબાદ કરી છે.
તારી નજર ઝુકાવી તે દિવસને રાત કરી છે.
મારાં લખાણોને અંજામ મળી જાય,
જો તારા જ હ્રદયમાં સ્થાન મળી જાય.
નજરથી કત્લ કરવાનું રહેવા દો,
તમારી આંખને બોલો અદબ રાખે…!
તને જોઈ શબ્દોની સરીતા બની જાય છે,
મન નો હર એક વિચાર કવિતા બની જાય છે.
નિ:શબ્દ છે હોઠ છતાં બોલે છે આંખો,
દબાયેલી લાગણીઓને જાણે ફૂટી છે પાંખો…!
ચાલને આ વેરાન હૈયામાં પ્રેમ જ્યોતનું તાપણું કરીએ,
હૈયાથી શેકી હૈયાને આવ અહીં આપણું કરીએ.
અમસ્તાં જ હોઠોં પર એક મીઠું હાસ્ય આવી જાય છે…
આમ જ બેઠો હોવ છું ને, તારો ખ્યાલ આવી જાય છે…
” હગ એટલે”
સાહેબ, સામેવાળી વ્યક્તિને
કઈ પણ બોલ્યા વગર
કહી શકાય કે
તમે મારા માટે ખાસ છો.
પ્રેમ કરવા વાળા હજારો મળી જશે,સાહેબ
તલાશ એની કરો જે નિભાવી જાણે..!!
હું લખુ કંઈક એવું કે તું કાયમ વાંચતી રહે,
તું કર પ્રેમ એવો કે હું કાયમ લખતો રહું….
સુંદર હોવું જરૂરી નથી.
કોઈ માટે “જરૂરી” હોવું સુંદર છે.
પ્રેમ ના કોઈ પૂરાવા નથી હોતા, પણ એનું નામ સાંભળતા,
તમારા ધબકારા વધી જાય તો સમજો પ્રેમ છે…
Gujarati love quotes text
મને એક ગિફ્ટ જોઈએ છે,
અને એ ગિફ્ટ માં તું જોઈએ છે.
એક વાત કહું જે લોકો દિલના સાચા હશે ને…
એ નારાજ ભલે થાય પણ ક્યારેય તમને છોડી ને નઈ જાય…!!
યાદ કરું તને તો યાદ આવે એ દરેક પળ…
જે તારી કે મારી નહીં પણ આપણી હતી..!!
સાંજનો વિસામો તો ત્યાં જ ગમે,
જ્યાં રાહ જોતું કોઈ
આપણું મળે.
આંસુને પણ આંખમાંથી નીકળવું પડે છે…ઝરણાની જેમ વહેવું પડે છે…
પ્રેમ કરનાર ને પૂછી તો જુવો…કોઈની એક ઝલક જોવા કેટલું તડપવું પડે છે……
Romantic Love Quotes in Gujarati
પ્રેમ તો તકદીર મા લખ્યો હોય છે સાહેબ….
બાકી કોઈના માટે રડવાથી કોઈ આપણું નથી થતું…
પ્રેમમાં તમારી ચામડી શ્યામ હશે તો પણ ચાલશે,
પણ તમારી નિયત કૃષ્ણ જેવી પવિત્ર હોવી જોઈએ…!!
પડી ગઈ છે એકવાર યાદ કરવાની ટેવ હવે જાશે નહીં…
અને તમે કહેશો ભૂલી જવાનું તો એ પણ હવે ફાવશે નહીં…
પ્રેમ હોય તો હૈયા માં રાખજો,
મળવાનું ના થાય તો કંઈ નહિ,
પણ સંબંધ જરૂર રાખજો….
love shayari gujarati sms | લવ શાયરી ગુજરાતી sms
ચલ મૌન બેઠો છું અહીં
તારા જ સાનિધ્યે,
ઘૂંટી લે એકરાર પ્રણયનો
હૈયાના કોરા કાગળે…
હક થી પૂછશો તો શ્વાસે શ્વાસની ખબર આપીશ,
જો શંકા એ સ્થાન લીધું તો મોત ની પણ ખબર નહિ આપું…
લાગણી નું એક ખીલ્યું છે ફુલ, એજ તો મહેફિલ નો આધાર છે,
ઉત્સવો ની રાહ અમે નથી જોતા, તમે મળો એજ તો તહેવાર છે ..!
