🪷ફૂલોની ખુશ્બૂ ,🌈સપ્તરંગી રંગોળી 🪔દિવડાઓની હારમાળા અને અંધકારથી 🌞ઉજાસ તરફ લઈ જતો પર્વ એટલે 🎇દિવાળી,આપ ને આપણા સમસ્ત પરિવાર ને દિવાળી ની હાર્દિક શુભેચ્છા 🙏
મારા અને મારા પરિવાર તરફથી ❤️💫
તમને અને તમારા પરિવારને દિવાળીની
ખૂબ ખૂબ શુભકામનાઓ, 😍✨
ભગવાન હંમેશા તમને અને તમારા પરિવાર પર કૃપા દ્રષ્ટિ બનાવી રાખે,
🥰⚡ ખુશ રહો 😘🥀 અને હસતાં રહો 😊🎶 એવી મનોકામના 💞💤
HAPPY DIWALI 🪔🪔