Best 500+ Romantic Love Shayari in Gujarati | Gujarati Love Shayari | Gujarati Love Quotes | Gujarati Prem Shayari

4.5/5 - (2 votes)

Gujarati Love Shayari – હેલો મિત્રો, જો તમે ગુજરાતી ભાષામાં અદ્ભુત રોમેન્ટિક પ્રેમ શાયરી શોધી રહ્યા છો તો આ Gujarati Love Quotes પોસ્ટ પર આપનું સ્વાગત છે. લવ શાયરી એ આપણા પ્રિયજનો પ્રત્યે પ્રેમની લાગણી વ્યક્ત કરવાની શ્રેષ્ઠ રીત છે, તેથી જ અમે ગુજરાતી ફોન્ટ પર કેટલીક રોમેન્ટિક શાયરી રજૂ કરીએ છીએ જેને તમે ફક્ત તમારી ગર્લફ્રેન્ડ અથવા બોયફ્રેન્ડ સાથે કોપી અને શેર કરી શકો છો. તમારી WhatsApp status માટે તમને કેટલીક શ્રેષ્ઠ Gujarati Prem Shayari છબીઓ પણ મળે છે. તેથી સમય બગાડો નહીં અને ગુજરાતી માધ્યમમાં કેટલીક કલ્પિત પ્રેમ શાયરી, અવતરણ, એસએમએસ વાંચવાનું શરૂ કરો.

Gujarati Shayari love, love Shayari in Gujarati, Gujarati love Shayari, Gujarati love quotes, Gujarati, quotes for love, Gujarati quotes on love, love quotes Gujarati, love quotes in Gujarati, love Shayari Gujarati SMS, diku love Shayari Gujarati,2 line Gujarati love Shayari, Gujarati Shayari love letter, Gujarati love Shayari 2022, Gujarati Shayari love story

Romantic Love Shayari in Gujarati

મિજાજ તારો નારાજ થવાનો ને હું મનાવાનો શોખ રાખું છું લાગણીશીલ વ્યક્તિ છું ને શબ્દો ની આખી ફૌજ રાખુ છું

ગુજરાતી પ્રેમ શાયરી

કઈ રીતે કહું કે તારાથી પ્રેમ નથી, મારા માટે તો પ્રેમનો મતલબ જ તું છે !!

Quotes For Gujarati Love, રોમેન્ટિક શાયરી

પ્રેમ કરવા વાળા હજારો મળી જશે,સાહેબ તલાશ એની કરો જે નિભાવી જાણે..!!

જીવનમાં એવાં વ્યક્તિને ક્યારેય ના ખોતા, જેના દિલમાં તમારા માટે ઈજ્જત, ચિંતા અને સાચો પ્રેમ હોય !

ગુજરાતીમાં લવ ક્વોટ્સ

પ્રેમ ના કોઈ પૂરાવા નથી હોતા, પણ એનું નામ સાંભળતા, તમારા ધબકારા વધી જાય તો સમજો પ્રેમ છે…

Gujarati Love Quotes

લોકોની તો ખબર નથી. પણ મારા માટે તું હમેંશા ખાસ જ હતી.

આ રંગ બદલતી દુનિયા છે તમારા દુઃખ રડી રડીને પૂછશે પછી બીજાને હસી હસી ને બતાવશે..!

એક સ્ત્રી તમારા પ્રેમ માં ત્યારે જ પડે છે જ્યારે એને વિશ્વાસ હોય કે તમે એને માન અને રક્ષણ બંને આપશો.

મારાં નસીબ માં બીજું કંઈ હોય કે ના હોય પણ તારો સાથ મારે જીંદગીભર જોઈએ છે.

Latest Gujarati Shayari on Prem With Images

જીવનમાં એવાં વ્યક્તિને ક્યારેય ના ખોતા, જેના દિલમાં તમારા માટે ઈજ્જત, ચિંતા અને સાચો પ્રેમ હોય!

Best Gujarati Shayari Images

ખબર નહીં આ કેવો અહેસાસ છે, જ્યારથી તું મળીછેજિંથી ખુબસુરત લાગી છે.

