Happy Uttarayan Wishes In Gujarati

હું આશા રાખું છું કે, આકાશને શણગારતા રંગબેરંગી પતંગોની જેમ તમે પણ તામરા જીવન ને શણગારસો.  – હેપી ઉત્તરાયણ 

સૂર્યદેવ તમારા જીવન અને ઘરને, પ્રકાશ અને ખુશીઓથી ભરી દે તેવી શુભેચ્છઓ.  – હેપી ઉત્તરાયણ 

ભગવાન સૂર્યની પ્રાર્થના કરો અને દિવસની ઉજવણી પતંગ ઉડાવીને કરો, કારણ કે આ એક પાકની મોસમ છે.  – હેપી ઉત્તરાયણ 

ઉડી ઉડી રે પતંગ પેલા વાદળોને સંગ, લઈને મારુ મન આતો પ્રિયતમને સંગ.  – ઉત્તરાયણ ની શુભકામના 

આશા છે કે, આ ઉત્તરાયણ નો તહેવાર તમારા જીવનમાં શાંતિ, સંતોષ અને આનંદ લાવશે.   – ઉત્તરાયણ ની શુભકામના 

પીંછા વિના મોર ના શોભે, મોતી વિના હાર ના શોભે, તલવાર વિના વીર ના શોભે, માટે તો હું કહું છું કે… દોસ્તો વિના ઉત્તરાયણમાં ઘરની અગાસી ના શોભે.