Copy from:- https://www.wishessms.in/
નજર ફેરવી લીધી એણે મને જોઈને,
ખાત્રી થઈ ગઈ કે, હજુ ઓળખે તો છે…!!!
ભૂખ તો લાગણીઓને પણ લાગે છે સાહેબ,
બસ સંબંધો સ્વાદીષ્ટ હોવા જોઈએ…!!
બદલવા નું નક્કી છે આ દુનિયા માં બધી જ વસ્તુ નું બસ થોડી રાહ જુઓ,
કોઈક નું દિલ બદલાશે તો કોઇક ના દિવસો બદલાશે.!!!
love shayari in gujarati 2022 | ગુજરાતી શાયરી લવ
ખોઇ દીધા પછી જ ખ્યાલ આવે છે સાહેબ,
કેટલો કિમતી હતો સમય, વ્યક્તિ, કે સંબંધ….
તું એટલી ખાસ બની જા
હું બનું ધબકાર, તું શ્વાસ બનીજા…
કદાચ ના મળે બીજો જન્મ સાથે…
આ જન્મ મારો સંગાથ બની જા…!!
લોકો કહે છે કે નથી મળવાની તો ભૂલી જા,
અરે મળવાના તો ઈશ્વર પણ નથી,
તો શું આપણે એમને ભૂલી જઈએ છીએ ..??
મને થયું ઢળી પડીશ હું અમુક શ્વાસમાં,
ભલું થયું તમે મને મળી ગયા પ્રવાસમાં….
ભાર એવો આપજે કે,ઝૂકી ના શકું,અને સાથ એવો આપજેકે હું મૂકી ના શકુંં.
યાદો ને અણી નથી હોતી,
તો પણ એ દિલ માં ખૂંચતી જ રહે છે…!!
પ્રેમ સંબંધ સિંદુર સુધી પહોંચે,
એવું જરૂરી નથી હોતું,
સાહેબ કેમકે
મળ્યા વગરનો પ્રેમ
પણ અદ્દ્ભુત હોય છે.
Love shayari gujarati ma | ગુજરાતીમાં શાયરી
ક્યારેય કોઈને દગો ના આપતાં,
અને ક્યારેક છોડવાનું થાય તો કારણ જરૂર આપીને છોડજો,
નહિતર ભગવાન ની સોગંદ,
એ માણસનું એક એક આંસુ તમારી જિંદગી બરબાદ કરી નાખશે…
પ્રેમ એટલે માત્ર આખો દિવસ –
વાત કરવી નહીં પણ ,
તમે જ્યારે એમની સાથે વાત –
ન કરી રહ્યાં હોવ તો પણ ,
તમને એમનાંજ વિચારો આવે એ “પ્રેમ” છે.
હું યાદ ના કરું તો,
તું યાદ મને કરે છે,
ખરેખર આ વાત મને બહુ ગમે છે.
તમે ફક્ત કાંટાઓને જ કાંટા કહો છો,
લાગે છે તમોને હજુ, ફૂલોએ ડંખ દીધા નથી..!!
એક વાત યાદ રાખો સાહેબ,
વખાણોના પુલ નીચેથી જ મતલબી નદી વહેતી હોય છે.
ગુજરાતી શાયરી લખેલી sms
Gujarati love shayari 2 line | ગુજરાતી પ્રેમની શાયરી | ગુજરાતી પ્રેમની શાયરી 2 line
એક સામટો ના આપી શકે,
તો કંઈ નઈ….
મને તારા અનહદ પ્રેમના
હપ્તા કરી દે….