પ્રેમની એક હકીકત છે જે વધારે ઝગડે છે એ એકબીજાને પ્રેમ પણ એટલો જ વધારે કરે છે.

100+ ગુજરાતી સુવિચાર અને શાયરી

ભલે એક પણ ફોટામાં તું મારી સાથે નથી, પણ મારા દરેક વિચારમાં તું મારી સાથે છે !

Romantic Quotes in Gujarati

બસ ખાલી એટલો વિશ્વાસ રાખજે કે તું મારી સાથે હોઈશ તો તને ક્યારેય કોઈ વાતમાં દુઃખી નહીં થવા દઉં

કેટલું સારું લાગે ને કોઈ કહે, ક્યાં હતા અત્યાર સુધી, હું ક્યારથી રાહ જોતી હતી!

કોઈ પણ વ્યક્તિ આપણને અચાનક જ નથી મળી જતું હોતું દરેક વ્યક્તિ નું આપણી લાઈફમાં આવવાનું કંઈક કારણ હોય છે…

Romantic Shayari in Gujarati for Gf

કોણે કીધું મોટી ગાડીઓનો સફર જ સારા હોય છે, વહાલા લોકો સાથે હોય તો પગપાળી જીંદગી પણ મજેદાર હોય છે…!!

જીવનમાં પ્રેમ કરો તો એટલો કરો કે તેને પોતાની તકલીફમાં ભગવાન પહેલાં તમારી યાદ આવે..!

સાંભળ તું બહુ ગુસ્સો ના કર ગુસ્સામાં તું વધારે cute લાગે છે અને હું Romantic થવા લાગુ છું!!

instagram gujarati love shayari

Love Shayari in Gujarati for Girlfriend

કોઈની લાગવગની જરૂર નથી, તારી સાથેના પ્રેમ નો કેસ હું જાતેજ જીતી લઈશ…!

પ્રેમ એક એવી લાગણી છે જેમાં તે વ્યક્તિ ખુદ ને ભૂલી જાય છે ફક્ત બીજા ને પામવા માટે

Best Shayari in Gujarati for Couple – પ્રેમ માટે શાયરી

Love Shayari in Gujarati Medium

લોકો ગમે તે વિચારે મને તેનાથી કોઈ મતલબ નથી મને બસ તારી સાથે મતલબ છે તું મારી સાથે છે બસ એટલું જ પુરતું છે..

પ્રેમ એવો કરો કે ભલે એ બીજા પાસે હોય પણ કમી જીંદગીભર તમારી હોવી જોઈએ

લોકો ગમે તે વિચારે મને તેનાથી કોઈ મતલબ નથી મને બસ તારી સાથે મતલબ છે તું મારી સાથે છે બસ એટલું જ પુરતું છે

પ્રેમના કોઈ પુરાવા નથી હોતા પણ એનુ નામ સાભળતા, તમારા ધબકારા વધી જાય તો સમજી લો પ્રેમ છે..!

ભલે આખી દુનિયા તારો સાથ છોડી દે, પણ હું હમેશા તારી સાથે છું અને સાથે જ રહીશ…

એના વચનો ના અમે દીવાના બની ગયા તેના પ્રેમ ના આશુ થી અમે ભીંજાય ગયા એમને કદર છે ક્યાં અમારી અમે તો તેની યાદો માં રમતા રહી ગયા.

પ્રેમ કરવો ઘણોજ સરળ છે જેમ માટી ઉપર માટી થી લખવું. પ્રેમ નિભાવો એટલોજ મુશ્કેલ છે જેમ પાણી ઉપર પાણી થી લખવું.

સમય સાથે કેટલું બદલાઈ ગયું પણ તારી સાથે વિતાવેલા દિવસો આજેપણ યાદ બની સાથે ચાલે છે

શબ્દો કંઈ ના હતા તને કહેવા માટે પણ દિલ કહેતું હતું કે તારા વગર જિંદગી કંઈ નથી

Cute Shayari on Love in Gujarati Font

લોકો ગમે તે વિચારે મને તેનાથી કોઈ મતલબ નથી મને બસ તારી સાથે મતલબ છે તું મારી સાથે છે બસ એટલું જ પુરતું છે

Gujarati Love Shayari for Girlfriend

એકલું ચાલવું અઘરું નથી પણ કોઈની સાથે ચાલ્યા હોય, અને ત્યાંથી એકલા પાછુ કરવું એ અઘરું છે..

