Manzil Pahochata Etalu Samajai Gayu Best Shayari 2020
મંજિલે પહોચતા એટલુ સમજાઈ ગયું,
જે બચાવવાનું હતું એ જ ખર્ચાઈ ગયું.
Manzil Pahochata Etalu Samajai Gayu
જયારે આપલે સતત મહેનત કરી ને આગળ પહોચીએ ત્યારે સમજાય છે કે મહેનત ની આધાણી દોટમાં શું ગુમાવ્યું છે.
આપણે જયારે સફળ બનીએ પછી ખબર પડે કે સબંધો પાછળ છૂટી ગયા છે.
आप ये भी पढ सकते है Sad Shayari, Gujarati Shayari, Love Shayari, Romantic Shayari, Suvichar, whatsapp status, shayari ka kahajana

मेरा नाम पूजा है में गुजरात से हु, आपको मेरी कोई शायरी पसंद आये तो उसे अपने दोस्तों के साथ जरुर शेर करे और पोस्ट के निचे दिये रेटिंग से उसे वोट करे. आपको ये website कैसी लगी Comment करके मुझे जरुर बताईये.