સામે ચાલી ને યાદ કરી લેજો દોસ્ત,
ઘણા સબંધો અટકી ગયા છે કે શરૂઆત કોણ કરે…
“મર્યાદા” રાખવી બહુ જરૂરી છે,
પૈસાની કમી હોય ત્યારે “ખર્ચામાં” અને જ્ઞાનની કમી હોય ત્યારે “ચર્ચામાં”….
જે મળવાનું જ નથીને તેને ચાહવું એ,
ગુજરાતી પ્રેમની શાયરી
દરેક ની હિંમત ની વાત નથી હોતી સાહેબ….
કરીએ પ્રિત અનોખી,
કે સાંજ પણ શરમાય…
હું હોંઉ સૂરજ સામે,
ને પડછાયો તુજ માં દેખાય ….!!
Bewafa love shayari in gujarati | પ્રેમ ભરી શાયરી | gujarati love shayari
મોઢામા મોઢું નાખી ચોકલેટ ખવડાવવા વાળી ઘણી મળસે,
પણ જે નબળા સમયમાં 2 કોળિયા ખાઈને કહી દે મને ભૂખ નથી એના ગળામાં મંગળસૂત્ર નાખજો…
રાત્રે હંમેશા આપણે એવા વ્યક્તિ સાથે જ સૌથી વધુ વાતો કરવાની ઈચ્છા હોય છે,
જે વ્યક્તિ આપણા માટે special હોય….
પ્રેમ એવા વ્યક્તિ ને કરવો કે જે તમારાથી કોઈ ભૂલ થાય ત્યાર,
ગુસ્સે થઈને વાત કરવાનું બંધ કરવાને બદલે તમારી પાસે આવી પ્રેમ થી સમજાવે…
જિંદગી ને પણ ક્યારેક રેઢી મૂકી દેવી જોઈએ સાહેબ,
કેમ કે બહુ સાચવીને રાખેલી વસ્તુ ક્યારેક મળતી જ નથી..!!
diku love shayari gujarati text
જીંદગી નું બસ એટલું જ સત્ય છે કે,
માણસ પળભરમાં યાદ બનીને રહી જાય છે…!
I Love You shayari in gujarati
જો તમે શાયરી ગોતો છો જેવી કે ગમ શાયરી ગુજરાતી, ગુજરાતી શાયરી નો ખજાનો, ગુજરાતી શાયરી લખેલી, ગુજરાતી શાયરી દિલ, પતિ પત્ની ની પ્રેમ શાયરી, ગુજરાતી શાયરી દિલ sms તો તમે સાચી જગ્યાએ આવ્યા છો. જો તમને અમારી love shayari in gujarati પોસ્ટ સારી લાગી હોઈ તો તમે તમારા દોસ્તો સાથે sharechat, whatsapp , facebook માં share
આશા રાખુ છું તમને આ પ્રેમ ભરી શાયરીઓ ( love shayari gujarati sms) ખુબ જ ગમી હશે. અમે આવી અવનવી શાયરી અમારા બ્લોગ ૫ર મુકતા રહીએ છીએ. જેથી અમારા સુવિચાર ગુજરાતી બ્લોગની મુલાકાત લેતા રહેજો અને જો આ શાયરીઓ ગમે તો તમારા સ્નેહી, પ્રેમી, પ્રિયતમાને શેરનું ભુલશો નહી.મારી એક like, comment અને share અમને વધુ લખવાની અને અવનવી શાયરી, સુવિચાર લખવા માટે પ્રેરકબળ આપે છે.
Best Gujarati Love Shayari
આ પોસ્ટ માં તમને એક થી એક ચડિયાતી ગુજરાતી love શાયરી આપેલી છે જેને તમે તમારા લવ ને મોકલી શકશો
मेरा नाम पूजा है में गुजरात से हु, आपको मेरी कोई शायरी पसंद आये तो उसे अपने दोस्तों के साथ जरुर शेर करे और पोस्ट के निचे दिये रेटिंग से उसे वोट करे. आपको ये website कैसी लगी Comment करके मुझे जरुर बताईये.