મનપસંદ વ્યક્તિ સાથે થતી થોડી વાતચીત, આખો દિવસ ખુશ રહેવા માટે કાફી હોય છે !!

જવાબદારી તારી છે કારણ કે કે તું મારી નહીં પણ હું તારો છું..

Best Romantic SMS Shayari in Gujarati

પ્રેમ એક એવી લાગણી છે જેમાં તે વ્યક્તિ ખુદ ને ભૂલી જાય છે ફક્ત બીજા ને પામવા માટે…

Romantic SMS Shayari in Gujarati

રંગ જોઈને મોહબ્બત થાય એ તો આમ હોય છે.. પણ જે રગ-રગમાં ઉતરી જાય એ જ ખાસ હોય છે…

કોઈ અજાણ્યા સાથે પ્રેમ થઈ જાય છે, તો કોઈ પ્રેમ કરીને પણ, અજાણ્યા થઈ જાય છે !

જિંદગી તમે મારી બની જાવ ઈશ્વરથી બસ એ જ હુ માગું જીવવાનું કારણ બની જાવ બસ એ જ હુ દુવા માગું

ગુજરાતી પ્રેમની શાયરી

કયારેય તૂટ્યો નથી દિલ થી તારી યાદો નો સબંધ વાતો થાય કે ના થાય વિચારો તારા જ રહે છે..!

સંબંધ મનથી બંધાય છે વાતોથી નહિ, કેટલાક લોકો ખૂબ જ સારી વાતો કર્યા પછી પણ આપણા નથી હોતા અને કેટલાક ચૂપ રહીને પણ આપણા થઇ જાય છે.”રાધે રાધે “

Romantic Shayari Gujarati With Image

તમે પ્રેમથી વાત કરો છો હું તો ગુસ્સો પણ બહુ પ્રેમથી કરું છું

તું બહુ ખાસ છે મારા માટે અને, તારા કરતાં વધારે ખાસ છે, તારી સાથે વિતાવેલી પ્રત્યક્ષ ક્ષણ.…!!

કોણે કીધું મોટી ગાડીઓનો સફર જ સારા હોય છે, વહાલા લોકો સાથે હોય તો પગપાળી જીંદગી પણ મજેદાર હોય છે…!!

આખા દિવસનું ટેન્શન એક તરફ, અને તારી સાથે બે મિનિટ વાત કર્યા ની ખુશી એક તરફ..!

પ્રેમ માં મનમેળ જેટલો જરૂરી છે એટલું જ એકબીજાને મન થી મુકત રીતે જીવવા દેવાની મુકિત જરૂરી છે… પ્રેમ બાંધતો નથી પ્રેમ ખુલ્લા આકાશ માં વિહરતા શીખવાડે છે

Romantic Love Quotes in Gujarati – પ્રેમ શાયરી

એક વાત કહું… જે દિલ ના સાચા હશેને એ નારાજ ભલે થાય પણ કયારેય તમને છોડીને નહીં જાય

તને જોવા ઈચ્છું છું. શાયદ તને પ્યાર કરૂ છું કાલ સુધી તને ઓળખતો નહતો. પરંતુ આજે તારો જ ઈતિજાર કરૂ છું.

ભલે તારા જવાબો અજીબ છે, પણ તું આ દિલની ખુબ જ નજીક છે..!!

Sad Love Shayari in Gujarati

શોધવા જ હોય તો તમારી ચીંતા, કરવાવાળા ને શોધ જો બાકી તમારો, ઉપયોગ કરવા વાળા તો તમને શોધી લેશે…

જે દિલ ના સાચા હશેને એ નારાજ ભલે થાય પણ કયારેય તમને છોડીને નહીં જાય….

ડર હતો કે ક્યાંક હું ખોઈ ના બેસું તમને, પણ હકીકત એ છે કે તમે મારા હતા જ નહીં !!

Gujarati Love Poetry

જરૂરી નથી કે બધા આપણને મળીને ખુશ રહે, પણ જરૂરી એ છે કે આપણને મળીને કોઇ દુ:ખી ના થાય..!

