Top 10 Gujarati Shayari Love Shayari

Top 10 Gujarati Shayari Love Shayari
वोट करे

પ્રેમ કરતા પણ પ્રેમ છે તારા પ્રેમ માં..!!

પ્રેમ કરતા પણ પ્રેમ છે તારા પ્રેમ માં,
જિંદગી સ્વર્ગ ની જેમ છે તારા પ્રેમ માં,
તારા વિના ક્યાંય ના ચાલે હવે તો,
જીવવું મરવું છે તારા પ્રેમ માં….

કોઈ ગમી જાય તો શું કરવું,.

જોતા જ કોઈ ગમી જાય તો શું કરવું,
પણ એને પસંદ કરી જાય કોઈ બીજું તો શું કરવું,
પણ જયારે કોઈ જિંદગી સાથે રમી જાય તો શું કરવું ??

ડગલે ને પગલે સાથ આપતા રેહજો..

અમારી ભૂલો ને માફ કરતા રેહજો,
જિંદગી માં દોસ્તો ની કમી પૂરી કરતા રેહજો,
કદાચ હું ના ચાલી શકું તમારી સાથે,
તો તમે ડગલે ને પગલે સાથ આપતા રેહજો…

હું ચાહું છું તમને

હર પલ તમને યાદ કરી પલ પલ તમારો
વિચાર કરી હું ચાહું છું તમને,
દિલમાં તડપ ભરી તમારો દિદાર કરવાની
આશ કરી હું ચાહું છું તમને,
હોઠો પર તમારું નામ ધરી આંખોને
વરસતી કરી હું ચાહું છું તમને,
ખુદને ગમગીન કરી તમારી યાદોમાં
કેદ થઈ હું ચાહું છું તમને,
ક્યારેક દુનિયાને ભૂલાવી તો ક્યારેક અસ્તિત્વથી
અલગ થઈ હું ચાહું છું તમને,
જ્યારે આવે છે તમારી યાદ ત્યારે ફક્ત
તમને જોવાની આશ કરી હું ચાહું છું તમને,
બસ હવે તો શું કહું તમને?
તમારા પ્રેમમાં “ગુલાબી” સવારની આશા કરી
આ મનની “મરઝી”ને દિલની વાત કહેવા
આ કવિતાનું સર્જન કરી હું ચાહું છું તમને…!
હર પલ તમને યાદ કરી પલ પલ તમારો
વિચાર કરી હું ચાહું છું તમને…!

ખુશ Top 10 Gujarati Shayari Love Shayari

ના ખુશી,,ના કોઇ તમન્ના છે,હવે.
બસ,પોતાના પળછાયા ની સંગ રહિયે છીએ અમે.
કેમ કહિયે કેવી હાલત છે,અમારી..
બસ,એમ સમજી લ્યો તમે ખુશ છો..તો અમે ખુશ છીએ….

મોડો પડ્યો Top 10 Gujarati Shayari Love Shayari

પ્રેમનો એકરાર કરવામાં જરાક મોડો પડ્યો
એમનું દિલ જીતવામાં જરાક મોડો પડ્યો
બંધ દરવાજો ખખડાવીને તેઓ ચાલ્યા ગયા
સ્વપ્નમાંહેથી આંખો ખોલવામાં જરાક મોડો પડ્યો…

-મરઝી

જેને હું ચાહું છું

આકાશમાં ટમટમતા બધા તારા નથી હોતા,
સાગરના પાણી બધા ખારા નથી હોતા,
મંદિર માં જનારા બધા સારા નથી હોતા,
જેને હું ચાહું છું એ બધા મારા નથી હોતા

Top 10 Gujarati Shayari Love Shayari

સરવાળા ની અપેક્ષા એ પ્રેમ નાં થાય,
ગુણાકાર ની લાલચે પણ પ્રેમ નાં થાય,
બાદબાકી ની તૈયારી હોય તો અને
ભાગાકાર નો સહેજ પણ ડર નાં હોય તો જ પ્રેમ થાય


Join a Social Media ➥ Fb Page FB Group  | Twitter  | Telegram | Instagram


Treading

Instagram Bio Instagram Bio in Gujarati Quotes

Mr. Attitude અમારી આદત ખરાબ નથી, બસ શોખ ઊંચા છે, નયતર કોઈ સપના ની પણ એટલી ઓકાત નથી, કે જેને અમે જોઈએ અને એ પૂરું ના થાય.... @your n@me

Hindi Shayari Collection Hindi Shayari Photo Ishq Shayari Love Shayari Quotes Romantic Shayari whatsapp status

👉सपना है आँखों👀 में,,, मगर नींद😴 कहीं और है। दिल❤ तो हैं जिस्म में,,, मगर धड़कन💕 कहीं और है।।

More Posts