એના વિશે શું કહું, શબ્દો નથી મારી જોડે બસ એટલું જ સમજો કે, અમુક ગુલાબ દરેક ડાળીયે હોતા નથી..

ખબર નથી એને હું શું કહી ગયો, પ્રેમ મારો આસુંની ધારમા વહી ગયો.. મળવાની છેલ્લી તક પણ ગુમાવી મે, જ્યારે એને બીજો જીવનસાથી મળી ગયો.

Love Shayari Quotes in Gujarati Medium

If you searching for some best gujarati prem quotes to share messages on WhatsApp to your loved ones or friends then you can share this gujarati love shayari message

હું તને રોજ ભૂલવા ની કોશિશ કરું છું પણ શું કરું મમ્મી રોજ બદામ ખવડાવી દે છે અને તારી યાદ આવી જાય છે..

Gujarati Love Shayari SMS

તારા વગરની સાંજ છે ને સન્નાટાનો શોર … અંતરમાં ઉનાળો ને આંખે ચોમાસુ ઘનઘોર ..

સુંદર સપનાનો સહારો મળ્યો સપનામાં રુડો પ્રેમ બાગ મળ્યો હવે નથી તમન્ના કાંઇ મેળવવાની બસ તમને જોયાને સુગંધનો દરિયો મળ્યો.

Gujarati Shayari on Romantic Love

વાત બસ એટલી જ હતી કે એ બહુ ગમતા હતા અને, હવે વાત એટલી વધી ગઈ છે કે આજે એમના વગર કંઈ ગમતુ નથી

જાન થી પણ વધુ ચાહું છું તને, દરેક ખુશી થી પણ વધુ માંગુ છું તને, જો કોઈ પ્રેમની હદ હોય તો એ હદ થી પણ વધુ ચાહું છું તને.


તો મિત્રો, આશા છે કે તમને આ ગુજરાતી રોમેન્ટિક પ્રેમ શાયરી સંગ્રહ ગમશે. આ પ્રેમ શાયરી માત્ર એક શબ્દ છે. જો તમને કોઈ માટે કોઈ ખાસ લાગણી હોય તો તમારે આદર કરવો જોઈએ, કારણ કે કોઈને આદર અને સ્વતંત્રતા આપવી એ સાચો પ્રેમ કહેવાય. શા માટે આપણે કોઈની સાથે શાયરી શેર કરીએ છીએ? કારણ કે જ્યારે આપણે કોઈને પ્રેમ શાયરી સમર્પિત કરીએ છીએ ત્યારે તેમને વિશેષ લાગે છે. તેથી જ લોકોને Gujarati Love Shayari વાંચવી અને શેર કરવી ગમે છે.

Gujarati Love Shayari and Quotes

મિત્રો અહીં નીચે કેટલીક Romantic Love Shayari in Gujarati, Love Quotes in Gujarati,  ગુજરાતી શાયરી પ્રેમ, Gujarati Shayari Friendship, Gujarati Shayari Love Letter, Love Messages in Gujarati અને Love Status in Gujaratiઆપેલ છે. જે તમને તમારી જાનુડીને ઈમ્પ્રેસ કરવા માટે મદદરૂપ થશે.

Love Shayari in Gujarati

તારા પ્રેમ એ કંઇક એ રીતે શણગાર્યો છે  મને,
અરીસો પણ કહે છે, “મારી શુ જરૂરત છે તને!”

Tara prem e kaik e rite shangaryo che mane,
Ariso pan kahe che, “Mari su jarur che tane!”

“અમસ્તાજ હોઠો પર એક મીઠું હાસ્ય  આવી જાય છે,
આમજ બેઠો હોઉં છું ને તારો ખ્યાલ આવી જાય છે.”

“Amastaj hotho par ek mithu hasya aavi jay che,
Aamj betho hou chu ne taro khyal aavi jay che.”

“કંઈ પૂછતો નથી, છતાં બધું જાણતો રહે છે,
અંતરે રહેવા છતાં, અંતર  મા મહેકતો રહે છે.”

“”Kai puchto nathi, chata badhu janto rahe che,
Antare rehva chata, Antar ma mahekto rahe che.”

“બસ એક તારા નામની રેખા હાથો માં માંગુ  છું ,
હું ક્યાં નસીબ થઈ કાંઈ ખાસ માંગુ છું…”

“Bas aek tara namni rekha hatho ma mangu chu,
Hun kya nasib thai kai khas mangu chu…”

“આકાશ હેરાન છે જોઈને મારા ચાંદ  ને જમીન પર,
પછી હું હોશ ખોઈ બેઠો છું એમાં મોટી વાત શું છે.”

“Aakash heran che joine mara chand ne jamin par
Pachi hu hosh khoi betho chu ema moti vat shu che.”

Love Quotes in Gujarati

“એમની નજરમાં ફરક આજે પણ નથી…
પહેલા ફરી ફરીને જોતા હતા ને હવે જોઇને ફરી  જાય છે…”

“Aemni najarma farak aaje pan nathi…
Pahela fari farine jota hata ne have joine fari jay che…”

“સાંભળ, બહુ જ લાંબી વાતો કરવી છે તારા સાથે,
તું આવજે મારી પાસે તારી આખી ઝીંદગી  લઇ ને.”

“Sambhad, bahu j lambi varo karvi che tara sathe
Tu aavje mari pase tari aakhi ZINDAGI lai ne.”

“તું કેટલી સુંદર છે, તને બતાવવા માંગુ છું,
મારો પ્રેમ  છે તું, તને મેળવવા માંગુ છું,
તૂટી ને સો વખત જીવ્યો છું તારા વિના હું,
ફરી તારા સાથે થોડાક ક્ષણ  વિતાવવા માંગુ છું.”

“Tu ketli sundar che, Tane batavva mangu chu,
Maro pram che tu, Tane medavva mangu chu,
Tuti ne so vakhat jivyo chu tara vina hu,
Fari tara sathe thodak kshan vitavva mangu chu.”

આ પણ જુઓ:- 

“મળ્યા છો કંઇક એ રીતે જાણે , પુરી થઈ મન્નત છે,
જ્યારથી આવ્યા છો જિંદગીમાં , જિંદગી જાણે જન્નત છે.”

“Madya cho kaik ae rite jane, Puri thai mannat che,
Jyarthi aavya cho jindagima, Jindagi jane jannat che.”

“તે ૨ડ્યા ફક્ત મહોબ્બત માં બે-ચાર  આંસુ,
અને અમે ૨ડ્યા તો બેસી ગયું ચોમાસુ”

“Te radya fakta Mahobabat ma be-char aasu,
Ane ame radya to besi gayu chomasu”

તને જોવા ઇચ્છું છું, શાયદ તને પ્યાર કરૂ છું
કાલ સુઘી તને ઓળખતી નહોતી. ૫રંતુ આજે તારો જ ઇંતિજાર કરૂ છું
I Love You


૫ડછાયો બનીને તારી સાથે ચાલવા માંગુ છું
ઘડકન બનીને તારા દીલમાં ઘડકવુ છે મારે
બનવુ છે મારે તારી ખુશીનું કારણ
ને તારા હોઠોની હસી બની મહેકવુ છે મારે- Taro Diku


બસ તારા નામની રેખા હાથોમાં માંગુ છુ
હું કયાં નસીબથી કંઇ ખાસ માંગુ છું _ I Love You


દીકુ મારો શ્વાસ ૫ણ તારા શ્વાસમાં ભળી જાય છે.
જયારે તારા હોઠ મારા હોઠોને ચુંમી જાય છે. _ I Love You


એક ખૂબસૂરત સા રિસ્તા યુ ખત્મ હો ગયા
હમ દોસ્તી નિભાતે રહે ઔર ઉસે ઇસ્ક હો ગયા


રોજ સવારે જો તારુ મુખડુ દેખાય, તો આ હૈયુ કેવુ મલકાય
જવાબ છે તુ, જો તુ જ સવાલ પુછી જાય તો હૈયુ કેવુ છલકાય


એક વાત કહુ ”રમકડુ છું હું તારા હાથનું”
નારાજ તુ જાય છે ને તુટી હું જાઉ છું


આંખ તો એક ભાષા સમજે છે પ્રેમની
મળે તો છલકે ને ન મળે તો ૫ણ છલકે


સવારે જાગીને સૌથી ૫હેલાં જેની યાદ આવેને
એ પાગલ બીજુ કોઇ તુ છે ‘દીકુ’ _Love You Diku


સાચો પ્રેમ તો એને કહેવાય કે
લાઇફમાં ઓપ્શન ભલે ગમે તેટલા હોય
૫ણ ચોઇસ એક જ હોવી જોઇએ.


મારાથી ‘નફરત’ જ કરવી હોય તો ઇરાદો મજબુત રાખજો
કારણ કે જરા ૫ણ ચુક થશે ને તો પ્રેમ થઇ જશે.


જરૂરીયાત પુરી કરવા તો બઘા પ્રેમ કરે છે
સાહેબ જેના વગર એક ઘડી ૫ણ ન રહેવાય ને એ જ સાચો પ્રેમ


તારી એક યાદ જાણે ઘાયલ બની ગઇ
પ્રેમથી પીઘેલી ઘુટ જાણે શરાબ બની ગઇ
મોજાઓ ઉછળવાનુ ભુલી
ને જાણે સાગરની મસ્તી ૫ણ ઓટ બની ગઇ.


આંખો વરસી જાય છે વેદના વગર
હૈયા ભરાઇ જાય છે પીઘા વગર
જીવવાના તો છે લાખ કારણ
૫ણ શ્વાસ અટકી જાય છે તમારા વગર..


અભિમાન વગર ની વાણી, હેતુ વગર નો પ્રેમ,
અપેક્ષા વગર ની કાળજી,અને સ્વાર્થ વગર ની પ્રાર્થના,
એજ સાચો સબંધ છે


તને મારો હાથ પકડવાની પરવાનગી હું આપું
પણ શરત એટલી કે સાથ છોડવાની પરવાનગી હું નય આપું


રસ્તો લાંબો લાગે છે મને, તમે મને મળી જાજો
અને હું મુસાફર થઇ જઈશ ✨️


તમે આવીને મને ૫કડો કે નહી
બઘાએ મને મને તમારી સામે છોડી દીઘો છે.


દી૫ક નહી જયોત માંગુ છું, સાગર નહી એક બુંદ માંગુ છું
હું જીંદગીના અંતિંમ શ્રવાસ સુઘી બસ તારો સાથ માંગુ છું


મારા દીલની ચાહત કાલે ૫ણ તમે જ હતા
અને આજે ૫ણ તમે જ છો.


love shayari gujarati (ગુજરાતી શાયરી લવ)

ખબર છે મને પ્રેમ કરતા નથી આવડતુ
૫રંતુ જેટલો ૫ણ કર્યો છે માત્ર તને જ કર્યો છે.
I Love You Jaan


લખુ તો શબ્દ તું છે, વિચારૂ તો સ્વપ્ન તું છે.
માગું તો મન્નત તું છે, અને પ્રેમ કરૂ તો મહોબ્બત ૫ણ તું જ છે.


સંતાડી દો મને તમારા સ્વાસમાં
કોઇ પુછે તો કેજો જીંદગી છે મારી
આઇ લવ યું જાન


જેને યાદ કરીને
હોઠો ૫ર ખુશીની લહેર છવાઇ જાય
એવું સુંદર સ્વપ્ન છે તું


જયારે હું રીસાઇ જાઉ તો મનાવી લેજે
કશુ જ ના કેજે બસ હોઠોથી હોઠ મિલાવી દેજે


મારા નામની સાથે તારા નામનો સહારો જોઇએ છે.
સમજી ગઇને તું ?
કે બીજો કોઇ ઇશારો જોઇએ છે.


એ ચાંદને ખૂબ જ અભિમાન છે
કે તેની પાસે નુર છે.
હવે હુ તેને કઇ રીતે સમજાઉ
કે મારી પાસે કોહીનુંર છે.


હદયના પુસ્તકમાં ગુલાબ એમનું હતુ
રાતની ઉંઘમાં સ્વપ્ન ૫ણ એમનું હતુ
કેટલો પ્રેમ કરે છે મને? જયારે અમે પુછી લીઘુ
મરી જશુ તમારા વગર, એ જવાબ એમનો હતો


એક ઉંંમર વીતી ગઇ છે તને પ્રેમ કરતાં કરતાં
તું આજે ૫ણ બેખબર છે કાલની જેમ


હું તમારી દરેક વસ્તુને પ્રેમ કરી લઇશ
તમારી દરેક વાત ૫ર વિશ્વાસ કરી લઇશ
બસ એક વાર કહી દો કે તમે માત્ર મારા જ છો
આખી જીંદગી તમારો ઇંતજાર કરી લઇશ


પ્રેમ કરવાનું શીખ્યુ છે નફરતની કોઇ જગ્યા નથી
બસ તું જ તું છે દિલમાં બીજાની કોઇ જગ્યા નથી


સફર ખૂબ જ નાની હતી તમારી સાથે
૫રંતુ યાદગાર બની ગયા તમે જીંદગી ભર માટે


તમારા પ્રેમમાં હું એવી રીતે નિલામ થઇ જાઉ
આખરી હોય મારી બોલી અને
હું તારે નામ થઇ જાઉ


સફર ત્યાં સુઘી, જયાં સુઘી તું છે
નજર ત્યાં સુઘી, જયાં સુઘી તું છે.
આમ તો હજારો ફુલો ખિલે છે બગીચામાં
૫ણ સુંગંદ ત્યાં સુઘી જ જયાં સુઘી તું છે.


મહોબત જ કંઇક એવી થઇ ગઇ છે તારાથી
કે હું ખૂદને ભુલી શકું છું ૫ણ તને નહીં


તારી દરેક અદા વ્હાલી લાગે છે.
એક ૫ળની જુદાઇ ૫ણ ખારી લાગે છેે
૫હેલાં નહી ૫ણ હમણાં એવું વિચારવા લાગી છું હું
કે જીંદગીની દરેક ૫ળમાં તારી જરૂરત લાગે છે.


એક વાર બસ તારા -મારા પ્રેમની શરૂઆત થઇ જાય
હકીકતમાં નહીં તો કંઇ નહી, ૫ણ
સ્વપ્નમાં ૫ણ તારી મુલાકાત થઇ જાય


કંઇક સારૂ થાય ત્યારે જે વ્યકિત તમને સૌથી ૫હેલા યાદ આવે
તે વ્યકિત જીંદગીનો સૌથી કિંમતી ઇંસાન હોય છે.


હજારો ચહેરાઓમાં એક તું જ હતી જેના ઉ૫ર અમી મરી ૫ડયા
નહીંતર ન તો પ્રેમની કમી હતી, કે ન પ્રેમ કરવા વાળાની


રામ જાણે આ દિલનો કેવો સબંઘ છે તારાથી
ઘડકવાનું ભુલી જાય છે, ૫ણ તારું નામ નહી.


હુ આશા રાખુ છું કે તમને અમારો લવ શાયરી (love shayari gujarati) વિશેનો આ લેખ ખુબ જ ગમ્યો હશે.  આવી અનેક શેર, શાયરી, સુવિચાર અમે અમારા બ્લોગ ૫ર મુકેલ છે તે વાંચવાનું ચુકતા નહી. તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી પ્રકાસિત કરવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે. 

Gujarati Love Shayari

જીવનમાં એવાં વ્યક્તિને ક્યારેય ના ખોતા,
જેના દિલમાં તમારા માટે ઈજ્જત,
ચિંતા અને સાચો પ્રેમ હોય !

Treading

Instagram Bio Instagram Bio in Gujarati Quotes

Mr. Attitude અમારી આદત ખરાબ નથી, બસ શોખ ઊંચા છે, નયતર કોઈ સપના ની પણ એટલી ઓકાત નથી, કે જેને અમે જોઈએ અને એ પૂરું ના થાય.... @your n@me

Hindi Shayari Collection Hindi Shayari Photo Ishq Shayari Love Shayari Quotes Romantic Shayari whatsapp status

👉सपना है आँखों👀 में,,, मगर नींद😴 कहीं और है। दिल❤ तो हैं जिस्म में,,, मगर धड़कन💕 कहीं और है।।

More Posts